By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: બે ચૂંટણી અને લાંબુ ચોમાસુ હોવા છતાં 25,000થી વધુ મકાનોનો સર્વે પૂર્ણ થયો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ભારત > બે ચૂંટણી અને લાંબુ ચોમાસુ હોવા છતાં 25,000થી વધુ મકાનોનો સર્વે પૂર્ણ થયો
ભારત

બે ચૂંટણી અને લાંબુ ચોમાસુ હોવા છતાં 25,000થી વધુ મકાનોનો સર્વે પૂર્ણ થયો

Hotline News
Last updated: November 27, 2024 5:37 PM
Hotline News - Editor Published November 27, 2024
SHARE

મુંબઈ: ધારાવી પુનઃવિકાસ પ્રોજેક્ટના મૂળમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય સર્વેક્ષણ છે. આ સૌથી મહત્વપૂર્ણ પગલું છે જે આ મહત્વાકાંક્ષી યોજનાના ઝડપી અને સફળ અમલીકરણ માટે મહત્વનું સાબિત થશે, જેનો હેતુ ધારાવીને આધુનિક, રહેવા લાયક સમુદાયમાં રૂપાંતરિત કરવાનો છે, સાથે એ સુનિશ્ચીત કરવાનુ છે કે કોઈ નિવાસી વિસ્થાપિત ન થાય. આ પ્રકારના મોટા પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે સચોટ અને વ્યાપક સર્વેક્ષણ જરૂરી છે.

સામાન્યત: સર્વેક્ષણ એ એક જટિલ કાર્ય છે, જેમાં સાવચેતીભર્યા પ્રયત્નો અને સંકલન જરૂરી છે. આ પ્રક્રિયા જમીન સર્વેક્ષણથી શરૂ થાય છે, ત્યારબાદ આવાસની વ્યવસ્થિત સંખ્યા નકકી કરવામાં આવે છે. સમગ્ર એરીયાના  લેઆઉટને મેળવવા અદ્યતન લિડર મેપિંગ ટેક્નોલોજીનો ઉપયોગ  થાય છે. એકવાર આધાર નકશાની પુષ્ટિ થઈ જાય, પછી સૌથી મહત્વપૂર્ણ પગલું શરૂ થાય છે તે છે ડોર-ટુ-ડોર વેરિફિકેશન. દરેક નિવાસને પૂર્વવ્યાખ્યાયિત સિસ્ટમના આધારે અનન્ય ઓળખ કોડ આપવામાં આવે છે.

“ધારાવીના પાંચ વિસ્તારો અને 34 ઝોનમાં દરરોજ 50 થી વધુ  ટીમો તૈનાત કરવામાં આવે છે,” ડીઆરપી એસઆરએ સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું , “સરેરાશ દિવસે, 300 થી 400 ઘરોને નંબરીંગ કરવામાં આવે છે અને 200 થી 250 ઘરોની ચકાસણી કરવામાં આવે છે, બે ચૂંટણી અને લાંબુ ચોમાસા છતાં, આ વર્ષે માર્ચના મધ્યથી 25,000 થી વધુ ઘરોનું સર્વેક્ષણ કામ પૂર્ણ થયું છે.” 60,000 ઘરોને નંબરીંગ કરવામાં આવ્યા છે આ સિદ્ધિ ફિલ્ડ ટીમોની સતત મહેનતને આભારી છે.

જો કે હજુ આ કામગીરી પૂર્ણ થઈ નથી.  સૂત્રના જણાવ્યા અનુસાર, DRP-SRA ની અંદર, રાજ્ય સરકાર ધારાવીના રહેવાસીઓની પાત્રતા અને અયોગ્યતા અંગે અંતિમ નિર્ણય લઈ શકે તે પહેલાં મોટી સંખ્યામાં મકાનોનું સર્વેક્ષણનું કામ કરવાનું  છે.

” સર્વેક્ષણએ  માત્ર એક વહીવટી ઔપચારિકતા નથી,” સૂત્રોએ જણાવ્યું હતું. “તે દરેક ધારાવીકર માટે વધુ સારા જીવન તરફના પ્રવેશદ્વાર સમાન છે,તેમાં  સક્રિયપણે ભાગ લેવો જે સર્વેક્ષણ પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે”

એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીના સર્વેક્ષણની પહેલને વધુ સઘન બનાવવા માટે ટૂંક સમયમાં વધારાની ટીમો તૈનાત કરવામાં આવશે. પુનઃવિકાસ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ધારાવીકરોને સ્વતંત્ર રસોડું, શૌચાલય, સતત પાણી અને વીજળી અને તંદુરસ્ત,  હરિયાળું વાતાવરણ પ્રદાન કરવાનો છે. પહોળા રસ્તાઓ, ખુલ્લી જગ્યાઓ, આધુનિક આરોગ્ય સંભાળ સુવિધાઓ અને બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ આ અભિગમનો જ એક ભાગ છે, અને તેની શરૂઆત સર્વેક્ષણથી થાય છે.

“રાજકીય હસ્તક્ષેપ અને સ્વાર્થી હિત જેવા અવરોધોએ વારંવાર આ કામની પ્રગતિ ધીમી કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ધારાવીના રહેવાસીઓની સામૂહિક ઇચ્છા આ પડકારોને પાર કરી શકે છે, જો કે મોટાભાગના ધારાવીના રહેવાસીઓએ સર્વે ટીમોને સહકાર આપ્યો છે, પરંતુ અમે અને વધુ સહકાર અને સકારાત્મક અભિગમ માટે પણ અપીલ કરીએ છીએ. સર્વેક્ષણની વહેલી સમાપ્તિ આ પરિવર્તનશીલ સફરની શરૂઆતને ચિહ્નિત કરશે,”  તેમ સુત્રોએ ઉમેર્યું હતું.

