By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી ગ્રીન એનર્જાનું નાણાકીય વર્ષ-26ના પ્રથમ ત્રિમાસિકમાં વાર્ષિકધોરણે વેચાણમાં 42%ના વધારા સાથે સતત મજબૂત નાણાકીય પ્રદર્શન
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > અદાણી ગ્રીન એનર્જાનું નાણાકીય વર્ષ-26ના પ્રથમ ત્રિમાસિકમાં વાર્ષિકધોરણે વેચાણમાં 42%ના વધારા સાથે સતત મજબૂત નાણાકીય પ્રદર્શન
બિઝનેસ

અદાણી ગ્રીન એનર્જાનું નાણાકીય વર્ષ-26ના પ્રથમ ત્રિમાસિકમાં વાર્ષિકધોરણે વેચાણમાં 42%ના વધારા સાથે સતત મજબૂત નાણાકીય પ્રદર્શન

Hotline News
Last updated: July 28, 2025 5:05 PM
Hotline News - Editor Published July 28, 2025
SHARE

અમદાવાદ: નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રની ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકાસ કરી રહેલ અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL) એ 30 જૂન 2025 ના રોજ પૂરા થતાં પ્રથમ ત્રિમાસિક સમયગાળા માટેના જાહેર કરેલા નાણાકીય પરિણામોમાં નોંધપાત્ર વૃદ્ધિ અને ઓપરેશનલ શ્રેષ્ઠતા દર્શાવવામાં આવી છે.

તદ્દનુસાર નવીનીકરણીય ઉર્જાના કામકાજની ક્ષમતા વાર્ષિક ધોરણે 45% વધીને 15.8 ગીગાવોટ થઇ છે જે ભારતની સતત સૌથી મોટી છે. આ સમયગાળામાં ગ્રીનફિલ્ડમાં 1.6 અને છેલ્લા એક વર્ષમાં 4.9 ગીગાવોટનો ઉમેરો થતા ભારતની નવીનીકરણીય સફરમાં અભૂતપૂર્વ સીમાચિહ્ન પ્રસ્થાપિત કર્યું છે. વૈશ્વિક સ્તરે વૈકલ્પિક વીજળીના સબ સેક્ટરમાં FTSE Russell ઇએસજી સ્કોરમાં પ્રથમ ક્રમે છે.

વાર્ષિક ધોરણે ઉર્જાનું વેચાણ 42% વધીને 10,479 મિલિયન યુનિટ્સ થયું છે. 3 વર્ષ પહેલાં નાણાકીય વર્ષ-22ના ઉર્જાના વેચાણ કરતા ઉક્ત સમયગાળામાં જ વાર્ષિક ઉર્જા વેચાણ કરતાં વધુ છે. જ્યારે વાર્ષિક ધોરણે આ સમય ગાળામાં 31% વૃદ્ધિ સાથે આવક રૂ. 3,312 કરોડ થઇ છે. જે નાણાકીય વર્ષ-૨૫ના સમાન ગાળામાં રુ. 2,528 કરોડ હતી. અહેવાલના સમય ગાળામાં વાર્ષિક ધોરણે પાવર સપ્લાયમાંથી EBITDA 31% વધીને રૂ.3,108 કરોડ રહ્યો છે. જે ગત નાણાકીય વર્ષના સરખા સમય દરમિયાન રુ. 2,374 કરોડ હતો. ઇન્ડસ્ટ્રી લિડીંગ EBITDA માર્જિન 92.8% હાંસલ થયો છે. જે ગત નાણા વર્ષના સમાન ગાળામાં 92.6% હાંસલ થયો હતો. વાર્ષિક ધોરણે રોકડ નફો 25% વધીને રૂ.1,744 કરોડ થયો છે, જે ગત નાણા વર્ષના સમાન ગાળામાં રુ. 1,394 કરોડ હતો.

ગુજરાતના ખાવડા અને રાજસ્થાનમાં સમૃધ્ધ સંસાધનસભર સાઇટમાં નવી ક્ષમતાની તહેનાતી સાથે રીન્યુએબલ એનર્જીની અદ્યતન ટેક્નોલોજીઓના ઉપયોગના કારણે મજબૂત આવક,EBITDA અને રોકડ નફામાં વૃદ્ધિ મુખ્યત્વે ગ્રીનફિલ્ડ ક્ષમતામાં 4.9 ગીગાવોટનો મજબૂત ઉમેરો થયો છે.

અદાણી ગ્રીન એનર્જીના સી.ઇ.ઓ. શ્રી આશિષ ખન્નાએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ગુજરાતમાં ખાવડા તેમજ અન્ય સંસાધનથી સમૃદ્ધ સાઇટ્સના મોટા પાયે વિકાસમાં શ્રેષ્ઠ ઓપરેશનલ પ્રદર્શન અને ઇન્ડસ્ટ્રી બેસ્ટ EBITDA માર્જિન એ બન્નેના સંદર્ભમાં અમારા રોકાણો સંગીન પરિણામો આપી રહ્યા છે. અમે બેટરી સ્ટોરેજની સાથે ઓછામાં ઓછા 5 ગીગાવોટ હાઇડ્રો પમ્પ સ્ટોરેજ સાથે 2030 સુધીમાં 50 ગીગાવોટ ક્ષમતાના અમારા લક્ષ્યાંકને સિધ્ધ કરવાના માર્ગ ઉપર છીએ. ભવિષ્યમાં બેટરી સ્ટોરેજ એ પણ આપણી ભાવિ વ્યૂહરચનાનો મુખ્ય ભાગ છે એમ તેમણે કહ્યું હતું.

You Might Also Like

તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ

અદાણીના સૌથી મોટા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રહેવાસીઓની પહેલ

‘બ્રાન્ડ ફાઇનાન્સ 2026’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપનો નવો રેકોર્ડ: માત્ર 3 વર્ષમાં ટોપ-10 માં આવનારી સૌથી ઝડપી કંપની બની

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
EconomicsTop Newsગુજરાતદુનીયાબિઝનેસબ્રેકીંગભારત
Billionaires Index: મુકેશ અંબાણીને પાછળ છોડીને ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા Gautam Adani
Hotline News Hotline News April 17, 2026
ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું
કમલા પાસંદ અને રાજશ્રી પાન મસાલાના માલિકની પુત્રવધૂએ આત્મહત્યા કરી, સુસાઇડ નોટ છોડી
નિના ગોવાથી ગોકર્ણ રામતીર્થ ગુફા કર્ણાટક કેવી રીતે પહોંચી?
વડોદરામાં હાઇ સ્પીડ અકસ્માતમાં 19 વર્ષના બાઇક ચાલકનું મોત, ચોંકાવનારા CCTV ફૂટેજ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsબિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

Hotline News Hotline News July 7, 2026
બિઝનેસ

અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

Hotline News Hotline News July 6, 2026
બિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝના QIP ને જોરદાર પ્રતિસાદ મળ્યો, કંપનીએ ₹15,000 કરોડ એકત્ર કરવા માટે 3.8 ગણી બોલી લગાવ્યા પછી ઇશ્યૂનું કદ વધાર્યું

Hotline News Hotline News July 3, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?