By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    ધર્મેન્દ્ર આંખની સર્જરી, ધર્મેન્દ્ર તબિયત, ધર્મેન્દ્ર સમાચાર, Bollywood Eye Surgery, ધર્મેન્દ્ર ચાહકો, Bollywood updates
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ધર્મેન્દ્ર આંખની સર્જરી, ધર્મેન્દ્ર તબિયત, ધર્મેન્દ્ર સમાચાર, Bollywood Eye Surgery, ધર્મેન્દ્ર ચાહકો, Bollywood updates
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    ધર્મેન્દ્ર આંખની સર્જરી, ધર્મેન્દ્ર તબિયત, ધર્મેન્દ્ર સમાચાર, Bollywood Eye Surgery, ધર્મેન્દ્ર ચાહકો, Bollywood updates
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ધર્મેન્દ્ર આંખની સર્જરી, ધર્મેન્દ્ર તબિયત, ધર્મેન્દ્ર સમાચાર, Bollywood Eye Surgery, ધર્મેન્દ્ર ચાહકો, Bollywood updates
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    ધર્મેન્દ્ર આંખની સર્જરી, ધર્મેન્દ્ર તબિયત, ધર્મેન્દ્ર સમાચાર, Bollywood Eye Surgery, ધર્મેન્દ્ર ચાહકો, Bollywood updates
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ધર્મેન્દ્રની આંખની સર્જરી : ચાહકોને સંદેશ ‘મારી પાસે હજુ પણ ઘણી ઉર્જા છે’ : ફેન્સ ચિંતામાં
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > મનોરંજન > ધર્મેન્દ્રની આંખની સર્જરી : ચાહકોને સંદેશ ‘મારી પાસે હજુ પણ ઘણી ઉર્જા છે’ : ફેન્સ ચિંતામાં
મનોરંજન

ધર્મેન્દ્રની આંખની સર્જરી : ચાહકોને સંદેશ ‘મારી પાસે હજુ પણ ઘણી ઉર્જા છે’ : ફેન્સ ચિંતામાં

Hotline News
Last updated: April 4, 2025 11:57 AM
Hotline News - Editor Published April 4, 2025
SHARE

બોલીવુડમાં હીમેન તરીકે જાણીતા 89 વર્ષના ધર્મેન્દ્રના લેટેસ્ટ વિડિયોને કારણે તેમના ચાહકો ચિંતામાં મુકાઈ ગયા છે. હાલમાં ધર્મેન્દ્ર મુંબઈની એક હોસ્પિટલની બહાર જોવા મળ્યા હતા અને તેમની એક આંખ પર પટ્ટી લાગેલી હતી. તેમની આ હાલત જોઈને ફેન્સ ચિંતામાં મુકાઈ ગયા હતા.

જોકે ધર્મેન્દ્રના હિંમતભર્યા અભિગમને કારણે ચાહકો તેમના પર ફિદા થઈ ગયા છે. હાલમાં ઇન્ટરનેટ પર ધર્મેન્દ્રનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં ધર્મેન્દ્ર એક બિલ્ડિંગમાંથી બહાર આવી રહ્યા છે અને એ વખતે તેમની આંખ પર પટ્ટી બાંધેલી છે.

ધર્મેન્દ્રને ફોટોગ્રાફરોએ પૂછ્યું કે તમે કેમ છો? તેમણે તરત જ હસીને કહ્યું કે મારામાં હજી ઘણી તાકાત બચી છે અને હું મારી આંખની સારવાર કરાવીને આવ્યો છું.

મળતી માહિતી પ્રમાણે ધર્મેન્દ્રએ આઇ-ગ્રાફ્ટ (કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશન) કરાવ્યું છે અને તેમની તબિયત સારી છે. ધર્મન્દ્ર સોશ્યલ મીડિયા પર અવારનવાર પોતાની રેર તસવીરો શેર કરે છે અને પોતાના જીવનની અપડેટ આપતા રહે છે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsentertainment
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ધર્મેન્દ્ર આંખની સર્જરી, ધર્મેન્દ્ર તબિયત, ધર્મેન્દ્ર સમાચાર, Bollywood Eye Surgery, ધર્મેન્દ્ર ચાહકો, Bollywood updates
બિઝનેસ
ભારતના ઈશાન ખુણાને ASEAN નું પ્રવેશદ્વાર બનાવવાની નેમથી અદાણીનો ઉત્તરપૂર્વમાં રોકાણ પ્રતિ ઝોક
Hotline News Hotline News December 13, 2025
ધારાવીના યુવાનો અને મહિલાઓએ ગેસ ઉદ્યોગમાં નોકરી મેળવી
ઉનાળામાં ટ્રીપ ડેસ્ટિનેશન: શિમલા-ઉટી નહીં, ઉનાળામાં ખીણોની મુલાકાત લેવા માટે આ 10 હિલ સ્ટેશન શ્રેષ્ઠ છે
વેનેઝુએલાનું તેલ, અમેરિકાનો ખેલ… ટ્રમ્પ રશિયા અને ચીન સાથે મળીને વ્યવહાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે!
ઇસરો 10 ઉપગ્રહોથી 24 કલાક નજર રાખી રહ્યું છે : વી. નારાયણન
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મેન્દ્ર આંખની સર્જરી, ધર્મેન્દ્ર તબિયત, ધર્મેન્દ્ર સમાચાર, Bollywood Eye Surgery, ધર્મેન્દ્ર ચાહકો, Bollywood updates
Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
ધર્મેન્દ્ર આંખની સર્જરી, ધર્મેન્દ્ર તબિયત, ધર્મેન્દ્ર સમાચાર, Bollywood Eye Surgery, ધર્મેન્દ્ર ચાહકો, Bollywood updates
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
ધર્મેન્દ્ર આંખની સર્જરી, ધર્મેન્દ્ર તબિયત, ધર્મેન્દ્ર સમાચાર, Bollywood Eye Surgery, ધર્મેન્દ્ર ચાહકો, Bollywood updates
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?