By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: નીચસ્થ એવમ દૂષિત મંગળ વાળા  જાતક માટે આ સપ્તાહ અત્યાધિક લાભદાયી નીવડશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > નીચસ્થ એવમ દૂષિત મંગળ વાળા  જાતક માટે આ સપ્તાહ અત્યાધિક લાભદાયી નીવડશે
Top News

નીચસ્થ એવમ દૂષિત મંગળ વાળા  જાતક માટે આ સપ્તાહ અત્યાધિક લાભદાયી નીવડશે

૧૨ ઓકટોબર થી ૧૮ ઓકટોબર ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Hotline News
Last updated: October 11, 2025 12:31 PM
Hotline News - Editor Published October 11, 2025
SHARE

પં.ડો. હિતેષ એ. મોઢા

(૧) મેષ : સ્ક્રેપના તથા જૂની પુરાણી કે પડતર ચીજ વસ્તુઓના વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ  સાવ સરેરાશ અથવા પ્રતિકૂળ  નીવડે તેવી પૂર્ણ સંભાવના.  કલા સંબંધિત તમામ એકમ તથા તેને સંબંધિત–એસોસિયેટ એકમના જાતક માટે આ સપ્તાહ  લાભકારક નીવડશે.  તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. તેમજ  નાના મોટા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  સરકારી ક્ષેત્રના કર્મચારી એવમ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પ્રતિકૂળ અથવા સાવ સરેરાશ નીવડશે.  પરિવારમાં સુખ શાંતિ યથાવત જણાશે.  મહિલા કર્મી, ગૃહિણી,  વિદ્યાર્થી, નિવૃત્ત, માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે.  ૧૭ તથા ૧૮ ઓકટોબર મધ્યમ નીવડશે.(પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ) 

(૨) વૃષભ : નીચસ્થ એવમ દૂષિત મંગળ વાળા  જાતક માટે આ સપ્તાહ અત્યાધિક લાભદાયી નીવડશે, સાથે સ્થળાંતર થવાની પણ સંભાવના દર્શાય રહી છે. વિદેશ રહેતા જાતક માટે આ સપ્તાહ સાવ સરેરાશ નીવડશે.  હેવી મશીનરીઝના ઉદ્યોગ તથા ધંધા-વ્યવસાયના જાતક તેમજ હેવી વ્હીક્લ્સ, ટ્રાન્સ્પોર્ટેશન એકમના જાતક માટે આ સપ્તાહે બહુવિધ લાભ મળવાના સંયોગ તથા સંભાવના.  ગૃહ ઉદ્યોગ તથા વ્યાપાર-વાણિજયના તમામ એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.   ખાનગી ક્ષેત્રના કર્મચારી  તેમજ  સરકારી ક્ષેત્રના કર્મચારી  માટે આ સપ્તાહ પણ સાનુકૂળ રહેશે. મહિલા કર્મી,ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી  માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  ૧૪ ઓકટોબર મધ્યમ રહેશે.

(૩) મિથુન : સર્વિસ બિઝનેસ એકમના જાતક માટે આ સપ્તાહ લાભદાયક રહેશે.  ખાનગી એકાઉન્ટ ફર્મ્સ,  બેંક, વીમા કંપની જેવા એકમના જાતક માટે અનેક નવી તકો મળવાના સંયોગ સાથે સાનુકૂળ સપ્તાહ. ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ  ભાગ દોડ વાળું તથા હળવું સાનુકુળ નીવડશે.  વ્યાપાર વણિજ ક્ષેત્રે છૂટક વ્યાપારના તમામ જાતક માટે આ સપ્તાહ  હળવું  લાભકારક જણાશે.  અન્ય વ્યાપારી જાતક માટે આ સપ્તાહ ભાગ દોડ વાળું તથા સરેરાશ જણાશે.  સરકારી કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ  જણાશે,  બદલીની સંભાવના. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે સાનુકૂળ સપ્તાહ.  મેડીકલ સ્ટુડેંટ્સ, નિવૃત્ત તથા ગૃહિણી, વર્કિંગ વુમન માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે.  ૧૩ તથા ૧૪ ઓકટોબર અર્ધ મધ્યમ નીવડશે.

