By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી એન્ટરપ્રાઇઝે તેના કોપર ટ્યુબના વ્યવસાય માટે MetTube સાથે જોડાણ કર્યું
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > અદાણી એન્ટરપ્રાઇઝે તેના કોપર ટ્યુબના વ્યવસાય માટે MetTube સાથે જોડાણ કર્યું
બિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝે તેના કોપર ટ્યુબના વ્યવસાય માટે MetTube સાથે જોડાણ કર્યું

Hotline News
Last updated: July 25, 2025 12:07 PM
Hotline News - Editor Published July 25, 2025
SHARE

નવી દિલ્હી: અદાણી એન્ટરપ્રાઇઝ લિ.(AEL) એ વિવિધ વ્યવસાયોમાં ભારતની આત્મનિર્ભરતાને મજબૂત બનાવવાની દીશામાં એક પગલું આગળ વધીને મેટટ્યુબ મોરેશિયસ પ્રા.લિ. (MetTube) સાથે શેરની ખરીદી અને શેરહોલ્ડર્સ કરાર કર્યા છે. આ જોડાણનો હેતુ તેમની અદ્યતન સુવિધાઓ દ્વારા હીટિંગ, વેન્ટિલેશન અને એર કન્ડીશનીંગ (HVAC) ઉદ્યોગને આગામી પેઢીના ઉકેલો પહોંચાડવા સાથે કોપર ટ્યુબ્સની આયાત પર ભારતની નિર્ભરતા ઘટાડવાનો તેમજ કોપર આધારિત એપ્લિકેશન્સ માટે એક મજબૂત સ્વદેશી ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનો છે.

​કરાર હેઠળ અદાણી એન્ટરપ્રાઇઝ તેની સંપૂર્ણ માલિકીની પેટા કંપની કચ્છ કોપર ટ્યુબ્સ લિ.માં તેનો 50% હિસ્સો MetTubeમાં ડાઇવેસ્ટ કરશે.વધુમાં અદાણી એન્ટરપ્રાઇઝ ગુજરાતમાં અમદાવાદ નજીક પ્લાન્ટ ચલાવતી MetTubeની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મેટટ્યુબ કોપર ઇન્ડિયા પ્રા.લિ.માં 50% રોકાણ કરશે,

વૈવિધ્યસભર Metdist સમૂહનો એક અંગ મેટટ્યુબ કોપર ટ્યુબ્સના ઉત્પાદનમાં ઉચ્ચ પ્રદર્શનનો દાયકાઓનો વૈશ્વિક અનુભવ ધરાવે છે અદાણી એન્ટરપ્રાઇઝે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓ મારફત ગુજરાતના મુંદ્રામાં એડવાન્સ કોપર મેન્યુફેક્ચરિંગ આંતર માળખાકીય સુવિધાઓનું નિર્માણ કર્યું છે, જેમાં કચ્છ કોપર ટ્યુબ્સ લિ. (KCTL) હેઠળની ગ્રીનફિલ્ડ કોપર ટ્યુબ સુવિધાનો સમાવેશ થાય છે.

​દ્વિપક્ષી રોકાણ માળખું સમાન માલિકી અને વહેંચાયેલ શાસન વ્યવસ્થાની ખાતરી સાથે બંને સંસ્થાઓને ઉર્જા કાર્યક્ષમતામાં સુધારો કરવા અને કાર્બન ઉત્સર્જનને ઘટાડવાની ભારતની દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ભવિષ્યના-તૈયાર કોપર ટ્યુબના વ્યવસાયના સહ-નિર્માણ માટે સક્ષમ કરે છે,

​અદાણી સમૂહના પૂર્ણ કાલિન ડાયરેકટર શ્રી જીત અદાણીએ જણાવ્યું હતું કે “મેટટ્યુબ સાથેની આ ભાગીદારી એ કોપર ટ્યુબના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા તરફની એક વ્યૂહાત્મક છલાંગ છે. મેટટ્યુબની વૈશ્વિક કુશળતા સાથે અદાણીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કામગીરીની ઉચ્ચ કક્ષાની નિપૂણતાને જોડીને અમે ફક્ત નિર્માણની ક્ષમતા જ નથી બનાવી રહ્યા ૫રંતુ અમે કાર્યક્ષતાનું નિર્માણ કરી રહ્યા છીએ.”

