By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    ધારાવી રિડેવલપમેન્ટ, ધારાવી સોગંદનામું, Dharavi affidavit news, માળચડાવાળાની ચકાસણી, Dharavi redevelopment affidavit, Mumbai slum redevelopment
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    ધારાવી રિડેવલપમેન્ટ, ધારાવી સોગંદનામું, Dharavi affidavit news, માળચડાવાળાની ચકાસણી, Dharavi redevelopment affidavit, Mumbai slum redevelopment
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    ધારાવી રિડેવલપમેન્ટ, ધારાવી સોગંદનામું, Dharavi affidavit news, માળચડાવાળાની ચકાસણી, Dharavi redevelopment affidavit, Mumbai slum redevelopment
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    ધારાવી રિડેવલપમેન્ટ, ધારાવી સોગંદનામું, Dharavi affidavit news, માળચડાવાળાની ચકાસણી, Dharavi redevelopment affidavit, Mumbai slum redevelopment
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ધારાવી રિડેવલપમેન્ટ, ધારાવી સોગંદનામું, Dharavi affidavit news, માળચડાવાળાની ચકાસણી, Dharavi redevelopment affidavit, Mumbai slum redevelopment
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ધારાવીમાં ઉપરના માળના રહેવાસીઓને ચકાસવા માટે જ સોગંદનામું (Affidavit) માંગવામાં આવે  છે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > ધારાવીમાં ઉપરના માળના રહેવાસીઓને ચકાસવા માટે જ સોગંદનામું (Affidavit) માંગવામાં આવે  છે
બિઝનેસ

ધારાવીમાં ઉપરના માળના રહેવાસીઓને ચકાસવા માટે જ સોગંદનામું (Affidavit) માંગવામાં આવે  છે

મોટાભાગના ઉપરના માળના રહેવાસીઓ પાસે સત્તાવાર રેકોર્ડ નથી ,ત્યારે જે 4.10.2024 ના જીઆરના ઉલ્લેખ મુજબ સોગંદનામુ (Affidavit) વ્યવહારુ વિકલ્પ છે

Hotline News
Last updated: April 14, 2025 11:28 AM
Hotline News - Editor Published April 14, 2025
SHARE

મુંબઈ: ધારાવીમાં હાલમાં ચાલી રહેલા સર્વેક્ષણને ઝડપી બનાવવા અને દરેક ધારાવીકર માટે ઘર પૂરા પાડવાની સરકારની દૃઢ પ્રતિબદ્ધતાની સાથે, સર્વેક્ષણ ટીમો ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ (DRP) હેઠળ નસીબદાર લાભાર્થીઓમાં ગણાતા ઉપરના માળના ટેનામન્ટ ધારકો સાથે સક્રિય રીતે સંપર્ક કરી રહી છે.

પરંપરાગત રીતે, ઝૂંપડપટ્ટીમાં ઉપરના પહેલા માળના રહીશો ગેરકાયદેસર માનવામાં આવે છે અને SRA પ્રોજેક્ટ્સમાંથી બાકાત રાખવામાં આવે છે. જો કે, 4.10.2024 ના રોજના સરકારી ઠરાવ (GR) અનુસાર, 15.11.2022 ના રોજ ધારાવીમાં રહેતા તમામ ઉપરના માળના રહેણાંક ટેનામેન્ટ ધારકો હાયર પરચેઝ યોજના હેઠળ પુનર્વસન માટે પાત્ર છે.

આ યોજનામાં લાભાર્થીઓને ધારાવી બહાર પરંતુ મુંબઈ મહાનગર વિસ્તારમાં (MMR) ૩૦૦ ચોરસ ફૂટના ઘર નામમાત્ર કિંમતમાં મળશે. તાજેતરમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં જાહેરાત કરી હતી કે આ રહેવાસીઓને આ રકમ ૧૨ વર્ષની અંદર ચુકવવી પડશે. ચુકવણીની મુદત બાદ માલિકીનો હક્ક હસ્તાંતરિત કરવામાં આવશે.  આ રહેવાસીઓ કાનૂની માલિકી મેળવવા માટે 12 વર્ષ દરમિયાન કોઈપણ સમયે ઉચ્ચક રકમ ચૂકવવાનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે. ભાડું અને યુનિટનો ખર્ચ સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે અને એકત્રિત કરવામાં આવશે.

તાજેતરમાં, મીડિયા અહેવાલોમાં એવો આરોપ મૂકવામાં આવ્યા છે કે ગ્રાઉન્ડ ફ્લોરના રહેવાસીઓ પાસેથી બળજબરીથી સોગંદનામા (Affidavit) મેળવવામાં આવી રહ્યા છે, જેથી તેમને પાત્રતામાંથી ગેરલાયક ઠેરવી શકાય. જેને પગલે ધારાવીના રહેવાસીઓમાં ચિંતા અને મૂંઝવણ ફેલાઈ છે.

આ મુદ્દાને સ્પષ્ટતા કરતા, NMDPL ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “4.10.2024 ના રોજના GR અનુસાર જ સોગંદનામા (Affidavit) એકત્રિત કરવામાં આવી રહ્યા છે. જે ધારાવીની બહાર પુનર્વસન માટે ઉપલા માળના રહીશોની પાત્રતા નક્કી કરવા માટે છે.”

GR મુજબ, ઉપલા-પહેલા માળના રહીશોએ તેમના રહેઠાણને સાબિત કરવા માટે ઓછામાં ઓછા આ દસ્તાવેજોમાંથી એક રજૂ કરવું આવશ્યક છે: જેમાં વીજળી બિલ, રજિસ્ટર્ડ વેચાણ અથવા ભાડા કરાર, આધાર કાર્ડ, રેશન કાર્ડ, ફ્લોર નંબર દર્શાવતો પાસપોર્ટ, અથવા પાત્ર ગ્રાઉન્ડ ફ્લોરના રહેવાસી દ્વારા પ્રમાણિત સોગંદનામાનો (Affidavit) સમાવેશ થાય છે.

