By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સુરત કોરોના કેસ, કોરોનાનો કહેર, હોમ આઇસોલેશન, સુરતમાં નવા કોરોના કેસ, COVID-19 સુરત, સુરત હેલ્થ અપડેટ, કોરોના વિસ્ફોટ, કોરોનાની તાજેતરની સ્થિતિ, સુરત મહાનગરપાલિકા, કોરોના Gujarat
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    સુરત કોરોના કેસ, કોરોનાનો કહેર, હોમ આઇસોલેશન, સુરતમાં નવા કોરોના કેસ, COVID-19 સુરત, સુરત હેલ્થ અપડેટ, કોરોના વિસ્ફોટ, કોરોનાની તાજેતરની સ્થિતિ, સુરત મહાનગરપાલિકા, કોરોના Gujarat
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    સુરત કોરોના કેસ, કોરોનાનો કહેર, હોમ આઇસોલેશન, સુરતમાં નવા કોરોના કેસ, COVID-19 સુરત, સુરત હેલ્થ અપડેટ, કોરોના વિસ્ફોટ, કોરોનાની તાજેતરની સ્થિતિ, સુરત મહાનગરપાલિકા, કોરોના Gujarat
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    સુરત કોરોના કેસ, કોરોનાનો કહેર, હોમ આઇસોલેશન, સુરતમાં નવા કોરોના કેસ, COVID-19 સુરત, સુરત હેલ્થ અપડેટ, કોરોના વિસ્ફોટ, કોરોનાની તાજેતરની સ્થિતિ, સુરત મહાનગરપાલિકા, કોરોના Gujarat
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    સુરત કોરોના કેસ, કોરોનાનો કહેર, હોમ આઇસોલેશન, સુરતમાં નવા કોરોના કેસ, COVID-19 સુરત, સુરત હેલ્થ અપડેટ, કોરોના વિસ્ફોટ, કોરોનાની તાજેતરની સ્થિતિ, સુરત મહાનગરપાલિકા, કોરોના Gujarat
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સુરતમાં કોરોનાનો કહેર વધ્યો: એક જ દિવસમાં વધુ 4 કેસ નોંધાયા: બધા હોમ આઇસોલેશનમાં
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > સુરતમાં કોરોનાનો કહેર વધ્યો: એક જ દિવસમાં વધુ 4 કેસ નોંધાયા: બધા હોમ આઇસોલેશનમાં
Top Newsસિટી ન્યૂઝસુરત

સુરતમાં કોરોનાનો કહેર વધ્યો: એક જ દિવસમાં વધુ 4 કેસ નોંધાયા: બધા હોમ આઇસોલેશનમાં

સાગરમપુરા, ગોડાદરા, રામનગર, ઉધના-મગદલ્લામાં કેસ નોંધાયા: એક અઠવાડિયામાં કુલ 9 કેસ નોંધાયા

Hotline News
Last updated: May 30, 2025 1:26 PM
Hotline News - Editor Published May 30, 2025
SHARE

સુરતમાં કોરોના સંક્રમણ વધ્યું છે. જેમાં એક જ દિવસમાં વધુ 4 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેમજ અઠવાડિયામાં કુલ 9 કેસ નોંધાયા છે. તમામ કેસ સગરામપુરા, ગોડાદરા, રામનગર, ઉધના-મગદલ્લા રોડના હોવાનું સામે આવ્યું છે. સુરત શહેરમાં ફરી બિલ્લી પગે પ્રવેશી રહેલો કોરોના ધીમે ધીમે ફેલાવા માંડ્યો છે. ત્યારે હજી કોઈ ગાઇડ લાઇન આવી નથી.

ગુરુવારે વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા છે. તેથી સુરત શહેરમાં કોરોનાના કુલ 9 કેસ થયા છે. મેયર દક્ષેશ માવાણીએ આરોગ્ય તંત્રને તકેદારીના તમામ પગલાં ભરવા માટે સૂચના આપી છે. જેમાં નાગરિકોને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવા સૂચન છે. માસ્ક અચૂક પહેરવા માટે અનુરોધ કર્યો છે. પહેલા દર્દી 75 વર્ષીય પુરૂષ (રહેઠાણ – સગરામપુરા) જેઓ રીટાયર્ડ છે. તેઓ હાલ હોમ આઇસોલેશનમાં છે અને તેમની તબિયત સ્થિર છે. તેઓના નજીકના સંપર્કમાં હોય એવા પરિવારના 1 વ્યક્તિને હાલમાં કોઈ તકલીફ નથી.