​મેટડિસ્ટ ગૃપના ચેરમેન અપુર્વ બગરીએ જણાવ્યું હતું કે “ભારતની તાંબાની નળીની માંગ ઝડપથી વધી રહી છે, ત્યારે આ જોડાણ વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત બેન્ચમાર્ક મેન્યુફેક્ચરિંગ સાથે ‘મેક ઇન ઇન્ડિયા’ ની દ્રષ્ટિ પરત્વેની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. તેમણે ઉમેર્યું હતું કે અદાણી સાથે મળીને અમે આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરતી ઉચ્ચ ગુણવત્તાની સ્થાનિક રીતે ઉત્પાદિત ઇનર ગ્રુવ્ડ કોપર ટ્યુબ પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. આ સહયોગ ટકાઉ વિકાસ અને નવીનીકરણ માટે અમારી વહેંચાયેલ મહત્વાકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે.”

આ જોડાણનો લાભ અદાણીની ફોરવર્ડ-એકીકૃત કોપર ઇકોસિસ્ટમ- મુંદ્રામાં તેના વાર્ષિક 0.5 મેટ્રિક ટન ઉત્પાદન ક્ષમતાના કોપર રિફાઇનરી પ્રોજેક્ટ દ્વારા તેમજ મેટટ્યુબની વૈશ્વિક ઉત્પાદન અને માર્કેટિંગ કુશળતા દ્વારા મળશે. આ સિનર્જી એચવીએસી, નવીનીકરણીય ઉર્જા અને સ્માર્ટ કન્સ્ટ્રક્શન એપ્લિકેશન્સ માટે ઉચ્ચ ગુણવત્તા અને પ્રદર્શનની કોપર ટ્યુબ સપ્લાય કરીને ભારતના હરીત માળખાના લક્ષ્યોને ટેકો આપવા ઉપરાંત કોપર ટ્યુબ ઉત્પાદનમાં સ્કેલ અને ગતિને સક્ષમ કરશે. ઉત્પાદિત કોપર ટ્યુબ્સ એર કન્ડીશનીંગ, રેફ્રિજરેશન અને પ્લમ્બિંગ જેવા નિર્ણાયક ક્ષેત્રોની શહેરીકરણ અને ક્લાયમેટ રિસ્પોન્સિવ માળખાગત જરૂરિયાતોને કારણે વધી રહેલી માંગની જરુરિયાત પૂરી કરશે,

You Might Also Like

તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ

અદાણીના સૌથી મોટા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રહેવાસીઓની પહેલ

‘બ્રાન્ડ ફાઇનાન્સ 2026’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપનો નવો રેકોર્ડ: માત્ર 3 વર્ષમાં ટોપ-10 માં આવનારી સૌથી ઝડપી કંપની બની

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
26/11ના હુમલાનો આંતકવાદી તહવ્‍વુર રાણા ભારત આવશે
Hotline News Hotline News April 8, 2025
સોનાના મોહે તેમને મૃત્યુના કૂવામાં ધકેલી દીધા! 9 દિવસથી સેંકડો ફૂટ ઊંડી ગુફામાં ફસાયેલા ગ્રામજનો, બચાવવામાં કેમ મુશ્કેલી?
‘ન તો EVM ખરાબ છે, ન તો વોટર લિસ્ટ’, રાહુલ ગાંધી પર અમિત શાહનો ટોણો… બંગાળ-તામિલનાડુને લઈને પણ આપ્યું મોટું નિવેદન
વિદાય પ્રવચનમાં મોહમ્મદ યુનુસે ‘સેવન સિસ્ટર્સ’ રાગનું પઠન કર્યું હતું અને 18 મહિનાની સિદ્ધિઓ પણ ગણાવી
ગુજરાતમાં મીઠાના ખેતરોમાં કામ કરતા બાળકો માટે ‘રણશાળા’ શરૂ થઈ, નકામી બસોથી કરી અજાયબી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsબિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

Hotline News Hotline News July 7, 2026
બિઝનેસ

અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

Hotline News Hotline News July 6, 2026
બિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝના QIP ને જોરદાર પ્રતિસાદ મળ્યો, કંપનીએ ₹15,000 કરોડ એકત્ર કરવા માટે 3.8 ગણી બોલી લગાવ્યા પછી ઇશ્યૂનું કદ વધાર્યું

Hotline News Hotline News July 3, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?