By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    અમિતાભ બચ્ચન નિલમ, નિલમ વિંટી રહસ્ય, અમિતાભ બચ્ચન રત્ન, Neelam stone Amitabh Bachchan, अमिताभ बच्चन नीलम रत्न, astrology neelam, blue sapphire Amitabh
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    અમિતાભ બચ્ચન નિલમ, નિલમ વિંટી રહસ્ય, અમિતાભ બચ્ચન રત્ન, Neelam stone Amitabh Bachchan, अमिताभ बच्चन नीलम रत्न, astrology neelam, blue sapphire Amitabh
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    અમિતાભ બચ્ચન નિલમ, નિલમ વિંટી રહસ્ય, અમિતાભ બચ્ચન રત્ન, Neelam stone Amitabh Bachchan, अमिताभ बच्चन नीलम रत्न, astrology neelam, blue sapphire Amitabh
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    અમિતાભ બચ્ચન નિલમ, નિલમ વિંટી રહસ્ય, અમિતાભ બચ્ચન રત્ન, Neelam stone Amitabh Bachchan, अमिताभ बच्चन नीलम रत्न, astrology neelam, blue sapphire Amitabh
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    અમિતાભ બચ્ચન નિલમ, નિલમ વિંટી રહસ્ય, અમિતાભ બચ્ચન રત્ન, Neelam stone Amitabh Bachchan, अमिताभ बच्चन नीलम रत्न, astrology neelam, blue sapphire Amitabh
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અમિતાભ બચ્ચનની ‘નિલમ વિંટી’ પાછળનું રહસ્ય શું છે?
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > અમિતાભ બચ્ચનની ‘નિલમ વિંટી’ પાછળનું રહસ્ય શું છે?
Top Newsમનોરંજન

અમિતાભ બચ્ચનની ‘નિલમ વિંટી’ પાછળનું રહસ્ય શું છે?

Hotline News
Last updated: May 19, 2025 11:39 AM
Hotline News - Editor Published May 19, 2025
SHARE

હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભબચ્ચને પોતાની મહેનત અને નસીબના બળે ઈન્ડસ્ટ્રીમાં અનોખું સ્થાન હાંસલ કર્યું છે. શરૂઆતની નિષ્ફળતાઓ બાદ તેમણે સફળતાનાં શિખર સર કર્યાં છે. એવું કહેવાય છે કે બિગ બીને જ્યોતિષ પર ગાઢ વિશ્વાસ છે અને એ વિશ્વાસ તેમના પરિવારમાં પણ જોવા મળે છે. આ વિશ્ર્વાસને કારણે જ અમિતાભ બચ્ચન વર્ષોથી હાથમાં ખાસ વીંટી પહેરે છે.

અમિતાભ લાંબા સમયથી નીલમની વીંટી પહેરે છે. તેમણે આ વીંટી ત્યારે પહેરી હતી જ્યારે તેઓ જીવનના મુશ્કેલ તબક માંથી પસાર થઈ રહ્યા હતા. સફળતા મળ્યા બાદ પણ તેમણે આ વીંટી ક્યારેય નથી ઉતારી, કારણ કે તેઓ માને છે કે આ તેમને માટે લકી ચાર્મ છે. નીલમ વિશે એવું માનવામાં આવે છે કે જેને એ સૂટ કરે છે તેનું ભાગ્ય બદલી નાખે છે.

બિગ બી એક અન્ય ટોટકામાં વિશ્ર્વાસ રાખે છે. તેઓ ભારતની ક્રિકેટ મેચ લાઇવ નથી જોતા. તેમને લાગે છે કે જ્યારે તેઓ મેચ જુએ છે ત્યારે ભારતની વિકેટો પડવા માંડે છે. બોલીવુડમાં અમિતાભ એકલા નથી જેઓ જ્યોતિષમાં વિશ્ર્વાસ રાખે છે, અન્ય ઘણા સ્ટાર્સ પણ આમાં વિશ્વાસ કરે છે. બિગ બીનો આ વિશ્વાસ તેમના જીવન અને કરીઅરમાં તેમના લકી ચાર્મ્સનું મહત્ત્વ દર્શાવે છે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#entertainmenthotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
અમિતાભ બચ્ચન નિલમ, નિલમ વિંટી રહસ્ય, અમિતાભ બચ્ચન રત્ન, Neelam stone Amitabh Bachchan, अमिताभ बच्चन नीलम रत्न, astrology neelam, blue sapphire Amitabh
Top Newsખેલકૂદ
સચિન-અંજલિ અને સારા તેંડુલકરે પણ મતદાન કર્યું, કહ્યું- આ ચૂંટણી મહત્વપૂર્ણ છે; લોકોને અપીલ કરી
Hotline News Hotline News January 15, 2026
ભારતીય મહિલા ટીમે ઇતિહાસ રચ્યો, રાધા યાદવે ધમાલ મચાવી
હોળાષ્ટક શરૂ : 13 માર્ચ સુધી હોળાષ્ટક રહેશે : આ સમયગાળા દરમિયાન શું કરવું અને શું ન કરવું તે જાણો
બહેન પત્ની બની, નકલી EDના દરોડાની વાર્તા કહી 1.53 કરોડની છેતરપિંડી, ચોંકાવી દેશે છેતરપિંડીનો આ કિસ્સો
Mahakumbh : રાજયનું પ્રથમ ડબલ ડેકર બસ રેસ્ટોરન્ટ ખુલ્યું, ભાવ પણ પોષાય તેવા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમિતાભ બચ્ચન નિલમ, નિલમ વિંટી રહસ્ય, અમિતાભ બચ્ચન રત્ન, Neelam stone Amitabh Bachchan, अमिताभ बच्चन नीलम रत्न, astrology neelam, blue sapphire Amitabh
Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
અમિતાભ બચ્ચન નિલમ, નિલમ વિંટી રહસ્ય, અમિતાભ બચ્ચન રત્ન, Neelam stone Amitabh Bachchan, अमिताभ बच्चन नीलम रत्न, astrology neelam, blue sapphire Amitabh
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
અમિતાભ બચ્ચન નિલમ, નિલમ વિંટી રહસ્ય, અમિતાભ બચ્ચન રત્ન, Neelam stone Amitabh Bachchan, अमिताभ बच्चन नीलम रत्न, astrology neelam, blue sapphire Amitabh
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?