By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સુરતના દરિયે હવાઈ ડ્રોન હુમલાને પહોચી વળવા ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને અદાણી હજીરા પોર્ટનું સંયુક્ત ઓરેશન
    March 9, 2026
    ઓનલાઈન ગેમિંગને લઈને મોટો ખુલાસો, બાળકો ક્યારે કરે છે આત્મહત્યા? સંશોધનમાં મોટો ખુલાસો
    March 7, 2026
    શું પોપ સ્ટાર Selena Gomezએ તમને પણ ઇન્સ્ટાગ્રામ પર તેના ક્લોઝ ફ્રેન્ડની લિસ્ટમાં ઉમેર્યા છે?
    March 6, 2026
    હવે બટાકા અને ટામેટાં એક જ છોડમાંથી ઉગાડશે… અડધી જગ્યામાં બમણો પાક, જાણો ‘પોમેટો’ અને ‘બ્રિમેટો’ શું છે?
    March 5, 2026
    સેમિકન્ડક્ટર પ્લાન્ટના ક્લીનરૂમમાં એફિલ ટાવર કરતાં વધુ સ્ટીલ હોય છે, ધૂળનો એક પણ કણ તેમાં પ્રવેશી શકતો નથી
    March 3, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: શ્રીલંકાના પ્રમુખ ડીસાનાયકેનું અદાણી પોર્ટ્સના સોદાને સમર્થન
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > દુનીયા > શ્રીલંકાના પ્રમુખ ડીસાનાયકેનું અદાણી પોર્ટ્સના સોદાને સમર્થન
દુનીયાબિઝનેસ

શ્રીલંકાના પ્રમુખ ડીસાનાયકેનું અદાણી પોર્ટ્સના સોદાને સમર્થન

Hotline News
Last updated: December 19, 2024 12:45 PM
Hotline News - Editor Published December 19, 2024
SHARE

‘અમારી સરકાર વધુ ભારતીય રોકાણના પક્ષમાં’

ભારતના પ્રવાસે આવેલા શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ અદાણી ગ્રુપને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. અદાણી જૂથની આવક અંગે વિશ્વાસ વ્યક્ત કરતા દિસનાયકેએ સ્પષ્ટ કર્યું છે કે શ્રીલંકામાં અદાણી ગ્રુપના કામથી તેમને કોઈ સમસ્યા નથી.એટલું જ નહીં, વધુ એકવાતમાંસ્પષ્ટપણે જણાવ્યું હતું કે,અદાણીનાઅન્ય દેશો સાથેના કારોબારને લઈને અમોને કોઈપણ પ્રકારની ચિંતા નથી.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિસાનાયકેએ કહ્યું કે “અમે કોઈપણ વસ્તુઓને બીજા દેશોની નજરથી જોતા નથી. તેમણે કહ્યું હતું કે અદાણી ગ્રુપનું શ્રીલંકામાં મોટું રોકાણ છે. અમારી સરકાર હજુ વધુ ભારતીય રોકાણના પક્ષમાં છે. અમારી સરકાર તેના માટે નવા માર્ગો બનાવી રહી છે. અમને અહીં માત્ર રોકાણ અને વિકાસની ચિંતા છે”.

બુધવારે ઇકોનોમિક ટાઇમ્સ સાથેના એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાંડિસનાયકેએ જણાવ્યું હતું કે તેઓ અદાણી ગ્રૂપના અન્ય દેશો સાથેના કારોબારને લઈને ચિંતિત નથી.જૂથની આવક વિશે વિશ્વાસ કરતા તેમણે જણાવ્યુ હતું કે તેઓ માત્ર શ્રીલંકામાં અદાણી ગ્રૂપના કારોબારનીવાતકરે છે.દિસનાયકેએ જણાવ્યું હતું કે તેમની “સ્થિર સરકાર” વધુ ભારતીય રોકાણો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.

તાજેતરમાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોને સંકેત આપ્યો હતો કે તે શ્રીલંકામાં કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ પ્રોજેક્ટને તેના પોતાના પૈસાથી ફાઇનાન્સ કરશે અને અમેરિકન ફંડિંગ નહીંલે.કંપનીએ કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ પ્રોજેક્ટને ફાઇનાન્સ કરવા માટે DFCને આપવામાં આવેલી અરજી પાછી ખેંચી લીધી હતી.કંપનીએ પુષ્ટિ કરી છે કે પ્રોજેક્ટ આવતા વર્ષની શરૂઆતમાં કમિશનિંગ માટે શેડ્યૂલ છે.