“SRA ના ઇતિહાસમાં આ પ્રકારની પહેલી પહેલ છે, જેનો ઉદ્દેશ્ય દરેક ધારાવીકરને ઘર મળે તે સુનિશ્ચિત કરવાનો છે,” પ્રવક્તાએ ઉમેર્યું. “એફિડેવિટ ફક્ત સ્વીકાર્ય દસ્તાવેજોમાંનો એક છે. જો કે, મોટાભાગના ઉપરના માળના રહીશો પાસે તેમના રહેઠાણને સાબિત કરવા માટે સત્તાવાર રેકોર્ડ નથી, જે GR માં ઉલ્લેખિત સોગંદનામું (Affidavit) એ વ્યવહારુ વિકલ્પ  છે.”

DRP ટેન્ડર શરતો અનુસાર, ધારાવીની બહાર, પરંતુ MMR ની અંદર, બધા લાયક અયોગ્ય ટેનામેન્ટ ધારકોનું પુનર્વસન કરવાની જવાબદારી સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) ની છે.

તાજેતરના સર્વેક્ષણ ડેટા મુજબ, લગભગ એક લાખ માળખાઓનું ભૌતિક રીતે મેપિંગ કરવામાં આવ્યું છે. આમાંથી, આશરે 94,500 ને અનન્ય ઓળખ નંબર સોંપવામાં આવ્યા છે, લગભગ 88,000 ને LiDAR દ્વારા ડિજિટલી મેપિંગ કરવામાં આવ્યા છે, અને લગભગ 70,000 ટેનામેન્ટ માટે ઘરગથ્થુ સર્વેક્ષણ પૂર્ણ કરવામાં આવ્યો છે.

About NMDPL:

Navbharat Mega Developers Private Limited (NMDPL) is a Special Purpose Vehicle formed as a joint venture between the Government of Maharashtra and the Adani Group. It is NMDPL’s endeavor to transform and upgrade the lives of Dharavikars by providing them modern housing and preserving their inherent entrepreneurial spirit. This human-centric transformation is about rebuilding spaces and reinventing the very essence of community living, dovetailing state-of-the-art imperatives of transportation connectivity, electricity, water, and internet while enabling a hygienic environment with civic amenities, all benchmarked with the best in class.

For more information, please contact:

Bivabasu Kumar: [email protected] | NMDPL

Parikshit Joshi: [email protected] | NMDPL

Pankaj Mudholkar: [email protected] | Aakriti Promotions and Media Limited

You Might Also Like

તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ

અદાણીના સૌથી મોટા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રહેવાસીઓની પહેલ

‘બ્રાન્ડ ફાઇનાન્સ 2026’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપનો નવો રેકોર્ડ: માત્ર 3 વર્ષમાં ટોપ-10 માં આવનારી સૌથી ઝડપી કંપની બની

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ધારાવી રિડેવલપમેન્ટ, ધારાવી સોગંદનામું, Dharavi affidavit news, માળચડાવાળાની ચકાસણી, Dharavi redevelopment affidavit, Mumbai slum redevelopment
Top Newsભારત
15 થી વધુ મહિલાઓના અશ્લીલ વીડિયો, ગર્લફ્રેન્ડના ખાનગી ફોટા પણ… લિવ-ઇન પાર્ટનરના ફ્લેટમાંથી શું મળ્યું?
Hotline News Hotline News October 29, 2025
‘પલાશનો પર્દાફાશ જુલાઈમાં જ થયો હતો…’; સ્ક્રીનશોટ પોસ્ટ કરનાર મહિલાની પ્રતિક્રિયા
વૃષભ, કર્ક અને તુલા રાશિવાળા લોકોને મળશે લાભ, વાંચો આજનું રાશિફળ
આજી ડેમ પર દુર્ઘટના, એકબીજાને બચાવવાના પ્રયાસમાં પરિવારના 4 સભ્યો ડૂબી ગયા; 3 મૃતદેહ મળી આવ્યા
દિયર-ભાભીના અવૈધ સંબંધોમાં માતા અડચણરૂપ બની, પુત્ર અને પુત્રવધૂએ સસરા સાથે મળીને તેની હત્યા કરી, ત્રણેયની ધરપકડ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધારાવી રિડેવલપમેન્ટ, ધારાવી સોગંદનામું, Dharavi affidavit news, માળચડાવાળાની ચકાસણી, Dharavi redevelopment affidavit, Mumbai slum redevelopment
Top Newsબિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

Hotline News Hotline News July 7, 2026
ધારાવી રિડેવલપમેન્ટ, ધારાવી સોગંદનામું, Dharavi affidavit news, માળચડાવાળાની ચકાસણી, Dharavi redevelopment affidavit, Mumbai slum redevelopment
બિઝનેસ

અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

Hotline News Hotline News July 6, 2026
ધારાવી રિડેવલપમેન્ટ, ધારાવી સોગંદનામું, Dharavi affidavit news, માળચડાવાળાની ચકાસણી, Dharavi redevelopment affidavit, Mumbai slum redevelopment
બિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝના QIP ને જોરદાર પ્રતિસાદ મળ્યો, કંપનીએ ₹15,000 કરોડ એકત્ર કરવા માટે 3.8 ગણી બોલી લગાવ્યા પછી ઇશ્યૂનું કદ વધાર્યું

Hotline News Hotline News July 3, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?