By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સાંઈબાબા મંદિર, શિરડી દાનપેટી, Shri Ram donation, Sai Baba Mandir news, શિરડી મંદિર તિજોરી, Ram bhakti Shirdi
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    સાંઈબાબા મંદિર, શિરડી દાનપેટી, Shri Ram donation, Sai Baba Mandir news, શિરડી મંદિર તિજોરી, Ram bhakti Shirdi
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    સાંઈબાબા મંદિર, શિરડી દાનપેટી, Shri Ram donation, Sai Baba Mandir news, શિરડી મંદિર તિજોરી, Ram bhakti Shirdi
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    સાંઈબાબા મંદિર, શિરડી દાનપેટી, Shri Ram donation, Sai Baba Mandir news, શિરડી મંદિર તિજોરી, Ram bhakti Shirdi
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    સાંઈબાબા મંદિર, શિરડી દાનપેટી, Shri Ram donation, Sai Baba Mandir news, શિરડી મંદિર તિજોરી, Ram bhakti Shirdi
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: શિરડીના સાંઈબાબા મંદિરની તિજોરી શ્રી રામે છલકાવી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > શિરડીના સાંઈબાબા મંદિરની તિજોરી શ્રી રામે છલકાવી
Top Newsભારત

શિરડીના સાંઈબાબા મંદિરની તિજોરી શ્રી રામે છલકાવી

ભક્તોએ રામ નવમી પર પાંચ કરોડ રૂપિયાનું દાન કર્યું

Hotline News
Last updated: April 10, 2025 4:11 PM
Hotline News - Editor Published April 10, 2025
SHARE

ભગવાન શ્રી રામના જન્‍મદિવસે એટલે કે રામનવમીએ શિર્ડીના સાંઈબાબા મંદિરમાં અઢી લાખ ભક્‍તોએ દર્શન કરીને પાંચ કરોડ રૂપિયાનું દાન નોંધાવ્‍યું હોવાનું જાણવા મળ્‍યું હતું. સાંઈબાબા સંસ્‍થાન ટ્રસ્‍ટ દ્વારા રામનવમી નિમિત્તે પાંચથી ૭ એપ્રિલ દરમ્‍યાન ત્રણ દિવસનો ઉત્‍સવ રાખવામાં આવ્‍યો હતો. આ ત્રણ દિવસમાં ભક્‍તોએ સાંઈબાબાના મંદિરની તિજોરી છલકાવી દીધી હતી.

સાંઈબાબા સંસ્‍થાન ટ્રસ્‍ટના કાર્યકારી અધિકારી મિરાજ દરાડેએ રામનવમીના સમયે મંદિરમાં કેટલા ભક્‍તોએ દર્શન કર્યાં હતાં અને તેમના દ્વારા કેટલું દાન મળ્‍યું હતું એની માહિતી ગઈ કાલે જાહેર કરી હતી.

શ્રી સાંઈ પ્રસાદાલયમાં ૧,૬૧,૫૨૯ ભક્‍તોએ પ્રસાદનો લાભ લીધો. ૧,૭૬,૨૦૦ શ્રદ્ધાળુઓને ફ્રીમાં બુંદીના પ્રસાદનાં પેકેટ વિતરિત કરવામાં આવ્‍યાં. ૩,૬૩,૦૭૪ લાડુના પ્રસાદનાં પેકેટના વેચાણથી ૭૨,૬૧,૪૮૦ રૂપિયાની મંદિરને આવક થઈ.

૧,૬૭,૮૯,૦૭૮ – મંદિરની દાનપેટીમાં આટલી રોકડ રકમ જમા થઈ

૭૯,૩૮,૮૩૦- દાનના કાઉન્‍ટર પર આટલા રૂપિયા પ્રાપ્ત થયા

૪૭,૧૬,૮૦૦ – VIP દર્શન અને આરતીના પાસમાંથી આટલા રૂપિયા પ્રાપ્ત થયા

૧,૨૪,૧૫,૨૧૪ -VIP ઓનલાઇન માધ્‍યમ (ચેક, કાર્ડ અને UPI)થી આટલા રૂપિયાનું દાન મળ્‍યું

૮૩.૩૦૦ – ૬,૧૫,૭૮૨ રૂપિયાની કિંમતનું આટલા ગ્રામ સોનું પ્રાપ્ત થયું

૨૦૩૦.૪૦૦ – ૧,૩૧,૪૭૮ રૂપિયાની કિંમતની આટલા ગ્રામ ચાંદી પ્રાપ્ત થઈ.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
સાંઈબાબા મંદિર, શિરડી દાનપેટી, Shri Ram donation, Sai Baba Mandir news, શિરડી મંદિર તિજોરી, Ram bhakti Shirdi
Top Newsભારત
શેખ હસીનાને કયા આરોપમાં મોતની સજા ફટકારવામાં આવી હતી?
Hotline News Hotline News November 18, 2025
મણિકર્ણિકા ઘાટ પર મૃતદેહોનો ઢગલો, નમો ઘાટ પહેલીવાર બંધ
Samsung Galaxy S25 Ultra મોંઘા દાત ફોનની કિંમતમાં થયો ઘટાડો
દિલ્હી વિસ્ફોટ પછી નેટીઝન્સ ગુસ્સે: થવા લાગ્યું ‘ઓપરેશન સિંદૂર 2.0’ ટ્રેન્ડ
પ્રમોશનલ કૉલ-સંદેશાઓને નિયંત્રિત કરવા માટે નવી માર્ગદર્શિકા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સાંઈબાબા મંદિર, શિરડી દાનપેટી, Shri Ram donation, Sai Baba Mandir news, શિરડી મંદિર તિજોરી, Ram bhakti Shirdi
Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
સાંઈબાબા મંદિર, શિરડી દાનપેટી, Shri Ram donation, Sai Baba Mandir news, શિરડી મંદિર તિજોરી, Ram bhakti Shirdi
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
સાંઈબાબા મંદિર, શિરડી દાનપેટી, Shri Ram donation, Sai Baba Mandir news, શિરડી મંદિર તિજોરી, Ram bhakti Shirdi
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?