By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી એનર્જી સોલ્યુશન્સે આજ સુધીનો સૌથી મોટો 25000 કરોડનો ભાડલા-ફતેહપુર HVDC પ્રોજેકટ જીત્યો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > અદાણી એનર્જી સોલ્યુશન્સે આજ સુધીનો સૌથી મોટો 25000 કરોડનો ભાડલા-ફતેહપુર HVDC પ્રોજેકટ જીત્યો
બિઝનેસ

અદાણી એનર્જી સોલ્યુશન્સે આજ સુધીનો સૌથી મોટો 25000 કરોડનો ભાડલા-ફતેહપુર HVDC પ્રોજેકટ જીત્યો

Hotline News
Last updated: January 21, 2025 3:39 PM
Hotline News - Editor Published January 21, 2025
SHARE

અમદાવાદ: ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની અને વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના એક અંગ એવી અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL)એ  આજે જણાવ્યું હતું કે તેણે રુ. 25,000 કરોડનો પ્રતિષ્ઠિત ભાડલા (રાજસ્થાન)- ફતેહપુર (ઉત્તર પ્રદેશ) માટેનો HVDC (હાઈ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ) ઓર્ડર જીીત્યો છે. AESLની આજ સુધીના આ સૌથી મોટા ઓર્ડરની જીત છે, જેનાથી કંપનીની અમલીકરણ હેઠળની ઓર્ડર બુકને રૂ.54,761 કરોડ અને ટ્રાન્સમિશન નેટવર્કને 25,778 સરકીટ કિ.મી. (ckm) અને 84,186 MVA ટ્રાન્સફોર્મેશન ક્ષમતાએ પહોંચાડી છે.

AESL એ ટેરિફ આધારિત સ્પર્ધાત્મક બિડિંગ (TBCB) મિકેનિઝમ હેઠળ જીત મેળવી હાંસલ કરેલા આ પ્રોજેક્ટની બિડ પ્રક્રિયાની સંકલનકાર REC પાવર ડેવલપમેન્ટ એન્ડ કન્સલ્ટન્સી લિ. (RECPDCL) હતી. 

ફેઝ-III ભાગ ૧ના ત્રીજા તબક્કકા હેઠળ રાજસ્થાનમાં REZ (20 GW)માંથી પાવર ઇવેક્યુએટ કરવાને ટ્રાન્સમિશન સિસ્ટમ” કહેવાય છે, આ પ્રોજેક્ટમાં 7500 MVA ટ્રાન્સમિશન ક્ષમતા. ટી સમેત ભાડલાથી ફતેહપુર (2400 ckm) વચ્ચે 6,000 MW HVDC (હાઈ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ) સિસ્ટમની સ્થાપનાનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ ભાડલા-IIIથી આગળ વધી રાજસ્થાનના વિવિધ આરઈઝેડમાંથી 6 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીને ઉત્તર ભારતના માંગની જરુરતના કેન્દ્રો અને રાષ્ટ્રીય ગ્રીડ સુધી પહોંચાડવામાં મદદ કરશે. AESL આ પ્રોજેક્ટ અંતર્ગત સાડા ચાર વર્ષમાં રાષ્ટ્રીય ગ્રીડમાં પહોંચાડશે.

અદાણી એનર્જી સોલ્યુશન્સના સી.ઇ.ઓ કંદર્પ પટેલે કહ્યું કે દેશના કેટલાક અતિશય બિનઆયોજિત પ્રદેશોમાંથી નવીનીકરણીય ઉર્જાના કાર્યક્ષમ સ્થળાંતરને મજબૂત કરી તેને રાષ્ટ્રીય ગ્રીડ સાથે જોડીને કંપની ભારતના ડીકાર્બોનાઇઝેશન તરફના પ્રયાણમાં અહમ ભૂમિકા ભજવી રહી છે. આ પ્રોજેક્ટને  ન્યૂનતમ પર્યાવરણીય અસર સાથે સમયસર સંપ્પન કરવા માટે અમે અદ્યતન ટેકનોલોજી અને પ્રેક્ટિસનો ઉપયોગ કરશું એમ તેમણે ઉમેર્યું હતું.

​એચવીડીસી અસ્ક્યામતો ધરાવતી ખાનગી ક્ષેત્રની  AESL એકમાત્ર કંપની જ છે, જેને લાંબા અંતરના પાવર ટ્રાન્સમિશન માટે પસંદ કરવામાં આવે છે. પેટાકંપની AEML દ્વારા  ભાડલા-ફતેહપુર પ્રોજેક્ટ એ મુન્દ્રા-મહેન્દ્રગઢ પ્રોજેક્ટ અને અમલીકરણ હેઠળના આરે-કુડુસ પ્રોજેક્ટ આગળ વધારી રહી છે ત્યારબાદનો AESLનો ત્રીજો HVDC પ્રોજેક્ટ છે.

You Might Also Like

તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ

અદાણીના સૌથી મોટા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રહેવાસીઓની પહેલ

‘બ્રાન્ડ ફાઇનાન્સ 2026’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપનો નવો રેકોર્ડ: માત્ર 3 વર્ષમાં ટોપ-10 માં આવનારી સૌથી ઝડપી કંપની બની

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsખેલકૂદ
પોઈન્ટ ટેબલમાં અપરાજિત પંજાબ કિંગ્સનો દબદબો; ઓરેન્જ અને પર્પલ કેપ્સની રેસમાં કોણ આગળ છે?
Hotline News Hotline News April 17, 2026
ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તીમાં આટલા ટકાનો જંગી વધારો, સંખ્યા પહોંચી….
હોળીનો વેપાર 60 હજાર કરોડ રૂપિયાનો હોવાનો અંદાજ : લોકો ચાઇનીઝ રંગો અને ગુલાબથી દૂર રહ્યા
હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સ ફૂડ બિલમાં ફરજિયાતપણે સર્વિસ ચાર્જ વસૂલી શકે નહીં
શ્રાવણના અંતિમ સોમવારે રક્ષાબંધનનો સંયોગઃ જો કે સાથે રહેશે ભદ્રાની છાયા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsબિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

Hotline News Hotline News July 7, 2026
બિઝનેસ

અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

Hotline News Hotline News July 6, 2026
બિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝના QIP ને જોરદાર પ્રતિસાદ મળ્યો, કંપનીએ ₹15,000 કરોડ એકત્ર કરવા માટે 3.8 ગણી બોલી લગાવ્યા પછી ઇશ્યૂનું કદ વધાર્યું

Hotline News Hotline News July 3, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?