By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: કર્મચારીઓને આંચકો લાગશે? પ્રોવિડન્ટ ફંડના વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > કર્મચારીઓને આંચકો લાગશે? પ્રોવિડન્ટ ફંડના વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા
Top Newsભારત

કર્મચારીઓને આંચકો લાગશે? પ્રોવિડન્ટ ફંડના વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા

શેરબજારની મંદી તથા બોન્ડ આવકમાં ઘટાડાનુ ગ્રહણ : આ નિર્ણય આવતીકાલે PF ટ્રસ્ટી બોર્ડની બેઠકમાં લેવામાં આવશે.

Hotline News
Last updated: March 3, 2025 3:54 PM
Hotline News - Editor Published March 3, 2025
SHARE

ભારતમાં ઉંચા વ્યાજદરના દોર બાદ પાંચ વર્ષે રિઝર્વ બેંકે વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો અને વધુ ઘટાડાના સંકેત છે ત્યારે હવે કર્મચારીઓને ઝટકો લાગી શકે છે. પ્રોવિડન્ટ ફંડના વ્યાજમાં ઘટાડો થવાના એંધાણ છે. પીએફ ટ્રસ્ટી બોર્ડની આવતીકાલે યોજાનારી બેઠકમાં આ નિર્ણય થઈ શકે છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી ઓફ એમ્પ્લોઈમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનની બેઠક આવતીકાલે યોજાશે જેમાં સભ્ય કર્મચારીઓના પીએફના વ્યાજદર વિશે નિર્ણય લેવાશે. 30 કરોડ કર્મચારીઓને વ્યાજદરની અસર થતી હોય છે. નિવૃતિ લાભ તરીકે કર્મચારીઓ દર મહિને પીએફ કપાત કરાવતા હોય છે અને આ રકમ પર વ્યાજ મળતુ હોય છે.

સૂત્રોએ કહ્યું કે, વર્ષ દરમ્યાન પ્રોવિડન્ટ ફંડના દાવામાં વધારો થવા ઉપરાંત શેરબજારની મંદી તથા બોન્ડની આવકમાં ઘટાડાથી વ્યાજદરમાં ઘટાડાનો નિર્ણય થઈ શકે છે.

પ્રોવિડન્ટ ફંડ સંગઠન દ્વારા 2024-25ના નાણાકીય વર્ષ માટેના વ્યાજદરમાં વધારો કરીને 8.25 ટકા કર્યુ હતુ જે આગલા વર્ષમાં 8.15 ટકા હતુ. આવતીકાલે ટ્રસ્ટી બોર્ડની બેઠક પુર્વે ગત સપ્તાહમાં બોર્ડની ઈન્વેસ્ટમેન્ટ કમીટીની બેઠક થઈ હતી તેમાં આવક-જાવકના હિસાબો વિશે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. કમીટીની ભલામણના આધારે વ્યાજદર વિશેનો નિર્ણય થઈ શકે છે.

You Might Also Like

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

#Indiahotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsઅમદાવાદગુજરાત
ધોલેરાની ધરતી પરથી પહેલું સાઉન્ડિંગ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું, જાણો તેનો ઉપયોગ શેના માટે થાય છે?
Hotline News Hotline News March 20, 2026
અદાણી પોર્ટફોલિઓનું પાછલા બાર માસ અને છ માસિક ગાળાનું પ્રદર્શન  
1 વર્ષથી નાના બાળકને ગાયનું દૂધ આપવું જોઈએ કે નહીં? AIIMSના ડૉક્ટર પાસેથી જાણો યોગ્ય આહાર
જ્યારે લારાએ સચિન સાથે શ્રેષ્ઠતાની ચર્ચાનો અંત કર્યો, તેણે શા માટે કહ્યું—”હું તેમના માટે ટિકિટ ખરીદી શકું છું”?
કમળાના દર્દીને બ્લડ કેન્સરનો રિપોર્ટ અપાયો, પરિવારમાં ગભરાટ ફેલાયો, સંબંધીઓ મળવા દોડી આવ્યા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

દ્વારકા એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત… ઈ-રિક્શા પર લદાયેલા સળિયા કૅબ ડ્રાઈવરની છાતી ચીરીને આરપાર નીકળી ગયા, મોત

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?