બીજા દર્દી 60 વર્ષીય સ્ત્રી (રહેઠાણ-ગોડાદરા) જેઓ ગૃહિણી છે અને 18 મે, 2025ના રોજ અમરેલીથી સુરત પરત આવ્યા છે અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ હાલ હોમ આઇસોલેશનમાં છે અને તેમની તબિયત સ્થિર છે. તેઓના નજીકના સંપર્કમાં હોય એવા પરિવારના 6 વ્યક્તિને હાલમાં કોઈ તકલીફ નથી. ત્રીજા દર્દી 44 વર્ષીય પુરૂષ (રહેઠાણ-રામનગર) જેઓ ખાનગી વ્યવસાય કરે છે તેઓ હાલ હોમ આઇસોલેશનમાં છે અને તેમની તબિયત સ્થિર છે. તેઓના નજીકના સંપર્કમાં હોય તેવા પરિવારના 4 વ્યક્તિને હાલમાં કોઈ તકલીફ નથી.

ચોથા દર્દી 61 વર્ષીય સ્ત્રી (રહેઠાણ-ઉધના મગદલ્લા રોડ) જેઓ ગૃહિણી છે અને 24 મે, 2025ના રોજ ઇન્દોરથી સુરત પરત આવ્યા છે અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ હાલ હોમ આઇસોલેશનમાં છે અને તેમની તબિયત સ્થિર છે. તેઓના નજીકના સંપર્કમાં હોય એવા પરિવારના 4 વ્યક્તિને હાલમાં કોઈ તકલીફ નથી. ચારેય દર્દીઓનું સેમ્પલ સરકારની ગાઈડલાઇન મુજબ જીનોમ સિક્વન્સિંગ માટે GBRC, ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યું છે.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenewsSurat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
સુરત કોરોના કેસ, કોરોનાનો કહેર, હોમ આઇસોલેશન, સુરતમાં નવા કોરોના કેસ, COVID-19 સુરત, સુરત હેલ્થ અપડેટ, કોરોના વિસ્ફોટ, કોરોનાની તાજેતરની સ્થિતિ, સુરત મહાનગરપાલિકા, કોરોના Gujarat
Top Newsખેલકૂદભારત
વિજયની ક્ષણો: ટીમના સભ્યો વિજયી બાઉન્ડ્રી ફટકારતાની સાથે જ મેદાનમાં દોડી ગયા; જેમિમાને ભેટી પડતા ખેલાડીઓ ભાવુક થઈ ગયા
Hotline News Hotline News November 1, 2025
AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
₹719 કરોડની છેતરપિંડી… ચીન અને દુબઈ મોકલ્યા પૈસા, ગુજરાત પોલીસ દ્વારા પર્દાફાશ
ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ વચ્ચે રવિન્દ્ર જાડેજાની બહેને કરી મોટી માંગ
ધર્માંતરણના આરોપી ચાંગુરના ભત્રીજા સબરોઝનું ઘર પણ બરબાદ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરત કોરોના કેસ, કોરોનાનો કહેર, હોમ આઇસોલેશન, સુરતમાં નવા કોરોના કેસ, COVID-19 સુરત, સુરત હેલ્થ અપડેટ, કોરોના વિસ્ફોટ, કોરોનાની તાજેતરની સ્થિતિ, સુરત મહાનગરપાલિકા, કોરોના Gujarat
Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
સુરત કોરોના કેસ, કોરોનાનો કહેર, હોમ આઇસોલેશન, સુરતમાં નવા કોરોના કેસ, COVID-19 સુરત, સુરત હેલ્થ અપડેટ, કોરોના વિસ્ફોટ, કોરોનાની તાજેતરની સ્થિતિ, સુરત મહાનગરપાલિકા, કોરોના Gujarat
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
સુરત કોરોના કેસ, કોરોનાનો કહેર, હોમ આઇસોલેશન, સુરતમાં નવા કોરોના કેસ, COVID-19 સુરત, સુરત હેલ્થ અપડેટ, કોરોના વિસ્ફોટ, કોરોનાની તાજેતરની સ્થિતિ, સુરત મહાનગરપાલિકા, કોરોના Gujarat
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?