આવતીકાલથી ગરમી ફરી વધશે : આજે હવામાન અચાનક બદલાયું
ત્રણ ચાર દિવસ ગરમીમાં રાહત રહ્યા બાદ હવામાન વિભાગે ફરી આવતીકાલથી તાપમાનમાં…
બેલ્જીયમમાંથી મેહુલ ચોક્સીની ધરપકડ : ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે
અમેરિકાથી 26/11ના હુમલાના માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણાને પ્રત્યાર્પણથી ભારત લાવીને હવે તેનો…
ધારાવીમાં ઉપરના માળના રહેવાસીઓને ચકાસવા માટે જ સોગંદનામું (Affidavit) માંગવામાં આવે છે
મુંબઈ: ધારાવીમાં હાલમાં ચાલી રહેલા સર્વેક્ષણને ઝડપી બનાવવા અને દરેક ધારાવીકર માટે…
હવે હોટલ અને દુકાનમાં ‘આધાર’ની ફોટોકોપી આપવી નહિં પડે : કેન્દ્રીય આઈટી મંત્રી
ભારતીય વિશિષ્ટ ઓળખ ઓથોરીટી-યુઆઈડીએઆઈ આધારનાં નવા એપનું પરિક્ષણ કરી રહ્યું છે. આથી…
પરાઠા, કુલચા, ભટુરે… વિશ્વની શ્રેષ્ઠ વાનગીમાં સામેલ ભારતીય સ્ટ્રીટફૂડ
વિશ્વના શ્રેષ્ઠ 50 સ્ટ્રીટફૂડની યાદીમાં ભારતીય પરાઠા, કુલચા તથા ભટુરેનો સમાવેશ કરવામાં…
ફેવિકોલની જાહેરાત સામે પશ્ચિમ રેલવેનો વાંધો – કહ્યું, “ખોટી રીતે દર્શાવવામાં આવી છે” : કંપની જાહેરાતના હોર્ડિંગ ઉતારશે
મુંબઈમાં પશ્ચિમ રેલવેએ બાંદ્રામાં આવેલી ફેવિકોલની એક જૂની જાહેરાત અંગે ચિંતા વ્યક્ત…
“સાંસ્કૃતિક સપ્તાહ બહુમુખી પ્રતિભા ધરાવતા સરકારી physio. ના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે”
સાંસ્કૃતિક સચિવ સિરી શેટ્ટીએ સાંસ્કૃતિક કાર્યક્રમો સમિતિના સભ્ય ડો.બિનીતા શાહ,ડૉ.મુગીશા,ડૉ. આર્જવીના માર્ગદર્શન…
રાજધાની દિલ્હીમાં 80 કીમીની ઝડપે ધુળની આંધી
દેશના અનેક ભાગોમાં હવામાન પલ્ટો સર્જાયો હતો. ખાસ કરીને ઉતર ભારતનાં રાજયોમાં…
અત્યાર સુધી, ભારતીયો વિદેશથી આઇફોન ખરીદતા હતા તે પરિસ્થિતિ બદલાશે
અમેરિકા દ્વારા આજથી જે ટેરીફનો અમલ શરુ કરાયો છે તેની સૌથી વધુ…
મુર્શિદાબાદના યુવકે બેડ કાર બનાવી!! : મોટર અને એન્જિન પલંગની બોડીમાં !!
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં પશ્ચિમ બંગાળના…


