By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ગુજરાતમાં મોટા પાયે થશે હાઇડ્રોજન/એમોનિયાનાનું ઉત્પાદનઃ અદાણી એનર્જી સોલ્યુસન્સે રુ.2,800 કરોડનો ટ્રાન્સમિશન પ્રોજેક્ટ જીત્યો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > ગુજરાતમાં મોટા પાયે થશે હાઇડ્રોજન/એમોનિયાનાનું ઉત્પાદનઃ અદાણી એનર્જી સોલ્યુસન્સે રુ.2,800 કરોડનો ટ્રાન્સમિશન પ્રોજેક્ટ જીત્યો
બિઝનેસ

ગુજરાતમાં મોટા પાયે થશે હાઇડ્રોજન/એમોનિયાનાનું ઉત્પાદનઃ અદાણી એનર્જી સોલ્યુસન્સે રુ.2,800 કરોડનો ટ્રાન્સમિશન પ્રોજેક્ટ જીત્યો

Hotline News
Last updated: March 21, 2025 3:18 PM
Hotline News - Editor Published March 21, 2025
SHARE

અમદાવાદ: ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન એન્ડ વિતરણ કંપની અને વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના એક અંગ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (એઇએસએલ) એ આજે ​​જણાવ્યું હતું કે તેણે પાવર ટ્રાન્સમિશન પ્રોજેકટ જીતી લીધો છે જે ગુજરાતમાં મુંદ્રામાં હરીત હાઇડ્રોજન અને હરીત એમોનિયાના ઉત્પાદન માટે ગ્રીન એમોનિઆનો પુરવઠો પૂરો પાડશે. રુ.2800 કરોડનો આ આ પ્રકલ્પ ૩૬ મહિનામાં રાષ્ટ્રને અર્પણ કરવામાં આવશે.

ગુજરાતના મુંદ્રામાં ગ્રીન હાઇડ્રોજન/એમોનિયા મેન્યુફેક્ચરિંગ માટેના આ પ્રકલ્પની ટ્રાન્સમિશન સિસ્ટમમાં 765/400 કીલોવોટના બે મોટા ટ્રાન્સફોર્મર્સ ઉમેરીને નવીનાલ ખાતે ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનને અપગ્રેડ કરવાની બાબતનો સમાવેશ થાય છે. ઉપરાંત આ સબસ્ટેશનને ભુજ સબસ્ટેશન સાથે જોડવા માટે 75 કિમી લાંબી 765 કીલોવોટની ડબલ-સર્કિટ લાઇન બનાવવામાં આવશે.

આ પ્રકલ્પ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ના સમગ્ર ટ્રાન્સમિશન આંતરમાળખામાં 150 સરકીટ કિલોમીટર (સીકેએમ) ટ્રાન્સમિશન લાઇન અને 3,000 એમવીએ ટ્રાન્સફોર્મેશન ક્ષમતાનો ઉમેરો થશે, આ સાથે આ ક્ષમતા વધીને અનુક્રમે 25,928 સીકેએમ અને 87,186 એમવીએ થશે.

અદાણી એનર્જીએ ટેરિફ આધારિત સ્પર્ધાત્મક બિડિંગ (ટીબીસીબી) મિકેનિઝમ હેઠળ આ પ્રોજેક્ટ જીત્યો હતો. પીએફસી કન્સલ્ટિંગ લિ.લિલામની પ્રક્રીયાના કોઓર્ડિનેટર તરીકે હતી. આ પ્રકલ્પ માટેના સ્પેેશ્યલ પરપઝ વેહિકલને 20 માર્ચ, 2025 ના રોજ AESLમાં ઔપચારિક રીતે સ્થાનાંતરિત કરવામાં આવ્યો હતો. કંપનીએ નાણાકીય વર્ષમાં આ 6 ઠ્ઠો ઓર્ડર જીત્યો છે, જે તેની ઓર્ડરબુકને રુ. 57,561 કરોડે પહોંચાડે છે.

You Might Also Like

તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ

અદાણીના સૌથી મોટા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રહેવાસીઓની પહેલ

‘બ્રાન્ડ ફાઇનાન્સ 2026’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપનો નવો રેકોર્ડ: માત્ર 3 વર્ષમાં ટોપ-10 માં આવનારી સૌથી ઝડપી કંપની બની

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

#Adani
What do you think?
Happy1
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
રામનું અયોધ્યામાં પુનરાગમન કે કૃષ્ણનો વિજય, ઉત્તરથી દક્ષિણ સુધી… દિવાળી કેવી રીતે ઉજવવામાં આવે છે?
Hotline News Hotline News October 18, 2025
વકફ બિલ JPCને કેમ મોકલવામાં આવ્યું, કમિટી કેવી રીતે કરે છે કામ, હવે બિલનું શું થશે?
મિશન 2027માં વ્યસ્ત આપના ‘ઓપરેશન ઝાડુ’એ ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસને મોટો ફટકો આપ્યો
ઘરેથી ગુમ થયેલી છોકરી, ઘઉંના ખેતરમાં દટાયેલી મળી
ડિજિટલ ધરપકડ, લાખોની છેતરપિંડી અને પછી પૈસા પાછા… આ રીતે વૃદ્ધાના પૈસા પાછા આવ્યા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsબિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

Hotline News Hotline News July 7, 2026
બિઝનેસ

અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

Hotline News Hotline News July 6, 2026
બિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝના QIP ને જોરદાર પ્રતિસાદ મળ્યો, કંપનીએ ₹15,000 કરોડ એકત્ર કરવા માટે 3.8 ગણી બોલી લગાવ્યા પછી ઇશ્યૂનું કદ વધાર્યું

Hotline News Hotline News July 3, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?