By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: DSM ધારાવી સોશિયલ મિશને તેના પ્રથમ રિસોર્સ સેન્ટરની શરૂઆત કરી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > DSM ધારાવી સોશિયલ મિશને તેના પ્રથમ રિસોર્સ સેન્ટરની શરૂઆત કરી
બિઝનેસ

DSM ધારાવી સોશિયલ મિશને તેના પ્રથમ રિસોર્સ સેન્ટરની શરૂઆત કરી

Hotline News
Last updated: January 8, 2025 5:34 PM
Hotline News - Editor Published January 8, 2025
SHARE

ધારાવીકર માટે વર્ષના અંત સુધીમાં આશરે 10,000 કૌશલ્યની તકો અને 3,000 નોકરીઓ મળે તેવું આયોજન કરાયું

મુંબઈ, 8 જાન્યુઆરી, 2025: ધારાવી સોશિયલ મિશન (DSM) આ ધારાવીમાં તેના પ્રથમ રિસોર્સ સેન્ટરની શરૂઆત કરી  છે. સમગ્ર ધારાવીમાં સમુદાયમાં જીવનમાં પરિવર્તન લાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે કારણ કે  શિક્ષણ, આરોગ્ય, નોકરીઓ અને કૌશલ્ય વિકાસ માટે એક ઇન્ટીગ્રેટેડ હબ બનશે. આ પહેલ સાથે, DSMનો ઉદ્દેશ્ય ધારાવીના લોકો સાથે ઊભા રહેવાનો અને તેમના રોજિંદા જીવનને  સરળ બનાવવાનો છે.

ધારાવીએ તેનાં સતત ધબકતા સ્પીરીટ માટે જાણીતી છે. આ રિસોર્સ સેન્ટર સાથે, DSM આવશ્યક સેવાઓ અને તકો કે જે વાસ્તવિક બદલાવને સરળતાથી પ્રદાન કરીને સમુદાય સાથે તેના જોડાણને વધુ મજબુત ગાઢ બનાવશે.

DSM પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે આખરે ધારાવીમાં જ અહીના રહેવાસીઓ સાથે વધુ નજીકથી કામ કરવા માટે રોમાંચિત છીએ. અમે ગયા વર્ષે ધારાવી સામાજિક મિશન શરૂ કર્યું હતું ત્યારથી, અમે વિવિધ વય જૂથના ધારાવીકરની સંસ્કૃતિ, આશાઓ અને આકાંક્ષાઓ વિશે જાણ્યા- શીખ્યા છીએ. અમારી પાસે એવું માનવા માટેના મજબૂત કારણો છે કે, ધારાવીના યુવાનોમાં જે દેખાય છે તેના કરતાં ઘણું વધારે છે. આવી પ્રતિભાને ઉજાગર કરવા, કૌશલ્યોને નિખારવા, જ્ઞાનને ધારદાર બનાવવા, શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરવા અને ધારાવીકરોને તેમના અંગત અને વ્યાવસાયિક જીવનમાં વધુ સારા બનાવવાના  અમારા નિષ્ઠાવાન પ્રયાસો છે. “

ધારાવી સોશિયલ મિશન- DSMની રચના જૂન 2024 માં કરવામાં આવી હતી, અને ત્યારબાદ, આ ટીમે આજ સુધી અસંખ્ય કાર્યક્રમોનું આયોજન કર્યું છે. ધારાવી રિસોર્સ સેન્ટર એ નવભારત મેગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ (NMDPL)નીપ્રતિબદ્ધતાનું અભિવ્યક્તિ છે, જે સમુદાય સાથે તેના મૂળમાં જોડાયેલું છે અને તેમને વધુ સારી અને ગૌરવપૂર્ણ જીવનશૈલી માટે તૈયાર કરે છે.

“DSM એ અગાઉ પણ ધારાવીમાં વિવિધ કાર્યક્રમો દ્વારા પગલું માંડયું  છે. અમે નાના, મધ્યમ અને મોટા સ્વ-સહાય જૂથો (SHG) માટે તેમના પડકારોને સમજવાની સાથે તેમની આવક વધે તે માટે  બજાર સાથે જોડાણ અને ડિજિટલ કનેક્ટ કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. અમારો યુવાઓને જોડતો કાર્યક્રમ, “યુવા સંપવાદ”, હાલમાં 180 થી વધુ સહભાગીઓ સુધી પહોંચ્યો છે, જે યુવા પેઢીને નવા માર્ગો શોધવા માટે પ્રેરિત કરે છે. આ થકી અમને આગળ વધવા અને ધારાવીના મુળ સાથે જોડાવાની પ્રેરણા મળી છે,” તેમ  પ્રવક્તાએ ઉમેર્યું હતું.

