By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Surat suicide news, Model suicide Gujarat, Madhya Pradesh model tragedy, આત્મહત્યા સમાચાર, Surat police investigation, Gujarat crime news, Young model death
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    Surat suicide news, Model suicide Gujarat, Madhya Pradesh model tragedy, આત્મહત્યા સમાચાર, Surat police investigation, Gujarat crime news, Young model death
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    Surat suicide news, Model suicide Gujarat, Madhya Pradesh model tragedy, આત્મહત્યા સમાચાર, Surat police investigation, Gujarat crime news, Young model death
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    Surat suicide news, Model suicide Gujarat, Madhya Pradesh model tragedy, આત્મહત્યા સમાચાર, Surat police investigation, Gujarat crime news, Young model death
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    Surat suicide news, Model suicide Gujarat, Madhya Pradesh model tragedy, આત્મહત્યા સમાચાર, Surat police investigation, Gujarat crime news, Young model death
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સુરતના સારોલીમાં રહેતી મૂળ મધ્યપ્રદેશની 19 વર્ષીય મોડેલે ગળે ફાંસી લગાવીને આત્મહત્યા કરી : તપાસ ચાલુ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > સુરતના સારોલીમાં રહેતી મૂળ મધ્યપ્રદેશની 19 વર્ષીય મોડેલે ગળે ફાંસી લગાવીને આત્મહત્યા કરી : તપાસ ચાલુ
Top Newsસિટી ન્યૂઝસુરત

સુરતના સારોલીમાં રહેતી મૂળ મધ્યપ્રદેશની 19 વર્ષીય મોડેલે ગળે ફાંસી લગાવીને આત્મહત્યા કરી : તપાસ ચાલુ

મૃતક સુખપ્રીત ચાર-પાંચ દિવસ પહેલા મોડેલિંગના કામ માટે સુરતના સારોલી આવી હતી અને તેની બહેનપણી સાથે રહેતી હતી

Hotline News
Last updated: May 5, 2025 11:13 AM
Hotline News - Editor Published May 5, 2025
SHARE

સારોલીમાં રહેતી 19 વર્ષીય મોડેલે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મોડેલએ ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું તે અંગે હાલ રહસ્ય સર્જાયું છે. જ્યારે યુવતી મોડેલિંગના કામ અર્થે સુરતમાં ચારેક દિવસ પહેલા જ આવી હતી. પોલીસ હાલ આ મામલે વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.

મૂળ મધ્ય પ્રદેશમા શિવપુરીની વતની અને હાલ સારોલી પાસે કુંભારિયા ગામમાં આવેલ સારથી રેસીડેન્સીમાં 19 વર્ષીય સુખપ્રીત લખવિંદરસિંહ કૌર અન્ય ત્રણ બહેનપણીઓ સાથે રહેતી હતી. તેણીનો પરિવાર વતનમાં રહે છે. સુખપ્રીત મોડેલિંગનું કામ કરતી હતી. સુખપ્રીતની સાથે રહેતી તેની બહેનપણીઓ પણ મોડેલિંગનું કામ કરે છે. જે અંતર્ગત સુખપ્રીત ચાર-પાંચ દિવસ પહેલા જ સુરતના સારોલી ખાતે મોડેલિંગના કામ અર્થે આવીને બહેનપણી સાથે રહેતી હતી.

આ દરમિયાન શુક્રવારે બપોરે ઘરે બેડરૂમમાં છતમાં લગાવેલ પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે તેની સાથે રહેતી બહેનપણીએ સુખપ્રિતને લટકેલી હાલતમાં જોતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. બનાવ અંગે સ્થાનિક સારોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતકનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતક સુખપ્રીતના આપઘાત પાછળનું કારણ હાલ અકબંધ રહ્યું છે. પોલીસ તપાસ કરી રહી છે.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenewsSurat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
શિરડીના સાંઈબાબા મંદિરની તિજોરી શ્રી રામે છલકાવી
Hotline News Hotline News April 10, 2025
બોલીવુડ અભિનેતા મુકુલ દેવનું 54 વર્ષની વયે અવસાન
સગીરા પર ગેંગ રેપ કેસમાં પોલીસે તમામ 5 આરોપીઓને ઝડપી લીધા
એક સમયે સુરતના મનપા કમિ. હાલ મુખ્ય સચિવ તરીકે નોંધપાત્ર સિદ્ધિ મેળવી રહ્યા… કોણ છે એમ.કે. દાસ?
કૈંચી ધામની સાથે, આ અદ્ભુત સ્થળોની પણ મુલાકાત લો, નહીં તો તમારી સફર અધૂરી રહેશે!
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Surat suicide news, Model suicide Gujarat, Madhya Pradesh model tragedy, આત્મહત્યા સમાચાર, Surat police investigation, Gujarat crime news, Young model death
Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
Surat suicide news, Model suicide Gujarat, Madhya Pradesh model tragedy, આત્મહત્યા સમાચાર, Surat police investigation, Gujarat crime news, Young model death
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
Surat suicide news, Model suicide Gujarat, Madhya Pradesh model tragedy, આત્મહત્યા સમાચાર, Surat police investigation, Gujarat crime news, Young model death
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?