By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    મ્યુકરમાઈકોસિસ ગુજરાત, Mucormycosis cases in Gujarat, black fungus after covid, fungal infection news, Gujarat health alert, post covid complications, corona after effects, Gujarat medical news, mycormycosis symptoms, fungal infection 2025
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    મ્યુકરમાઈકોસિસ ગુજરાત, Mucormycosis cases in Gujarat, black fungus after covid, fungal infection news, Gujarat health alert, post covid complications, corona after effects, Gujarat medical news, mycormycosis symptoms, fungal infection 2025
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    મ્યુકરમાઈકોસિસ ગુજરાત, Mucormycosis cases in Gujarat, black fungus after covid, fungal infection news, Gujarat health alert, post covid complications, corona after effects, Gujarat medical news, mycormycosis symptoms, fungal infection 2025
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    મ્યુકરમાઈકોસિસ ગુજરાત, Mucormycosis cases in Gujarat, black fungus after covid, fungal infection news, Gujarat health alert, post covid complications, corona after effects, Gujarat medical news, mycormycosis symptoms, fungal infection 2025
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    મ્યુકરમાઈકોસિસ ગુજરાત, Mucormycosis cases in Gujarat, black fungus after covid, fungal infection news, Gujarat health alert, post covid complications, corona after effects, Gujarat medical news, mycormycosis symptoms, fungal infection 2025
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: કોરોના સમયગાળા પછી ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસે ફરી દેખાયો : બે કેસ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > કોરોના સમયગાળા પછી ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસે ફરી દેખાયો : બે કેસ
Top Newsગુજરાત

કોરોના સમયગાળા પછી ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસે ફરી દેખાયો : બે કેસ

બંને દર્દીઓ ગાંધીનગરના : આરોગ્ય અધિકારીઓ સતર્ક

Hotline News
Last updated: May 17, 2025 1:55 PM
Hotline News - Editor Published May 17, 2025
SHARE

હોંગકોંગ-સિંગાપોર જેવા દેશોમાં ફરી કોરોનાના કેસો વધ્યા છે ત્યારે ગુજરાતમાં કોરોનાકાળ બાદ પ્રથમવાર મ્યુકર માઈકોસીસના બે કેસ નોંધાતા આરોગ્યતંત્ર એલર્ટ થયુ છે. બન્ને કેસ ગાંધીનગર જીલ્લામાં નોંધાયા છે.

કોરોનાકાળ દરમ્યાન ડાયાબીટીસ, સ્ટીરોઇડ, રેમડેસીવીરના ઇન્જેક્શન તથા ઓક્સિજન લેવાને કારણે દર્દીઓને ફૂગની બિમારી લાગતી હતી. ફૂગ મગજમાં જવાને કારણે દર્દીના મોત થવાના કિસ્સા પણ કોરોના બાદ સામે આવ્યા હતા જેને લઇને પણ ફફડાટ ફેલાયો હતો.

ત્યારે છેલ્લા ફક્ત 15 જ દિવસમાં ગાંધીનગર સિવિલમાં આ મ્યુકર માઇકોસીસના બે કેસ પ્રકાશમાં આવ્યા છે જેના પગલે સિવિલનું મેડિસીન, ઇએનટી તથા ઓપ્થેલમો ડિપાર્ટમેન્ટ એલર્ટ થઇ ગયું છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, વાણસ ગામના 55 વર્ષિય આધેડને સાઇનેસથી આ ફૂગ આગળ વધી હતી અને આંતરિક રીતે આ ફૂગ આગળ વધતા આંખ સુધી પહોંચતા ત્યાં બે જ દિવસમાં સોજો આવી ગયો હતો. જેની ઉંડાણપુર્વક નિદાન કરતા તેમને બ્લેક ફંગસ હોવાને પગલે સિવિલના આઇસીસીયુમાં દાખલ કરીને સઘન અને ખુબ જ ખર્ચાળ સારવાર આપવામાં આવી રહી છે.

આવી જ રીતે કડીમાં રહેતા 60 વર્ષિય પુરુષને પણ નાક અને આખની ભાગે સોજા ચઢી ગયા હતા અને અસહ્ય દુ:ખાવો થતો હતો એટલુ જ નહીં, આ ફૂગ ચિંતાજનક રીતે આગળ વધી રહી હતી જેથી ઓપ્થેલ્મો વિભાગના ડો. જીગીશ દેસાઇ અને એમની ટીમે આ દર્દીને તાત્કાલિક સારવાર શરૂ કરી હતી અને આ દર્દીની ડાબી આંખ પણ કાઢી નાંખી હતી જેથી ફૂગને મગજ સુધી જતી અટકાવી હતી.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenewsGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
મ્યુકરમાઈકોસિસ ગુજરાત, Mucormycosis cases in Gujarat, black fungus after covid, fungal infection news, Gujarat health alert, post covid complications, corona after effects, Gujarat medical news, mycormycosis symptoms, fungal infection 2025
Top Newsગુજરાત
IPS શમશેર સિંહ ગુજરાત આવી રહ્યા છે, તો દિલ્હી કોણ જશે? કેએલ એન રાવ ઈન્ચાર્જ DGP રહેશે, જાણો બધુ
Hotline News Hotline News January 6, 2026
નજર સામે બધું જ ડૂબી રહ્યું: દાયકાઓ પછી પૂરના કારણે તબાહીનો સામનો
આજથી UPI નિયમોમાં થયા આ મોટા ફેરફારો, તમે 10 લાખ રૂપિયા સુધીની ચુકવણી કરી શકો છો, જાણો સંપૂર્ણ વિગતો
‘એકસાથે બધો બોજ ન નાખી શકાય’, પેટ્રોલ અને ડીઝલના ભાવ ધીમે ધીમે વધતા રહેશે? તેલ કંપનીઓએ સંકેત આપ્યા
રેલ્વે ટ્રેક પર સિંહોનું ટોળું જોવા મળ્યું, 3 સિંહણ અને 7 બચ્ચા જોઈને ગભરાટ ફેલાયો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મ્યુકરમાઈકોસિસ ગુજરાત, Mucormycosis cases in Gujarat, black fungus after covid, fungal infection news, Gujarat health alert, post covid complications, corona after effects, Gujarat medical news, mycormycosis symptoms, fungal infection 2025
Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
મ્યુકરમાઈકોસિસ ગુજરાત, Mucormycosis cases in Gujarat, black fungus after covid, fungal infection news, Gujarat health alert, post covid complications, corona after effects, Gujarat medical news, mycormycosis symptoms, fungal infection 2025
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
મ્યુકરમાઈકોસિસ ગુજરાત, Mucormycosis cases in Gujarat, black fungus after covid, fungal infection news, Gujarat health alert, post covid complications, corona after effects, Gujarat medical news, mycormycosis symptoms, fungal infection 2025
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?