By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: બોમ્બે હાઈકોર્ટે અદાણી પાવર ડીલ સામેની અરજી ફગાવી, ફરિયાદીને ફટકાર્યો ‘દંડ’
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Uncategorized > બોમ્બે હાઈકોર્ટે અદાણી પાવર ડીલ સામેની અરજી ફગાવી, ફરિયાદીને ફટકાર્યો ‘દંડ’
Uncategorized

બોમ્બે હાઈકોર્ટે અદાણી પાવર ડીલ સામેની અરજી ફગાવી, ફરિયાદીને ફટકાર્યો ‘દંડ’

Hotline News
Last updated: December 17, 2024 11:43 AM
Hotline News - Editor Published December 17, 2024
SHARE

અદાણી જૂથ માટે બોમ્બે હાઈકોર્ટ તરફથી સારા સમાચાર આવ્યા છે. બોમ્બે હાઈકોર્ટે સોમવારે અદાણી પાવર પર રિન્યૂએબલ અને થર્મલ પાવર વીજળીના સપ્લાય કરવા લગાવાયેલા આરોપોને ફગાવી દીધા છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટને પડકારતી અરજી ફગાવી દેતા હાઈકોર્ટે નોંધ્યું હતું કે અરજી “અપ્રમાણિત અને અવિચારી” કરવામાં આવી હતી.

અરજદાર શ્રીરાજ નાગેશ્વર એપુરવારે આરોપ લગાવ્યો હતો કે 6,600 મેગાવોટ રિન્યુએબલ અને થર્મલ પાવરના સપ્લાય માટે અદાણી ગ્રુપને આપવામાં આવેલ કોન્ટ્રાક્ટમાં વાજબી દરે વીજ પુરવઠો મેળવવાના અરજદારના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય છે. ચીફ જસ્ટિસ ડી કે ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરની ડિવિઝન બેન્ચે અસ્પષ્ટ અરજી માટે અરજદાર એપુરવાર પર 50,000 રૂપિયાનો ખર્ચ લાદ્યો હતો.

હાઈકોર્ટમાં દાખલ કરાયેલ અરજીમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે પર અદાણી જૂથને કોન્ટ્રાક્ટ આપવામાં ભ્રષ્ટાચાર કરવાનો પણ આરોપ મૂક્યો હતો. જો કે, બેન્ચે દલીલો સ્વીકારવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે, “અમારા મતે, આવી અપ્રમાણિત અને અવિચારી દલીલો ધરાવતી આવી અરજીઓ દાખલ કરવાથી ક્યારેક સારા કારણો પણ ગુમાવવાનું જોખમ રહેલું છે.”

હાઈકોર્ટે કહ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રી (શિંદે) કોઈપણ ભ્રષ્ટાચારમાં સામેલ હોય તેવા અરજીમાં કોઈ સહાયક પુરાવાઓ નથી. પિટિશનમાં “અસ્પષ્ટ અને બિનસત્તાવાર” દાવાઓ કરવામાં આવ્યા હતા. કોર્ટે વધારામાં ઉમેર્યુ હતુ કે અરજદાર કોન્ટ્રાક્ટની ટેન્ડર પ્રક્રિયામાં સહભાગી ન હતો.

હાઇકોર્ટે અરજીને ફગાવી દેતા જણાવ્યું હતું કે, “આ અરજીમાં કોઇપણ આધારભૂત અને સહાયક સામગ્રી જણાતી નથી અને તેમાં એકદમ અસ્પષ્ટ આરોપો માત્ર છે.” કોર્ટે અરજદારને 50,000 રૂપિયાનો ખર્ચ મહારાષ્ટ્ર સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીને જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. અમદાવાદ સ્થિત અદાણી પાવર લિમિટેડ (APL) ક્ષમતા વિસ્તરણના પ્રયાસોને સતત વેગ આપી રહી છે. કંપની 4,800 મેગાવોટની વધારાની પાવર જનરેશન ક્ષમતા ઉમેરવા પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરી રહી છે.

You Might Also Like

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

હિન્ડનબર્ગ દ્વારા થયેલા નુકસાનને ભરપાઈ કરવા માટે અદાણી કંપનીઓએ તેજીનો વધારો કર્યો

અદાણી પાવરે એક મોટો ઉછાળો, એક વર્ષમાં 126%નો ઉછાળો, માર્કેટ કેપમાં ઇન્ફોસિસને પાછળ છોડી દીધું

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsદુનીયા
શું ઈરાન સાથે અમેરિકાનું યુદ્ધ લાંબું ચાલશે? ટ્રમ્પે કહ્યું- અમારી પાસે હથિયારોની કોઈ કમી નથી
Hotline News Hotline News March 3, 2026
માતાએ બે માસુમ પુત્રોનું ગળું દબાવી હત્યા કરી, સસરા પર પણ કર્યો હુમલો
સોનિયા ગાંધી ફરી ગંગારામ હોસ્પિટલમાં દાખલ, આ તકલીફ બાદ દાખલ
હેરિટેજની સરખામણીમાં ડીજેનો ક્રેઝ ઓછોઃ વડોદરામાં પોલીસ અને જનતાએ શહેરનો ‘વારસો’ બચાવ્યો
કન્યા કેળવણી મહોત્સવ સાથે ભૂલકાઓના કુમકુમ પગલાં પડાવી પગ ધોઇ કરાવ્યો પ્રવેશ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsપ્રેસ રિલીઝબિઝનેસ

અદાણી ગ્રીન એનર્જીએ ભરોસાપાત્ર અને સ્વચ્છ ઉર્જાની પહોંચને મજબૂતી બક્ષતી એક જ સ્થળે વિશ્વની સૌથી મોટી ૩.૩૭ GWhક્ષમતાની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ શરૂ કરી

Hotline News Hotline News May 26, 2026
Top News

મુંબઈ ૨૦૪૭ સુધીમાં ઝૂંપડપટ્ટી મુક્ત બનવાનું લક્ષ્ય રાખે છે; SRA ૨૦૩૦ સુધીમાં ૭ લાખ પુનર્વસન ઘરોનું લક્ષ્ય રાખે છે

Hotline News Hotline News May 24, 2026
અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ ખાતે અદાણી એરપોર્ટ અને બાસ્ટિયન હોસ્પિટાલિટી દ્વારા મેઇસન ટ્વેન્ટી-સેવનની શરુઆત

Hotline News Hotline News May 22, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?