ધારાવીમાં લગભગ 1.2 મિલિયન લોકો છે અને તમે જે પણ કરશો તે કદાચ ઓછું પડશે. પરંતુ  ક્યાંકથી તો શરૂઆત કરવી પડશે, જેથી ધીમે ધીમે દરેક રહીશ સ્વસ્થ અને બહેતર જીવનની તકો મેળવી શકે. DSM ની પહેલની સફળતા આ ડેટામાં પ્રતિબિંબિત થાય છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ધારાવીમાં “લોક વિકાસ” પહેલ દ્વારા વરિષ્ઠ નાગરિકો અને રહેવાસીઓને 10 કરોડથી વધુ મૂલ્યની મફત સરકારી આરોગ્ય લાભ યોજનાઓ પ્રદાન કરવામાં આવી છે. સંખ્યાબંધ રહેવાસીઓએ ટાર્ગેટેડ જોબ મેળાઓ દ્વારા નોકરીઓ મેળવી છે, જ્યારે 200 જેટલા રહેવાસીઓએ લગભગ 177 સરકારી યોજનાઓનો લાભ મેળવ્યો છે. વધુમાં, 200  વ્યક્તિઓએ વિવિધ કૌશલ્ય અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવ્યો છે અને પૂર્ણ-સમયની રોજગાર અને સ્વ-રોજગાર દ્વારા આવકના સ્થિર સ્ત્રોત સાથે સફળતાપૂર્વક તેમના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. વધુમાં, લગભગ 200 રહેવાસીઓએ વિવિધ આરોગ્ય જાગૃતિ અભિયાનોમાં ભાગ લઇ લાભ લીધો છે, ”

ધારાવી સોશિયલ મિશન ધારાવીકરોની કૌશલ્ય અને સશક્તિકરણથી આગળ વધીને તેમની માનસિક અને શારીરિક સુખાકારી પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. જેમાં તેમના એકંદર આરોગ્યને ટેકો આપવા માટે તણાવ મેનેજમેન્ટ અને પ્રાણિક હિલીંગના સત્રનો સમાવેશ થાય  છે.

રિસોર્સ સેન્ટરના ઉદ્ઘાટનથી ધારાવીમાં DSM ની હાજરી મજબૂત થવાની અને તે એક પરીવર્તનના ઉદ્દીપક તરીકેની ભુમિકા ભજવશે. DSMને આશા છે કે વધુ ધારાવિકરો આ સેન્ટરના કાર્યક્રમોનો લાભ મેળવશે.

પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું. “અમારો ઉદ્દેશ્ય ધારાવિકરો સાથે હાથ મિલાવીને, તેમની જરૂરિયાતો અને આકાંક્ષાઓને સમજવાનો છે. સાથે તેમના જીવનની  ગુણવત્તા  સશક્ત બનાવવાનો છે. અમે સ્કિલ અપગ્રેડ કરી 10,000 રહીશોને  કૌશલ્યની તકો ઊભી કરવાની, 3,000 કે તેથી વધુ રહેવાસીઓ માટે નોકરીની તકો ઊભી કરવાની અને 2025ના અંત સુધીમાં આયુષ્માન ભારત લાભાર્થીઓની સંખ્યા બમણી કરવાનો છે,”

You Might Also Like

તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ

અદાણીના સૌથી મોટા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રહેવાસીઓની પહેલ

‘બ્રાન્ડ ફાઇનાન્સ 2026’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપનો નવો રેકોર્ડ: માત્ર 3 વર્ષમાં ટોપ-10 માં આવનારી સૌથી ઝડપી કંપની બની

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ગુજરાત
ઇંગ્લેંડથી પીએચડી કરનાર ગુજરાતના જાણીતા અર્થશાસ્ત્રી સાર્વજનિક યુનિવર્સિટીના પ્રો-વોસ્ટ બન્યા
Hotline News Hotline News August 10, 2024
થર્ટી ફર્સ્ટ નાઈટની પોલીસની વ્યૂહરચના : બુટલેગરો પર ‘માર્કર’ મુકાયા
ખાલી ફાગણ મહિનામાં મળતા આ કેસરી રંગના ફૂલો ત્વચા અને પેટના રોગોને દૂર રાખશે
Instagram, FB દ્વારા ચાલતું એસ્કોર્ટ સર્વિસ રેકેટનો પર્દાફાશ, હવે થઈ રહ્યો AIનો ઉપયોગ
“નહીં તો હું પેટ્રોલ પંપ બંધ કરાવી દઈશ”, અછતની અફવાઓ પર ઉમર અબ્દુલ્લા ગુસ્સે થયા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsબિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

Hotline News Hotline News July 7, 2026
બિઝનેસ

અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

Hotline News Hotline News July 6, 2026
બિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝના QIP ને જોરદાર પ્રતિસાદ મળ્યો, કંપનીએ ₹15,000 કરોડ એકત્ર કરવા માટે 3.8 ગણી બોલી લગાવ્યા પછી ઇશ્યૂનું કદ વધાર્યું

Hotline News Hotline News July 3, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?