By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી ફાઉન્ડેશન અને આઈસીડીએસ દ્વારા નવજાત શિશુ સંભાળ સપ્તાહની ઉજવણી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > અદાણી ફાઉન્ડેશન અને આઈસીડીએસ દ્વારા નવજાત શિશુ સંભાળ સપ્તાહની ઉજવણી
Top Newsગુજરાતસિટી ન્યૂઝસુરત

અદાણી ફાઉન્ડેશન અને આઈસીડીએસ દ્વારા નવજાત શિશુ સંભાળ સપ્તાહની ઉજવણી

Hotline News
Last updated: November 20, 2024 5:38 PM
Hotline News - Editor Published November 20, 2024
SHARE

સુરત : સમગ્ર વિશ્વમાં ૧૫ થી ૨૧ નવેમ્બર દરમિયાન રાષ્ટ્રીય નવજાત શિશુ સંભાળ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણી સંદર્ભે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં અદાણી ફોઉન્ડેશન ટીમ તથા આઈ.સી.ડી.એસ. વિભાગે સાથે મળીને રાષ્ટ્રીય નવજાત શિશુ સંભાળ સપ્તાહની ઉજવણી કરી હતી.

અદાણી ફાઉન્ડેશન દ્વારા સરકારના આઈ.સી.ડી.એસ. સાથે મળીને ઉમરપાડા તાલુકામાં એપ્રિલ ૨૦૨૪થી પ્રોજેક્ટ ફોર્ચ્યુન સુપોષણની શરૂઆત કરીને કુપોષણના પ્રમાણને ઘટાડવા માટેના સઘન પ્રયત્નો કરી રહ્યા છે. હાલમાં ૧૫ થી ૨૧ નવેમ્બર જે આખા વિશ્વ માં રાષ્ટ્રીય નવજાત શિશુ સંભાળ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ઉમરપાડામાં પણ તેની ઉજવણી કરવામાં આવી હતી.

ઉજવણી દરમિયાન સગર્ભા બહેનો, ધાત્રી બહેનોને અદાણી ફોઉન્ડેશન દ્વારા એક કીટ પણ આપવામાં આવી હતી. આ કીટમાં બાળક માટે ગરમ રૂમાલ, માલિશ માટે તેલ અને બાળક અને માતા બંનેની સ્વછતા માટે સાબુ હતું. આ ઉપરાંત નવજાત શિશુની સારસંભાળ અંગેની જાગૃતતા વધે એ માટે વિવિધ જાગૃતતા રેલી, ફેમિલી કોઉન્સેલિંગ, ગ્રુપ ચર્ચા જેવા કાર્યક્રમો સપ્તાહ દરમિયાન સમગ્ર તાલુકામાં યોજવામાં આવ્યા હતા. ઉજવણી  દરમિયાન સૌએ સાથે મળીને સંકલ્પ કર્યો કે સૌના સહિયારા પ્રયાસ દ્વારા ઉમરપાડા તાલુકાને આગામી સમયમાં ચોક્કસ કુપોષણ મુક્ત બનાવીશુ.

You Might Also Like

તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ

મોંઘી બાઈક અને મોજ-મસ્તી માટે ચેઇન સ્નેચર બન્યો, મોર્નિંગ વોક પર નીકળતા લોકોને બનાવતો હતો નિશાન, 19 વર્ષીય આરોપીની ધરપકડ

ભયાનક હિટ-એન્ડ-રન: 3 વિદ્યાર્થીઓને ટક્કર મારીને કાર છોડીને ડ્રાઈવર ભાગી ગયો; ટક્કર સીસીટીવીમાં કેદ

અદાણીના સૌથી મોટા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રહેવાસીઓની પહેલ

‘બ્રાન્ડ ફાઇનાન્સ 2026’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપનો નવો રેકોર્ડ: માત્ર 3 વર્ષમાં ટોપ-10 માં આવનારી સૌથી ઝડપી કંપની બની

#SuratAdani
What do you think?
Happy1
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાત
વરસાદની ‘આગાહી’: ઉનાળાના આગમન સાથે ગુજરાત તપવા લાગ્યું, બાબા વેંગા અંબાલાલ પટેલે કહ્યું- રાહત મળશે
Hotline News Hotline News March 14, 2026
ગુજરાતમાં AAPનો જનસમર્થન જોઈને BJP ડરી ગયું, અમારા કાર્યકરોની ધરપકડ કરાવી રહ્યું છે: અરવિંદ કેજરીવાલ
કર્મચારીઓને આંચકો લાગશે? પ્રોવિડન્ટ ફંડના વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા
PAN વગર ખોલવામાં આવેલા બેંક ખાતાઓ પર કડક નજર રાખવામાં આવશે
ગુજરાતમાં બહુપત્નીત્વ માટે 7 વર્ષની જેલ, લિવ-ઇન રજિસ્ટ્રેશન ફરજિયાત, જાણો UCC બિલ વિશે મહત્વની બાબતો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતસિટી ન્યૂઝસુરત

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

Hotline News Hotline News July 14, 2026
Top Newsગુજરાતસિટી ન્યૂઝસુરત

રથયાત્રા પહેલા સુરતમાં ક્રાઈમ બ્રાંચનું મોટું ઓપરેશન, 15 હિસ્ટ્રીશીટર સહિત 70થી વધુ આરોપીઓની ધરપકડ

Hotline News Hotline News July 14, 2026
Top Newsગુજરાતસુરત

સુરતમાં પતિએ પત્ની પર રસ્તા પર હુમલો કર્યો, કાર વડે કચડવાનો પ્રયાસ કર્યા બાદ લાતો અને મુક્કા વડે માર માર્યો

Hotline News Hotline News July 14, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?