By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    દિલ્હી પ્રવાસ ખર્ચ, સસ્તું પ્રવાસ શહેર, Delhi travel budget, Cheapest cities to visit, Delhi tourism India, Travel cost Delhi
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    દિલ્હી પ્રવાસ ખર્ચ, સસ્તું પ્રવાસ શહેર, Delhi travel budget, Cheapest cities to visit, Delhi tourism India, Travel cost Delhi
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    દિલ્હી પ્રવાસ ખર્ચ, સસ્તું પ્રવાસ શહેર, Delhi travel budget, Cheapest cities to visit, Delhi tourism India, Travel cost Delhi
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    દિલ્હી પ્રવાસ ખર્ચ, સસ્તું પ્રવાસ શહેર, Delhi travel budget, Cheapest cities to visit, Delhi tourism India, Travel cost Delhi
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    દિલ્હી પ્રવાસ ખર્ચ, સસ્તું પ્રવાસ શહેર, Delhi travel budget, Cheapest cities to visit, Delhi tourism India, Travel cost Delhi
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: દિલ્હી ફરવા માટે વિશ્વનું પાંચમું સૌથી સસ્તું શહેર
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > દિલ્હી ફરવા માટે વિશ્વનું પાંચમું સૌથી સસ્તું શહેર
Top Newsભારત

દિલ્હી ફરવા માટે વિશ્વનું પાંચમું સૌથી સસ્તું શહેર

પોર્ટુગલનું અલ્ગાર્વે સસ્તા શહેરોની યાદીમાં ટોચ પર : બ્રિટિશ કંપની યુકે પોસ્ટના વાર્ષિક હોલિડે મની રિપોર્ટમાં વિશ્વના ટોચના 5 સૌથી સસ્તા શહેરોની યાદી જાહેર

Hotline News
Last updated: April 3, 2025 12:10 PM
Hotline News - Editor Published April 3, 2025
SHARE

દુનિયામાં ફરવા માટે વર્ષ 2025માં સૌથી કિફાયતી (પોષાઈ શકે તેવા) શહેરોમાં દિલ્હી પાંચમા ક્રમે છે, જયારે પહેલા નંબરે પોર્ટુગલનું અલ્ગાર્વે શહેર છે. બ્રિટીશ કંપની યુકે પોસ્ટ ઓફિસની વાર્ષિક હોલિડે મનીએ પોતાના રિપોર્ટમાં આ યાદી જાહેર કરી છે.

યાદી તૈયાર કરવા માટે પોસ્ટ ઓફિસે દુનિયાભરના 47 લોકપ્રિય યાત્રાસ્થળને જોયા. ત્યારબાદ ખોરાકથી લઈને પેય પદાર્થોની રોજની સરેરાશ ખર્ચની ગણતરી કરી. ત્યારબાદ આ યાદી તૈયાર કરવામાં આવી.

આ ખર્ચમાં વિમાન યાત્રા અને હોટેલનો ખર્ચ સામેલ નથી કરાયો. યાદીમાં પ્રથમ ક્રમે પોર્ટુગલનું અલ્ગાર્વે શહેર છે. બીજા સ્થાને દક્ષિણ આફ્રિકાનું કેપટાઉન, ત્રીજા સ્થાને જાપાનનું ટોકયો, ચોથા ક્રમે ઈન્ડોનેશિયાનું બાલી અને પાંચમા નંબરે ભારતનું દિલ્હી શહેર છે.

ભારતનું દિલ્હી ટોપ પાંચમા સામેલ છે. કિંમતોમાં 10.7 ટકાના ઘટાડાનું કારણ તે 2024માં 13માં સ્થાનથી આ વર્ષે પાંચમા સ્થાને પહોંચી ગયું છે. દિલ્હીમાં આવશ્યક વસ્તુઓનો દૈનિક ખર્ચ લગભગ 89.68 ડોલર છે.