(૪) કર્ક : જાહેર ક્ષેત્રની સેલેબલ વ્યક્તિઓ માટે  આ સપ્તાહ અત્યાધિક લાભદાયક નીવડશે. કાયદો-વ્યવસ્થા તંત્રના તમામ વિભાગના કર્મીઓ તથા ધારાશાસ્ત્રીઓ માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે.  હોટેલ, રીસોર્ટ, રેસ્ટોરાં, ઇવેંટ મેનેજમેંટ, કેટરીંગ સર્વિસીઝ, ટુર એન્ડ ટ્રાવેલ્સ એજન્સી જેવા ધંધા-વ્યવસાયના એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભકારી જણાશે. ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપાર-વાણિજય એકમના જાતક માટે  આ સપ્તાહ સાનુકૂળ એવમ ભાગદોડીયું નીવડશે.  સરકારી  ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી  માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. કુટુંબ-પરિવારમાં સુમેળ યથાવત રહેશે. ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  કેવળ, ૧૫ ઓકટોબર મધ્યમ જણાશે.

(૫) સિંહ : હોટેલ, રેસ્તોરાં જેવા એકમના જાતક માટે  આ સપ્તાહ અર્ધ-લાભદાયક નીવડશે. તેમજ  કેનિંગ એવમ પેકીંગ ફૂડ પ્રોડકટ્સના ઔદ્યોગિક ત્થા વાણિજ્યક એકમના જાતક તથા ફેબ્રીક તથા હર્બલ પ્રોડકટના એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ તથા લાભકારી જણાશે. ગત વર્ષમાં અધૂરા રહી ગયેલા કામકાજ પૂર્ણ થવાની પૂર્ણ સંભાવના, જૂની ઉઘરાણી પાકવાના સંયોગ.  ઔદ્યોગિક એકમના જાતક એવમ વ્યાપાર વણિજના એકમના જાતક માટે સાનુકૂળ સપ્તાહ. નાના તથા છૂટક  વ્યાપારી માટે હળવી દોડધામ રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ વ્યસ્ત અને લાભદાયી રહેશે. પરિવારમાં સુખ શાંતિ યથાવત રહેશે. નિવૃત્ત,  વિદ્યાર્થી, મહિલા કર્મી તથા ગૃહિણી માટે લાભકારી સપ્તાહ.  ૧૭ ઓકટોબર સાધારણ જણાશે.

(૬) કન્યા : સેલેબલ પર્શન, જાહેર ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ લાભકારક નીવડશે.  કુરીયર & કાર્ગો એકમના જાતક માટે  આ સપ્તાહ લાભદાયક નીવડશે પ્રિંટ્સ, કાગળ, પ્રકાશન એકમના જાતક તેમજ સ્ટેશનરી, પેકીંગ મટીરીયલ્સ સંબંધિત  ઔદ્યોગિક એકમ તથા વ્યાપારના જાતક માટે આ સપ્તાહ બહુ સંઘર્ષ વાળુ જણાશે. આ સિવાયના અન્ય, ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  આ સપ્તાહે પરિવાર જનો  કે સગા સાથે  હળવાં વાદ વિવાદ થાય તેવી સંભાવના. નિવૃત્ત, ગૃહિણી, મહિલા કર્મી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  ૧૪ ઓકટોબર  સામાન્ય નીવડશે.

