By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ફાઈનાન્સ  રીલેટેડ કન્સલ્ટિંગ ફર્મસના જાતક માટે આ સપ્તાહ પ્રવાસ વાળું એવમ લાભકારી નીવડશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ફાઈનાન્સ  રીલેટેડ કન્સલ્ટિંગ ફર્મસના જાતક માટે આ સપ્તાહ પ્રવાસ વાળું એવમ લાભકારી નીવડશે
Top News

ફાઈનાન્સ  રીલેટેડ કન્સલ્ટિંગ ફર્મસના જાતક માટે આ સપ્તાહ પ્રવાસ વાળું એવમ લાભકારી નીવડશે

૧૩ જુલાઈ થી ૧૯ જુલાઈ ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Hotline News
Last updated: July 14, 2025 12:25 PM
Hotline News - Editor Published July 14, 2025
SHARE

(૧) મેષ : સર્વિસ બિઝનેસ તેમજ મેનેજમેન્ટ/ફાઈનાન્સ  રીલેટેડ કન્સલ્ટિંગ ફર્મસના જાતક માટે આ સપ્તાહ પ્રવાસ વાળું એવમ લાભકારી નીવડશે. ખાદ્ય તેલ તેમજ તૈલી પદાર્થ  ઔદ્યોગિક એકમ તેમજ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ સાવ મધ્યમ અથવા પ્રતિકૂળ  નીવડે તેવી સંભાવના. જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. આ સિવાયના અન્ય, ઔદ્યોગિક એકમના જાતક તથા  વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ  માટે આ  સપ્તાહ સાનુકૂળ નીવડશે. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી તથા ગૃહિણી માટે આ સપ્તાહ પણ લાભદાયી.  ૧૯ જુલાઈ  સાધારણ જણાશે. (પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)

(૨) વૃષભ : પેરા મેડિકલના જાતક માટે આ સપ્તાહ સરેરાશ રીતે લાભદાયક નીવડે તેવા સંયોગ. મેડિકલ, તેમજ ફાર્માસ્યુટીકલ્સ જાતક માટે આ સપ્તાહ હળવા ચડાવ ઉતાર સાથે લાભદાયક રહેશે. ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ એવમ હળવું લાભદાયક નીવડશે.  કમીશન ગ્રેઈન મર્ચન્ટ, જથ્થાબંધ વ્યાપાર સાથે જોડાયેલ વ્યાપારી જાતક માટે આ સપ્તાહ મંદી વાળું જોવા મળશે.  નાના તથા છૂટક વ્યાપારી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  સરકારી કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના અધિકારી વર્ગ માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.   વિજ્ઞાનની તમામ શાખાના વિદ્યાર્થી,  નિવૃત્ત તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક જણાશે.  ૧૫ ત્થા ૧૬ જુલાઈ સામાન્ય રહેશે.

(૩) મિથુન : નાના ત્થા કુટિર ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે  મોટા ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ  નીવડશે.  ઔદ્યોગિક એકમમાં વાયુને લઇને પ્રોબ્લેમ આવવાની સંભાવના. રસાયણ  તેમજ સ્ટેશનરી સંબંધિત જથ્થાબંધ વેપારના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું જણાશે. આ સિવાયના, વ્યાપારી જાતક માટે લાભકારી સપ્તાહ. સર્વિસ બિઝનેસના જાતક માટે અર્ધ મધ્યમ સપ્તાહ.  શિક્ષક તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ તથા  સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી,  ગૃહિણી, મહિલા કર્મી, નિવૃત્ત માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી જણાશે. ૧૮ જુલાઈ સામાન્ય રહેશે.

(૪) કર્ક : સ્થાનબલી કે  દિગ્બલી એવમ ઉચ્ચસ્થ શનિ વાળા જાતક માટે લાભકારક સપ્તાહ. ફાસ્ટ ફૂડ, પેકિંગ ફૂડ તેમજ ફેશન, તથા શૃંગારને સંબંધિત ઉદ્યોગ ધંધાના જાતક માટે  આ સપ્તાહ દરમિયાન હળવા તથા આકસ્મિક લાભ નો સંયોગ. ઔદ્યોગિક ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહે અણધાર્યા લાભ મળવાના સંયોગ. મધ્યમ કદના વ્યાપાર વણિજ, તેમજ સર્વિસ બિઝનેસ ધરાવતા જાતક માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. સરકારી કર્મચારી માટે સરેરાશ સપ્તાહ.  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે લાભકારક સપ્તાહ. પરિવારથી સાથ સહકારના સંયોગ. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી માટે સારુ સપ્તાહ. ૧૯ ઓગસ્ટ સામાન્ય જણાશે.

