By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    મુંબઈથી ગોવા, 6 કલાકમાં પ્રવાસ, ફાસ્ટ ટ્રાવેલ, નવી ટ્રાન્સપોર્ટ સેવા
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    મુંબઈથી ગોવા, 6 કલાકમાં પ્રવાસ, ફાસ્ટ ટ્રાવેલ, નવી ટ્રાન્સપોર્ટ સેવા
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    મુંબઈથી ગોવા, 6 કલાકમાં પ્રવાસ, ફાસ્ટ ટ્રાવેલ, નવી ટ્રાન્સપોર્ટ સેવા
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    મુંબઈથી ગોવા, 6 કલાકમાં પ્રવાસ, ફાસ્ટ ટ્રાવેલ, નવી ટ્રાન્સપોર્ટ સેવા
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    મુંબઈથી ગોવા, 6 કલાકમાં પ્રવાસ, ફાસ્ટ ટ્રાવેલ, નવી ટ્રાન્સપોર્ટ સેવા
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: 6 કલાકમાં મુંબઈથી ગોવા પહોંચાશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > 6 કલાકમાં મુંબઈથી ગોવા પહોંચાશે
Top Newsભારત

6 કલાકમાં મુંબઈથી ગોવા પહોંચાશે

રો-રો ફેરી શરૂ થવાની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર

Hotline News
Last updated: April 9, 2025 11:48 AM
Hotline News - Editor Published April 9, 2025
SHARE

મુંબઈથી ગોવા વચ્‍ચે રો રો ફેરરી શરૂ થવાની રાહ જોતા લોકો માટે સારા સમાચાર છે. કેન્‍દ્રીય મંત્રી નિતિન ગડકરી દ્વારા જળ આવાગમનને પ્રોત્‍સાહન આપ્‍યા બાદ હવે મહારાષ્‍ટ્રના પરિવહન મંત્રીએ મોટું નિવેદન આપ્‍યું છે. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઇકે કહ્યું છે કે આ સેવા ટૂંક સમયમાં જ શરૂ થશે.

મુંબઈ અને ગોવા વચ્‍ચે બે સ્‍ટીમરથી ૧૯૬૦ના દાયકામાં લોકોને લઈ જવાની સુવિધા શરૂ થઈ હતી. ભારતના મોટા ટૂરિસ્‍ટ ડેસ્‍ટિનેશન ગોવા માટે પણ નિયમિત રીતે રો-રો ફેરી સેવા શરૂ થઈ નથી. હવે મહારાષ્‍ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઇકે પોતે આ વિષયમાં રસ દર્શાવ્‍યો છે. જો બધું બરાબર રહ્યું તો મુંબઈ-ગોવા રાજમાર્ગ ખુલવાની રાહ જોતા લોકોને મોટી ભેટ મળી શકે છે. લોકો માત્ર ૬ કલાકમાં જ મુંબઈથી ગોવા પહોંચી જશે.

મુંબઈ અને ગોવા વચ્‍ચે ઝડપી કનેક્‍ટિવિટી પૂરી પાડવા અને મુસાફરીનો સમય ઘટાડવા માટે, મુંબઈ અને ગોવા વચ્‍ચે એક હાઇવે બનાવવામાં આવી રહ્યો છે પરંતુ તેને પૂર્ણ થવામાં થોડો સમય લાગશે. આ રૂટ પરની ટ્રેનો ઘણીવાર ભરેલી હોય છે. વધુમાં, હવાઈ ભાડું ખૂબ ઊંચું છે. નિષ્‍ણાતો માને છે કે આવી સ્‍થિતિમાં, જો મુંબઈ-ગોવા જળમાર્ગ પરિવહન માટે ખુલ્લો મૂકવામાં આવે તો તે ગેમ ચેન્‍જર સાબિત થઈ શકે છે. જો મુંબઈ અને ગોવા વચ્‍ચે રો-રો ફેરી સેવા શરૂ થાય તો બંને સ્‍થળોને -વાસનનો ફાયદો થઈ શકે છે. રો-રો ફેરી સેવાને લીલી ઝંડી આપતા પહેલા સરકાર સલામતીના ધોરણો અંગે પોતાને સંતોષવા માંગે છે.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
મુંબઈથી ગોવા, 6 કલાકમાં પ્રવાસ, ફાસ્ટ ટ્રાવેલ, નવી ટ્રાન્સપોર્ટ સેવા
Top Newsબિઝનેસ
₹ 10 ની ચા ₹ 20 ની થઈ, મટર પનીર-ગોલગપ્પા પણ મોંઘા, LPG કટોકટીની અસર દેખાઈ, મોંઘવારી વધી!
Hotline News Hotline News March 12, 2026
નીચસ્થ એવમ દૂષિત મંગળ વાળા  જાતક માટે આ સપ્તાહ અત્યાધિક લાભદાયી નીવડશે
ભોજન પછી વરિયાળી ચાવવાથી આ 5 સ્વાસ્થ્ય લાભ થાય છે, સ્વસ્થ રહેવા માટે તેનું સેવન કરવું જ જોઈએ
મોબાઇલ પર વધુ પડતો સમય – જંક ફૂડ હવે યુવા વર્ગને પણ ‘ડાયાબિટીક’ બનાવી રહ્યું છે
શું રણવીર સિંહ ધુરંધરમાં મેજર મોહિત શર્માની ભૂમિકા ભજવી રહ્યા છે? દિગ્દર્શકે પોતાનું મૌન તોડ્યું
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મુંબઈથી ગોવા, 6 કલાકમાં પ્રવાસ, ફાસ્ટ ટ્રાવેલ, નવી ટ્રાન્સપોર્ટ સેવા
Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
મુંબઈથી ગોવા, 6 કલાકમાં પ્રવાસ, ફાસ્ટ ટ્રાવેલ, નવી ટ્રાન્સપોર્ટ સેવા
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
મુંબઈથી ગોવા, 6 કલાકમાં પ્રવાસ, ફાસ્ટ ટ્રાવેલ, નવી ટ્રાન્સપોર્ટ સેવા
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?