(૭) તુલા : કેમિકલના ઓદ્યોગિક એવમ વ્યાપારી એકમના જાતક તેમજ  પ્રવાહી પેય એવમ પ્રવાહી આહારના ઉત્પાદન એકમના જાતક માટે આ સપ્તાહ  અત્યાધિક લાભદાયક નીવડે તેવી પૂર્ણ સંભાવના. શીપીંગ એકમ તેમજ ફિશીંગ એકમ એકમના તમામ જાતક માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક નીવડશે. અન્ય, ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપાર વણિજ એકમના જાતક માટે આ સપ્તાહ અર્ધ-સાનુકૂળ અથવા પ્રતિકૂળ નીવડે તેવી સંભાવના. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત એવમ હળવું  લાભદાયક નીવડશે. વિજ્ઞાન શાખાના વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી અને વર્કિંગ વુમન માટે આ સપ્તાહ પણ લાભકારી નીવડશે. ૧૪ ઓકટોબર સરેરાશ નીવડશે. 

(૮) વૃશ્ચિક : સીવીલ એંજીનીયરીંગ સંબંધિત  તમામ નાના મોટા એકમના જાતક માટે આ સપ્તાહ આંશિક રીતે લાભદાયક નીવડશે. વિદ્યુત કે અગ્નિ સંબંધિત ઉત્પાદના ઔદ્યોગિક એવમ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ સરેરાશ એવમ પ્રતિકૂળ નીવડે તેવી સંભાવના. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપાર વણિજના એકમના જાતક માટે આ સપ્તાહ દોડધામ વાળું તથા વ્યસ્ત રહેશે. પરિશ્રમ વાળા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભકારી રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ જણાશે.  વિદ્યાર્થી, નિવૃત્ત તથા મહિલા કર્મી, ગૃહિણી માટે આ સપ્તાહ  સાનુકૂળ નીવડશે.  ૧૭ તથા ૧૮ ઓક્ટોબર  મધ્યમ જણાશે. 

(૯) ધન : આ સપ્તાહે પણ વાદ વિવાદ એવમ વિરોધથી દૂર રહેવું,  આ સપ્તાહ દરમિયાન તમામ વર્ગ તથા વિવિધ વિભાગ તથા વિવિધ પદના સરકારી કર્મચારીઓ માટે દોડધામ થવાની સંભાવના સાથે  ચડાવ ઉતાર થાય તેવી સંભાવના,  સાથે સાથે બઢતી સાથે બદલીના પણ  સંયોગ.  નાના નાના ઔદ્યોગિક એકમના જાતક તેમજ  વ્યાપાર- વાણિજય એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે.  સ્ટેશનરી તેમજ વૂડન ઉત્પાદના ઔદ્યોગિક એકમ એવમ વાણિજય એકમના જાતક માટે આ સપ્તાહ અત્યાધિક લાભદાયક નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. પરિવારમાં મતભેદ થઈ શકે તેવી હળવી અથવા પાતળી શક્યતા.  ગૃહિણી તથા નિવૃત્ત, વિદ્યાર્થી માટે  સાનુકૂળ સપ્તાહ. ૧૫ ઓકટોબર  સાધારણ નીવડશે.

(૧૦) મકર : ઉતાવળીયા લોકોએ, હજુ  થોડી ધીરજ રાખવી. પરિશ્રમી વર્ગ એવમ  કલાકાર વર્ગ, કારીગર વર્ગ માટે આ આખુ સપ્તાહ કામકાજથી વ્યસ્ત રહેશે તથા અતિ લાભકારી પણ નીવડશે.  આ સપ્તાહ દરમિયાન  આવકના નવા નવા સ્ત્રોત મળે તેવી પૂર્ણ સંભાવના.   જૂના પુરાણા કરજમાંથી મુક્ત થવાના તેમજ જૂની ઉઘરાણી પાકવાના પણ સંયોગ. ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપાર- વાણિજયક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ પરંતુ ભાગદોડ વાળું  નીવડશે.  સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે  આ સપ્તાહ હળવું હળવું લાભદાયક નીવડશે. વિદ્યાર્થી, નિવૃત્ત તથા ગૃહિણી માટે  આ સપ્તાહ સરેરાશ રહેશે.  ૧૪ ઓકટોબર સાવ સામાન્ય  જણાશે.

