By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    CCPA ચેતવણી, કોચિંગ સંસ્થાઓ જાહેરાત, સફળતા ગેરંટી, Coaching ads regulation, Consumer protection India, CCPA rules on coaching, India education sector
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    CCPA ચેતવણી, કોચિંગ સંસ્થાઓ જાહેરાત, સફળતા ગેરંટી, Coaching ads regulation, Consumer protection India, CCPA rules on coaching, India education sector
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    CCPA ચેતવણી, કોચિંગ સંસ્થાઓ જાહેરાત, સફળતા ગેરંટી, Coaching ads regulation, Consumer protection India, CCPA rules on coaching, India education sector
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    CCPA ચેતવણી, કોચિંગ સંસ્થાઓ જાહેરાત, સફળતા ગેરંટી, Coaching ads regulation, Consumer protection India, CCPA rules on coaching, India education sector
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    CCPA ચેતવણી, કોચિંગ સંસ્થાઓ જાહેરાત, સફળતા ગેરંટી, Coaching ads regulation, Consumer protection India, CCPA rules on coaching, India education sector
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: કોચિંગ સંસ્થાઓએ જાહેરાતોમાં સફળતાની કોઈ ગેરંટી આપવી જોઈએ નહીં : CCPAની ચેતવણી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > કોચિંગ સંસ્થાઓએ જાહેરાતોમાં સફળતાની કોઈ ગેરંટી આપવી જોઈએ નહીં : CCPAની ચેતવણી
Top News

કોચિંગ સંસ્થાઓએ જાહેરાતોમાં સફળતાની કોઈ ગેરંટી આપવી જોઈએ નહીં : CCPAની ચેતવણી

CCPA ગેરમાર્ગે દોરતી જાહેરાતો સામે કડક કાર્યવાહી 24 : કોચિંગ સંસ્થાઓને રૂ.77.60 લાખનો દંડ ફટકારવામાં આવ્યો

Hotline News
Last updated: April 18, 2025 1:55 PM
Hotline News - Editor Published April 18, 2025
SHARE

IIT-JEE ના પરિણામો પહેલા, સેન્ટ્રલ કન્ઝયુમર પ્રોટેક્શન ઓથોરિટી એ ગુરૂવારે કોચિંગ સંસ્થાઓને ભ્રામક જાહેરાતો અંગે ચેતવણી આપી હતી. CCPA એ કોચિંગ સંસ્થાઓને કડક સૂચના આપી છે કે, તેઓ તેમની જાહેરાતોમાં સફળતાની કોઈ ગેરંટી ન આપે.

CCPA એ કહ્યું છે કે, કોચિંગ સંસ્થાઓએ વર્ષ 2024 માં જારી કરાયેલ માર્ગદર્શિકાનું કડક પાલન કરવું જોઈએ. કોચિંગ સંસ્થાઓએ વિદ્યાર્થીઓના હિતોનું ધ્યાન રાખવું જોઈએ. તેમણે એવું કંઈ ન કરવું જોઈએ જેનાથી વિદ્યાર્થીઓને નુકસાન થાય.

સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કોચિંગ સંસ્થાઓએ એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમની રજૂઆતો સાચી, સ્પષ્ટ અને કોઈપણ મૂંઝવણ વિનાની હોય. આ સાથે, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની જાહેરાતમાં દર્શાવેલ વિદ્યાર્થીઓ સંબંધિત માહિતી જેમ કે તેમનું નામ, પરીક્ષામાં મેળવેલ રેન્ક, કોર્ષનો પ્રકાર અને કોઈ કોર્ષ ફી લેવામાં આવી હતી કે કેમ વગેરે ફરજિયાતપણે જણાવવી આવશ્યક છે.

વધુમાં CCPA એ કહ્યું છે કે, કોચિંગ સંસ્થાઓએ નાના અક્ષરો દ્વારા મહત્વપૂર્ણ માહિતી છુપાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ. જાહેરાતમાં જે ફોન્ટમાં મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે તે જ ફોન્ટમાં ડિસ્ક્લેમર અથવા નિયમો અને શરતો સંબંધિત માહિતી શેર કરવી આવશ્યક છે. જેનાથી વિદ્યાર્થીઓ જાહેરાતની દરેક માહિતીથી પરિચિત થશે.

CCPA કોચિંગ સંસ્થાઓની ભ્રામક જાહેરાતો સામે સતત કડક કાર્યવાહી કરી રહ્યું છે. આ કેસમાં 49 નોટિસ જારી કરવામાં આવી છે. 24 કોચિંગ સંસ્થાઓ પર કુલ 77.60 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ઓથોરિટીએ કોચિંગ ઓપરેટરોને તમામ સંજોગોમાં નિયમોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
CCPA ચેતવણી, કોચિંગ સંસ્થાઓ જાહેરાત, સફળતા ગેરંટી, Coaching ads regulation, Consumer protection India, CCPA rules on coaching, India education sector
Top Newsઆરોગ્ય
ચેતવણી! વિશ્વભરમાં બાળકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાઈ રહ્યા છે… ડોક્ટરો માતાપિતાને ચેતવણી આપે છે
Hotline News Hotline News November 20, 2025
SIR એ 28 વર્ષ પછી એક માણસને પાછો ‘જીવિત’ કર્યો… શરીફના પાછા ફરવાની વાર્તા રસપ્રદ
સુરતમાં કોરોનાનો કહેર વધ્યો: એક જ દિવસમાં વધુ 4 કેસ નોંધાયા: બધા હોમ આઇસોલેશનમાં
અદાણી એનર્જી સોલ્યુશન્સ Q2: નફો 172% વધીને રૂ. 773.4 કરોડ થયો
અભિષેક શર્માના ફોર્મમાં પરત ફર્યા બાદ યુવરાજ ખુશ થઈ ગયો… ઈન્સ્ટા પોસ્ટમાં લખેલી હૃદયસ્પર્શી વાત
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CCPA ચેતવણી, કોચિંગ સંસ્થાઓ જાહેરાત, સફળતા ગેરંટી, Coaching ads regulation, Consumer protection India, CCPA rules on coaching, India education sector
Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
CCPA ચેતવણી, કોચિંગ સંસ્થાઓ જાહેરાત, સફળતા ગેરંટી, Coaching ads regulation, Consumer protection India, CCPA rules on coaching, India education sector
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
CCPA ચેતવણી, કોચિંગ સંસ્થાઓ જાહેરાત, સફળતા ગેરંટી, Coaching ads regulation, Consumer protection India, CCPA rules on coaching, India education sector
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?