(૫) સિંહ : આ સપ્તાહ હળવું હળવું પ્રતિકૂળ અથવા સાવ સાધારણ જણાશે, આથી, નિષ્ણાત અથવા વિશેષજ્ઞની સલાહ સૂચન અનુસાર નવા પરંતુ મહત્વના ધંધાકીય કામકાજનો પ્રારંભ કરવો.  મોટા ઉદ્યોગ તથા  લોખંડ ધાતુ સંબંધિત તમામ ઉદ્યોગ ધંધાના જાતકો માટે સરેરાશ સપ્તાહ. જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ માટે આ સપ્તાહ અર્ધ પ્રતિકૂળ નીવડશે. વ્યાપાર-વણિજના તમામ જાતકો માટે આ સપ્તાહ  લાભદાયક નીવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે  આ સપ્તાહ  અર્ધ પ્રતિકૂળ રહેશે.  પરિવાર કે સ્નેહી વચ્ચે ખટરાગ થાય તેવા સંયોગ.  વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણીઓ તેમજ મહિલાકર્મી માટે આ સપ્તાહ સાનુકૂળ  નીવડશે.  ૧૮ તથા ૧૯ જુલાઈ  પ્રતિકૂળ  રહેશે.

(૬) કન્યા : સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. આ સપ્તાહે ધંધા વ્યવસાય હેતુ પ્રવાસ થવાની સંભાવના.  જાહેર ક્ષેત્ર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંકળાયેલા વ્યક્તિઓ માટે બહુ જ લાભકારી સપ્તાહ. કમીશન મર્ચન્ટ માટે આ સપ્તાહ ચડાવ ઉતારની સાથોસાથ લાભદાયક પણ નીવડશે.  ઔધોગિક એકમ વાળા જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  વ્યાપાર વણિજના જાતક માટે આ સપ્તાહ ચડાવ ઉતાર સાથે લાભકારી નીવડશે.  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ  સાનુકૂળ  જણાશે.  મહિલા કર્મી,  નિવૃત્ત, ગૃહિણી, વિદ્યાર્થી માટે સાનુકૂળ સપ્તાહ. ૧૪ તથા ૧૫ જુલાઈ સરેરાશ નીવડશે. 

(૭) તુલા : ફાર્મસી ક્ષેત્રે ખાસ કરીને મોટી ફાર્માસીઝ તેમજ ફાર્મા-કેમિકલ ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહ નબળું નીવડવાની પૂર્ણ સંભાવના.  ખાનગી શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી તથા હોદેદાર માટે આ સપ્તાહ સાધારણ જણાશે. પબ્લિક ટ્રાસ્પોર્ટેશન્સ, ટ્રાવેલ્સ કે હોટેલ બુકિંગ સાથે જોડાયેલ તમામ જાતક માટે આ સપ્તાહ અર્ધ લાભકારી રહેશે.  વ્યાપાર વણિજના જાતક માટે સાનુકૂળ સપ્તાહ.  વ્યવસાયિક કલા કે પરામર્શ વ્યવસાયના જાતકો માટે લાભદાયી સપ્તાહ. સરકારી/અર્ધ સરકારી ક્ષેત્રના કર્મચારી માટે હળવો સમય.  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ઉત્તમ સપ્તાહ.  વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી એવમ વર્કિંગ વુમન માટે સાનુકૂળ સપ્તાહ.  ૧૬, ૧૮ જુલાઈ  સાધારણ જણાશે.

(૮) વૃશ્ચિક : અધૂરા કે ટલ્લે ચડેલ સરકારી કામકાજ પૂરા થવાના સંયોગ. સરકારી વિદ્યાલય તેમજ ખાનગી વિદ્યાલયના શિક્ષક, કર્મચારીઓ માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. ગ્રેઈન મર્ચન્ટ, તથા જથ્થા બંધ વ્યાપારી જાતક માટે આ સપ્તાહ વિશેષ લાભકર્તા રહેશે. મોટા ઔદ્યોગિક- વ્યાપાર કે વણિજ ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહ આર્થિક રીતે લાભકારી જણાશે. આ સપ્તાહે સરકારી કર્મચારીઓ માટે બઢતી બદલીના સંયોગ. તથા ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે.  પરિવાર સાથે  ધાર્મિક યાત્રાના અવસરની સંભાવના. યુવાવર્ગ, મહિલાકર્મી, વિદ્યાર્થી તથા ગૃહિણી માટે ઉતમ સપ્તાહ.  ૧૮ જુલાઈ સામાન્ય રહેશે.

(૯) ધન : જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ માટે આ સપ્તાહ અર્ધ પ્રતિકૂળ નીવડશે. આ સપ્તાહે ધંધા ઉદ્યોગ બાબતે લીધેલ નિર્ણય આગળ જતા અતિ લાભકારક નીવડશે,  આથી, જરૂર લાગે ત્યાં વિશેષજ્ઞની સલાહ સૂચન લેવા જોઈએ.  મોટા ઉદ્યોગ તથા  લોખંડ ધાતુ સંબંધિત તમામ ઉદ્યોગ ધંધાના જાતક માટે સરેરાશ સપ્તાહ. વ્યાપાર-વણિજના તમામ જાતક માટે આ સપ્તાહ  લાભદાયક નીવડશે. સરકારી કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે  આ સપ્તાહ અર્ધ સાનુકૂળ રહેશે.  પરિવાર કે સ્નેહી વચ્ચે ખટરાગ થઈ શકે તેવા સંયોગ.  વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી તેમજ મહિલાકર્મી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે.  ૧૮ જુલાઈ સામાન્ય રહેશે.