(૧૧) કુંભ : રાજકીય ત્થા જાહેર ક્ષેત્રના લોકો તેમજ સેલેબલ વ્યક્તિઓ માટે આ સપ્તાહ મધ્યમ અથવા પ્રતિકૂળ નીવડે તેવી સંભાવના.શેર બજાર  તથા અન્ય સટ્ટા કે વાયદા બજારના જાતક માટે આ સપ્તાહ પણ હળવું પ્રતિકૂળ નીવડે તેવી સંભાવના.  અધૂરા રહી ગયેલા કામકાજ પૂરા થતા જણાશે.  ઈલેક્ટ્રીકલ, ઈલેક્ટ્રોનિક તથા સેલ્યુલર સર્વિસીઝ એવમ ઇન્ટરનેટ સંબંધિત એકમના તમામ જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે.  ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ ઉત્તમ રહેશે.   સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે  સાનુકૂળ સપ્તાહ. મધ્યમ વર્ગના જાતક માટે આ સપ્તાહ  લાભદાયક નીવડશે જણાશે.  વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલાકર્મી તથા ગૃહિણી માટે લાભદાયી સપ્તાહ. ૧૩ ઓકટો. સામાન્ય નીવડશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

 (૧૨) મીન: આ સપ્તાહ દરમ્યાન અણધાર્યા લાભ મળવાના અનેક સંયોગો બને છે.  સરકારી કે દસ્તાવેજી કામકાજમાં ખોટી ઉતાવળ ન કરવી. મોટા તથા જથ્થાબંધ, નાના વ્યાપાર વણિજના જાતક તથા હેવી મશીનરીથી ચાલતા ઔદ્યોગિક એવમ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયી સાબિત થશે.  રિયાલ્ટી એકમના જાતક માટે આ સપ્તાહ પણ સરેરાશ રહેશે. નાના  ઉદ્યોગ તથા ધંધાના જાતક માટે સાનુકૂળ સપ્તાહ.  પરિશ્રમી જાતકો માટે દોડધામ વાળું તથા લાભદાયક સપ્તાહ. પણ રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે હળવું પ્રતિકૂળ સપ્તાહ, બરતરફીની સંભાવના. ગૃહિણી, નિવૃત્ત માટે આ સપ્તાહ લાભદાયક રહેશે.  ૧૫ ઓકટોબર  સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન) 

પં.ડો. હિતેષ એ. મોઢા

જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ, ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત

101 RD ચેમ્બર્સ છાયા ચોકી  પોરબંદર

ફોન. 09879499307 –https://wa.me/+919879499307

www.ishanastrovastu.in @@  www.ishanastrovastu.blogspot.com

…  …  …

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાતરાજકોટ
પત્નીના સંબંધોથી કંટાળીને પતિએ બે ગોળી મારી, કાકી-ભત્રીજાના પ્રેમ પ્રણયનો કરુણ અંત
Hotline News Hotline News November 18, 2025
ટક્કર એટલી જોરદાર હતી કે બસના ટુકડા થઈ ગયા, 18 મુસાફરોના મૃત્યુ, નેતાઓની સહાનુભુતી
તેમનું સંગીત લાખોને પ્રેરણા આપતું રહેઃ ઝુબીન ગર્ગના પરિવારને મળી ગૌતમ અદાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી
ટપાલ વિભાગે અચાનક બુકપોસ્ટ સેવા બંધ કરી : પુસ્તકો અને સામયિકો વાંચવા મોંઘા થઈ શકે છે
‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
Top Newsગુજરાતવડોદરા

પહેલા 44 ટિકિટ કાપીને કરી સર્જરી, હવે ગીતા મકવાણાને વડોદરાના મેયર બનાવીને ચોંકાવ્યા

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?