By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ગ્રીન એનર્જીમાં ગ્લોબલ લીડર બનવા ‘અદાણી મુંદ્રા ક્લસ્ટર’ની કવાયત્         
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ગ્રીન એનર્જીમાં ગ્લોબલ લીડર બનવા ‘અદાણી મુંદ્રા ક્લસ્ટર’ની કવાયત્         
Top Newsબિઝનેસ

ગ્રીન એનર્જીમાં ગ્લોબલ લીડર બનવા ‘અદાણી મુંદ્રા ક્લસ્ટર’ની કવાયત્         

Hotline News
Last updated: October 23, 2024 5:56 PM
Hotline News - Editor Published October 23, 2024
SHARE
  • આર્થિક વૃદ્ધિ, નોકરીઓનું સર્જન, અને ડીકાર્બોનાઇઝેશનના લક્ષ્યો હાંસલ કરવા પ્રતિબદ્ધ  

ગુજરાતની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતાનો લાભ ઉઠાવતા અદાણી મુંદ્રા ક્લસ્ટર દક્ષિણ એશિયામાં અગ્રણી ગ્રીન હાઇડ્રોજન હબ બનવા માટે તૈયાર છે. અદાણી જૂથે ગ્રીન એનર્જીમાં અગ્રેસર બનવા માટે વૈશ્વિક ફોરમમાં પહેલ કરી કરી છે. ગ્રીન એનર્જીમાં ગ્લોબલ લીડર બનવાના ઉદ્દેશથી અદાણી મુંદ્રા ક્લસ્ટરની રચના કરવામાં આવી છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની ‘ટ્રાન્સિશનિંગ ઇન્ડસ્ટ્રિયલ ક્લસ્ટર્સ’ પહેલમાં અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) અને અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ સહિતની કંપનીઓ અદાણી મુંદ્રા ક્લસ્ટરની રચના કરવા જોડાઇ છે.

અદાણી મુંદ્રા ક્લસ્ટર પહેલ અંતર્ગત 2050 સુધીમાં આર્થિક વૃદ્ધિ, નોકરીઓનું સર્જન અને ડીકાર્બોનાઇઝેશનના લક્ષ્યોને આગળ વધારવા કંપનીઓ વચ્ચે પરસ્પર સહયોગને પ્રોત્સાહન આપવામાં આવશે. 1993 થી મુન્દ્રાનો પોર્ટ બિઝનેસ ભારતના સૌથી મોટા બંદર અને સમૃદ્ધ ઔદ્યોગિક ક્લસ્ટરમાં પરિવર્તિત થયો છે, જેમાં સોલાર મોડ્યુલ અને વિન્ડ ટર્બાઇન ઉત્પાદનથી લઈને પડકારજનક સિમેન્ટ ઉત્પાદન સુધીના વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

અદાણી મુન્દ્રા ક્લસ્ટરનું લક્ષ્ય ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનમાં ગ્લોબલ લીડર બનવાનું છે, જે 2030 સુધીમાં વાર્ષિક 1 મિલિયન મેટ્રિક ટનનું ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે. 2040 સુધીમાં તેનું ઉત્પાદન 3 મિલિયન મેટ્રિક ટન સુધી વિસ્તરશે. વળી સૌર, પવન સંલગ્ન મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા તેને સમર્થન આપવામાં આવશે. ઇલેક્ટ્રોલાઈઝર ઉત્પાદન ક્ષમતા આ ક્લસ્ટરને ભારતની ગ્રીન એનર્જી યાત્રામાં મોખરે સ્થાન આપશે.

અંબુજા સિમેન્ટ્સ અને APSEZના ડાયરેક્ટર કરણ અદાણી માને છે કે “અદાણી મુન્દ્રા ક્લસ્ટર એક સંકલિત ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન હબ બનવાની ઈચ્છા ધરાવે છે, જે ભારતીય અર્થવ્યવસ્થાના એવા ક્ષેત્રોના ડીકાર્બોનાઈઝેશનને આગળ વધારવામાં મદદ કરશે કે જેને ડીકાર્બોનાઇઝ કરવું મુશ્કેલ છે. વળી તે દેશની ઉર્જા આયાત પરની નિર્ભરતા ઘટાડશે.”

2025 સુધીમાં APSEZ તેના તમામ પોર્ટની કામગીરીને રિન્યુએબલ ઇલેક્ટ્રિસિટી પાવર આપવા પ્રતિબદ્ધ છે. તે રિન્યુએબલ એનર્જીમાં કામગીરીને બુસ્ટ કરવા અને 2040 સુધીમાં નેટ-ઝીરો એમીશન હાંસલ કરવાના લક્ષ્ય ધરાવે છે. એટલું જ નહીં, અદાણી સિમેન્ટની વૈશ્વિક સ્તરે સૌથી ઓછી ઉત્સર્જન-તીવ્રતા ધરાવતા સિમેન્ટ યુનિટનું નિર્માણ કરવાની પણ તેમાં યોજના છે. આ ક્લસ્ટરમાં ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનમાં તેના નેતૃત્વને વધુ મજબૂતી આપતા ગ્રીન હાઇડ્રોજન ડેરિવેટિવ્ઝ માટેની ઉત્પાદન સુવિધાઓ પણ હશે.

You Might Also Like

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

હિન્ડનબર્ગ દ્વારા થયેલા નુકસાનને ભરપાઈ કરવા માટે અદાણી કંપનીઓએ તેજીનો વધારો કર્યો

અદાણી પાવરે એક મોટો ઉછાળો, એક વર્ષમાં 126%નો ઉછાળો, માર્કેટ કેપમાં ઇન્ફોસિસને પાછળ છોડી દીધું

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ફાયરિંગ પહેલા દિશા પટણીની માતાને ફોન કર્યો હતો
Hotline News Hotline News September 17, 2025
IIT’an CEO દ્વારા કરાયેલો બળાત્કાર ડેશકેમમાં રેકોર્ડ, IT મેનેજર સાથે કારમાં ગેંગરેપ
કુટિર ઉદ્યોગ એવમ નાના નાના ઔધોગિક એકમ વાળા જાતક માટે આ સપ્તાહ લાભદાયક નીવડશેઃ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
દેશ પ્રેમી યુવાને અનેક શહીદ અને ક્રાંતિકારીઓનાં નામો શરીર પર ત્રોફાવ્યા!!
અદાણી એનર્જીએ ₹4,091 કરોડના ખાવડા ટ્રાન્સમિશન પ્રોજેક્ટનું સંપાદન પૂર્ણ કર્યું
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsપ્રેસ રિલીઝબિઝનેસ

અદાણી ગ્રીન એનર્જીએ ભરોસાપાત્ર અને સ્વચ્છ ઉર્જાની પહોંચને મજબૂતી બક્ષતી એક જ સ્થળે વિશ્વની સૌથી મોટી ૩.૩૭ GWhક્ષમતાની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ શરૂ કરી

Hotline News Hotline News May 26, 2026
Top News

મુંબઈ ૨૦૪૭ સુધીમાં ઝૂંપડપટ્ટી મુક્ત બનવાનું લક્ષ્ય રાખે છે; SRA ૨૦૩૦ સુધીમાં ૭ લાખ પુનર્વસન ઘરોનું લક્ષ્ય રાખે છે

Hotline News Hotline News May 24, 2026
અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ ખાતે અદાણી એરપોર્ટ અને બાસ્ટિયન હોસ્પિટાલિટી દ્વારા મેઇસન ટ્વેન્ટી-સેવનની શરુઆત

Hotline News Hotline News May 22, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?