(૧૦) મકર : જાહેર ક્ષેત્ર તથા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. પેકીંગ મટિરીયલ્સ તથા ફાસ્ટ ફૂડ એકમના જાતક આ સપ્તાહ લાભદાયી રહેશે.  શૃંગારને સંબંધિત ઉદ્યોગ ધંધાના જાતક માટે આ સપ્તાહ દોડધામ વાળું નીવડશે. ઔદ્યોગિક ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહે અણધાર્યા લાભના સંયોગ. વ્યાપાર વણિજ સર્વિસ બિઝનેસ ધરાવતા જાતક માટે લાભકારી સપ્તાહ. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે સાનુકૂળ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે લાભકારી સપ્તાહ. પરિવાર તરફથી સહકાર યથાવત રહેશે. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ લાભદાયી રહેશે. ૧૪ જુલાઈ સામાન્ય જણાશે.

(૧૧) કુંભ : વણસી ગયેલા જૂના સંબંધો સુધરી જવાના સંયોગ અને સંભાવના. ઉદ્યોગ ધંધા સંબંધિત અધૂરા રહેલ કામકાજ પૂરા થઈ જવાના સંયોગ. ફેશન, ફેબ્રિકના ઔદ્યોગિક એવમ વ્યાપારી એકમના જાતક માટે હળવું લાભકારી સપ્તાહ.  આ સિવાયના, અન્ય, ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજના એકમના જાતક માટે આ સપ્તાહ હળવું ચડાવઉતાર વાળુ જણાશે.  નાના તથા છૂટક  વ્યાપારી માટે હળવી દોડધામ સાથે આ  સપ્તાહ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ બહુ  લાભદાયક નીવડશે. નિવૃત્ત,  મહિલા કર્મી, ગૃહિણી,  વિદ્યાર્થી માટે આ સપ્તાહ લાભકર્તા નીવડશે.  ૧૮ જુલાઈ  મધ્યમ જણાશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન +) 

(૧૨) મીન: ધંધા ઉદ્યોગમાં નવી નવી તક આવવા/મળવાની પૂર્ણ સંભાવના. પેટ્રોલિયમ–પેટ્રોકેમિકલ્સ  પ્રોડક્ટના ઔદ્યોગિક તથા વાણિજ્યક એકમના જાતક માટે લાભદાયક તથા દોડધામ વાળું સપ્તાહ. આ સિવાયના અન્ય, ઔદ્યોગિક તથા વાણિજયના એકમના જાતક માટે અર્ધ લાભદાયી સપ્તાહ. ધંધા વ્યવસાયના અમુક કામકાજ અધૂરા તથા પેંડીગ રહે તેવી સંભાવના એવમ સંયોગ.  સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ નીવડે તેવી શકયતા. સગા, સ્નેહી તથા મિત્ર સાથે તનાવ વાળું વાતાવરણ જણાશે.  મહિલા કર્મી, ગૃહિણી તથા નિવૃત્ત માટે હળવુ લાભદાયક  સપ્તાહ.  ૧૫ જુલાઈ મધ્યમ રહેશે.  (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન) 

પં.ડો. હિતેષ એ. મોઢા

જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ, ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત

101 RD ચેમ્બર્સ છાયા ચોકી પોરબંદર ફોન. 09879499307

https://wa.me/+919879499307

www.ishanastrovastu.in @@  www.ishanastrovastu.blogspot.com

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsખેલકૂદ
હાર્દિક પંડ્યા વિરુદ્ધ FIR દાખલ, વિજયની ઉજવણી દરમિયાન ત્રિરંગાનું અપમાન
Hotline News Hotline News March 12, 2026
અહીં કોઈએ રિયલ એસ્ટેટ કે રાજકારણની ચર્ચા ન કરવી : બેંગલુરુના એક રેસ્ટોરન્ટમાં લગાવવામાં આવેલા બોર્ડે ચર્ચા જગાવી!
શું રસીની અસર પૂરી થઈ ગઈ છે કે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ છે?
ચીનની કોલસા ખાણમાં ભયાનક અકસ્માત: ગેસ વિસ્ફોટમાં 82 લોકોના મોત; ઘણા કામદારો હજુ પણ ફસાયેલા
હાઇવે પર ટેન્કર પલટી ગયું; ખાઈમાં ખાબક્યુંઅનેતેમાં રહેલ જોખમી કેમિકલ ઢોળાઈ ગયું
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?