ગત વર્ષેઅદાણી જૂથને કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ માટે યુએસ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પ (DFC) તરફથી $553 મિલિયનનું ભંડોળ મળ્યું હતું. નિર્ણય પર પ્રતિક્રિયા આપતા, ડિસનાયકેએ કહ્યું, “હું સમજું છું કે તેઓએ તેને છોડી દીધું છે, પરંતુ એવું લાગે છે કે તેમની પાસે તેના માટે આવક અથવા આવકના પોતાના સ્ત્રોત છે.”

અદાણી ગ્રૂપના પ્રોજેક્ટ્સ વિશે વાત કરતા ડિસનાયકેએ જણાવ્યું હતું કે તેઓ કોલંબો પોર્ટના વેસ્ટર્ન ટર્મિનલને પૂર્ણ કરી રહ્યા છે. એનર્જી સેક્ટરમાં પણ તેઓ રોકાણ કરવાનું વિચારી રહ્યા છે. આ સિવાય પણ ઘણા અન્ય રોકાણો પર પણ તે વિચાર કરી રહ્યા છે.—

You Might Also Like

નેતૃત્વ, સ્વાસ્થ્ય અને માર્ગદર્શન વિષયે ‘ગીવ ટુ ગેઇન’ ચર્ચા સત્રયોજી અદાણી યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવાયો

સુરતના દરિયે હવાઈ ડ્રોન હુમલાને પહોચી વળવા ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને અદાણી હજીરા પોર્ટનું સંયુક્ત ઓરેશન

“મારા અંતરાત્માનાં મહિલા શિલ્પકારો”: અદાણીની દીલ છું લેને વાલી પોસ્ટ

T20 World Cup final: અવિશ્વસનીય… અજેય ભારત!! ગૌતમ અદાણીએ ભારતીય ટિમને વધાવી લીધી

Women’s Day 2026: ધારાવીમાં શાળાએ જતી છોકરીઓને સ્વ-બચાવ અને આરોગ્ય જાગૃતિ માટે તાલીમ આપવામાં આવી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
શેરબજારના કડાકાના આફ્ટરશોક્સ : ગુજરાતમાં કારના વેચાણમાં 22 ટકાનો ઘટાડો
Hotline News Hotline News April 4, 2025
ગુજરાતમાં મોટા પાયે થશે હાઇડ્રોજન/એમોનિયાનાનું ઉત્પાદનઃ અદાણી એનર્જી સોલ્યુસન્સે રુ.2,800 કરોડનો ટ્રાન્સમિશન પ્રોજેક્ટ જીત્યો
અયોધ્યામાં રામ મંદિરના પ્રવેશદ્વાર પર લાખો જૂતા અને ચંપલનો ઢગલો
રાષ્ટ્રપતિએ એ જ રાફેલમાં ઉડાન ભરી જેણે ઓપરેશન સિંદૂરમાં દુષ્મનોના છક્કા છોડાવેલા
બ્લડ પ્રેશર (બી.પી.) શું તે સામાન્ય છે કે ખરાબ? જાણો આ સરળ માર્ગદર્શિકા સાથે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સિટી ન્યૂઝસુરત

અદાણી ફાઉન્ડેશન દ્વારા હજીરા અને ઉમરપાડામાં “સશક્ત નારી – વિકસિત ભારત”ના સંકલ્પ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આગોતરી ઉજવણી

Hotline News Hotline News March 6, 2026
બિઝનેસ

અદાણી ટોટલ ગેસે CNG અને ઘરેલુ PNGના ભાવ યથાવત રાખ્યા: થોડા ઉદ્યોગો માટે પુરવઠો મર્યાદિત

Hotline News Hotline News March 6, 2026
બિઝનેસ

યુનેસ્કોના વર્લ્ડ એન્જિનિયરિંગ ડે 2026 માટે અદાણીની સત્તાવાર ભાગીદાર તરીકે પસંદગી

Hotline News Hotline News March 5, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?