વર્ષ 2022ના ટેન્ડરનો પ્લાનએ ધારાવીના પુનઃવિકાસ માટે એક અનોખી યોજના છે. આ યોજના હેઠળ દરેકને ઘર મળશે, પછી ભલે તે પાત્ર હોય કે ન હોય. 1 જાન્યુઆરી, 2000 પહેલા બનેલા ગ્રાઉન્ડ ફ્લોર સ્ટ્રક્ચર્સને ધારાવી નોટિફાઇડ એરિયા (DNA)માં મફત પુનર્વસન મળશે. ધારાવી નોટિફાઇડ એરિયા (DNA) ની બહાર 1 જાન્યુઆરી, 2000 અને જાન્યુઆરી 1, 2011 વચ્ચે બાંધવામાં આવેલા સ્ટ્રક્ચર્સને પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ 2.5 લાખ રૂપિયાની નજીવી કિંમત પર ઘર મળશે.

ઉપરના માળના સ્ટ્રક્ચરના રહેવાસીઓ અને જેઓ 1 જાન્યુઆરી, 2011 થી 15 નવેમ્બર, 2022 વચ્ચે ધારાવીમાં સ્થાયી થયા છે, તેઓને ધારાવી નોટિફાઇડ એરિયા (DNA)ની બહાર ભાડા પર આવાસ આપવામાં આવશે, જેમાં હાયર પરચેઝની સુવિધા હશે. તેઓનું આધુનિક ટાઉનશીપમાં પુનર્વસન કરવામાં આવશે જેમાં હરિયાળી જગ્યા, પહોળા રસ્તાઓ, શાળાઓ, આરોગ્ય સંભાળ સુવિધાઓ, સામુદાયિક કેન્દ્રો, જાહેર પરિવહનનો ઉપયોગ અને અન્ય સામાજિક માળખાકીય સુવિધાઓનો સમાવેશ થશે. રાજ્ય સરકાર હાયર પરચેઝ નક્કી કરશે અને એકત્રિત કરશે.

તમામ પુનઃસ્થાપિત રહેવાસીઓ, પછી ભલે તે ધારાવી નોટિફાઇડ એરિયા (DNA) ની અંદર હોય કે બહાર, આધુનિક સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેળવશે, જેનાથી તેમનું જીવનસ્તર ઉંચુ આવશે. જે બધા માટે સમાન તકો સુનિશ્ચિત કરે છે.

વધુમાં, અન્ય SRA યોજનાઓથી વિપરીત, રહેવાસીઓને પુનર્વસવાટ કરાયેલ ઇમારતો માટે 10 વર્ષનો મફત O&M (ઓપરેશન્સ અને મેન્ટેનન્સ) મળશે અને 10% વધારાનો વ્યાપારી વિસ્તાર પણ મળશે, જેને સોસાયટી તેના O&M માટે મફતમાં આપીને સદાય માટે તેને નિ:શુલ્ક બનાવી શકશે.

You Might Also Like

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

હિન્ડનબર્ગ દ્વારા થયેલા નુકસાનને ભરપાઈ કરવા માટે અદાણી કંપનીઓએ તેજીનો વધારો કર્યો

અદાણી પાવરે એક મોટો ઉછાળો, એક વર્ષમાં 126%નો ઉછાળો, માર્કેટ કેપમાં ઇન્ફોસિસને પાછળ છોડી દીધું

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Gangster Lawrence Bishnoi’s phone call ‘from Gujarat jail’ to Pakistani gangster goes viral
Top Newsગુજરાતભારત
ગુજરાતની જેલમાંથી વીડિયો કોલ પર વાત કરતો લોરેન્સ બિશનોઈના વીડિયો અંગે
Hotline News Hotline News June 18, 2024
ઘૂસણખોરી માટે પાકિસ્તાને ફરીથી LoC પર આગ લગાવી : ભારતની જંગલ સંપત્તિને નુકસાન
ખેલાડીઓ પણ ચોંકી ગયાઃ પાકિસ્તાનના રાષ્ટ્રગીતને બદલે વાગ્યું ‘જલેબી બેબી’…
અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે કમાણીમાં નોંધપાત્ર વધારા સાથે Q4 FY26 ના પરિણામો જાહેર કર્યા
ચેતવણી! ChatGPT પર ચુપચાપ સેવ કરવામાં આવી રહી છે તમારી માહિતી, બચવા માટે 5 રીતોને અનુસરો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsપ્રેસ રિલીઝબિઝનેસ

અદાણી ગ્રીન એનર્જીએ ભરોસાપાત્ર અને સ્વચ્છ ઉર્જાની પહોંચને મજબૂતી બક્ષતી એક જ સ્થળે વિશ્વની સૌથી મોટી ૩.૩૭ GWhક્ષમતાની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ શરૂ કરી

Hotline News Hotline News May 26, 2026
Top News

મુંબઈ ૨૦૪૭ સુધીમાં ઝૂંપડપટ્ટી મુક્ત બનવાનું લક્ષ્ય રાખે છે; SRA ૨૦૩૦ સુધીમાં ૭ લાખ પુનર્વસન ઘરોનું લક્ષ્ય રાખે છે

Hotline News Hotline News May 24, 2026
અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ ખાતે અદાણી એરપોર્ટ અને બાસ્ટિયન હોસ્પિટાલિટી દ્વારા મેઇસન ટ્વેન્ટી-સેવનની શરુઆત

Hotline News Hotline News May 22, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?