ઓછા ભાવોના આધારે મુલ્યાંકન
પોર્ટુગલમાં અલ્ગાર્વે વર્ષ 2025માં યાત્રા કરવા માટે સૌથી સસ્તી જગ્યા છે. પોર્ટુગલના દક્ષિણી તટ પર આવેલ આ ક્ષેત્ર ભોજન અને પેય પદાર્થોની સતત ઓછી કિંમતોના કારણે ટોપ સ્થાને છે. જયાં યાત્રા માટે જરૂરી વસ્તુ માટે સરેરાશ દૈનિક બજેટ લગભગ 76.06 ડોલર છે.

યાદીમાં બીજા ક્રમે દક્ષિણ આફ્રિકાનું શહેર કેપટાઉન છે, જે 2024ની યાદીમાં પણ બીજા ક્રમે હતુ. કેપટાઉનમાં જરૂરી વસ્તુઓના કુલ દૈનિક ખર્ચ 77.19 ડોલર છે. જાપાનનું શહેર ટોકયો આ યાદીમાં ત્રીજા નંબરે છે. તે ગત વર્ષે ચોથા નંબરે હતું.

જાપાનની રાજધાની સામાન્ય રીતે સસ્તી નથી માનવામા આવતી. પરંતુ દૈનિક ખર્ચ 81.71 ડોલર છે, જે લંડન કે પેરિસમાં ખર્ચ કરાતી રકમથી ઓછો છે. આ યાદીમાં બાલી ચોથા ક્રમે પહોંચી ગયું છે.

સમુદ્ર તટના કિનારે વસેલું શહેર કુટામાં સરેરાશ દૈનિક ખર્ચ લગભગ 86.28 ડોલર છે. કિંમતો ગત વર્ષ લગભગ પાંચ ટકા વધુ છે પણ બાલી હજુ પણ બહેતરીન જગ્યા છે.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
દિલ્હી પ્રવાસ ખર્ચ, સસ્તું પ્રવાસ શહેર, Delhi travel budget, Cheapest cities to visit, Delhi tourism India, Travel cost Delhi
દુનીયાબિઝનેસ
પર્દાફાશ: અદાણી પર આરોપ લગાવનાર OCCRP સંસ્થાને અમેરિકાનું ફંડીંગ  
Hotline News Hotline News December 5, 2024
દરેક નાની-મોટી બીમારી માટે ગોળીઓ ન લો, ડૉક્ટરે જણાવી 10 આયુર્વેદિક દવાઓ જે આડઅસર વિના કામ કરશે!
એન્થ્રોપિક એ AI રેસમાં ઓપનએઆઈને પાછળ છોડી દીધું, $965 બિલિયનના મૂલ્યાંકન સાથે ઇતિહાસ રચ્યો
અદાણી ડિફેન્સ અને એરોસ્પેસે પ્રાઇમ એરો સાથે ભાગીદારી કરીને ઇન્ડેમર ટેકનિક્સમાં 100% હિસ્સો મેળવવા એવિએશન MRO ફૂટપ્રિન્ટનો વિસ્તાર કર્યો
આજે વ્યવસાયમાં પૈસાની અછતનો સામનો કરવો પડી શકે, વાંચો તમારી રાશી શું કહે છે?
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

દિલ્હી પ્રવાસ ખર્ચ, સસ્તું પ્રવાસ શહેર, Delhi travel budget, Cheapest cities to visit, Delhi tourism India, Travel cost Delhi
Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
દિલ્હી પ્રવાસ ખર્ચ, સસ્તું પ્રવાસ શહેર, Delhi travel budget, Cheapest cities to visit, Delhi tourism India, Travel cost Delhi
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
દિલ્હી પ્રવાસ ખર્ચ, સસ્તું પ્રવાસ શહેર, Delhi travel budget, Cheapest cities to visit, Delhi tourism India, Travel cost Delhi
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?