By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી એન્ટરપ્રાઇઝે વિકાસ યોજનાઓ આગળ લઇ જવા USD 500 મિલિયન પ્રાઇમરી ઇક્વિટી એકત્ર કરી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > અદાણી એન્ટરપ્રાઇઝે વિકાસ યોજનાઓ આગળ લઇ જવા USD 500 મિલિયન પ્રાઇમરી ઇક્વિટી એકત્ર કરી
બિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝે વિકાસ યોજનાઓ આગળ લઇ જવા USD 500 મિલિયન પ્રાઇમરી ઇક્વિટી એકત્ર કરી

Hotline News
Last updated: October 18, 2024 12:44 PM
Hotline News - Editor Published October 18, 2024
SHARE
  • આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક રોકાણકારોની ભાગીદારી સાથે ઇસ્યુ ૪.૨ ગણો ભરાયો

અમદાવાદ: અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) એ ​​જણાવ્યું હતું કે તેણે એકંદરે  AELના 1 રૂપિયાની ફેસ વેલ્યુના દરેક  ઇક્વિટી શેરનું ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) સફળતાપૂર્વક સંપ્પન કરી લગભગ રુ.4,200 કરોડ (USD 500 મિલિયન) એકત્ર કર્યા છે. આ ભરણા અંતર્ગત QIP દ્વારા કુલ 1,41,79,608 ઇક્વિટી શેર ઇક્વિટી શેર દીઠ ₹2,962ના ઇશ્યૂ ભાવે ફાળવવામાં આવ્યા છે.

9 ઑક્ટોબર 2024ના રોજ અંદાજે રુ.4,200 કરોડ (USD 500 મિલિયન) ના કદ સાથે બજાર બંધ થયા બાદ આ ટ્રાન્ઝેકશન શરૂ કરવામાં આવ્યું હતું અને 15 ઑક્ટોબર 2024ના રોજ બજાર બંધ થયું ત્યારે. QIPને જબરજસ્ત આવકાર જોવા મળ્યો હતો, જેમાં સોદાના કદના આશરે 4.2 ગણી બિડ પ્રાપ્ત થઈ હતી. જેમાં સામેલ થનારાઓમાં રોકાણકારોના વૈવિધ્યસભર જૂથ, લાંબા ગાળાના વૈશ્વિક રોકાણકારો, મુખ્ય ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્સ અને વીમા કંપનીઓ છે.

ભારતની જરૂરિયાતોને લક્ષ્યમાં લેતા મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્કેલેબલ અને મોટા વ્યવસાયોના સફળ સંચાલક તરીકે ભારતના સૌથી મોટા લિસ્ટેડ ઈન્ક્યુબેટર બનેલા AELની સ્થિતિને આ સિમાચિન્હ  રેખાંકિત કરે છે.

AELના હાલના ઇન્ક્યુબેશન પોર્ટફોલિયોમાં પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં એરપોર્ટ અને રસ્તાઓ, સોલાર અને વિન્ડ મેન્યુફેક્ચરિંગ સહિતની નવી એનર્જી ઇકોસિસ્ટમ તથા ઉર્જા અને ઉપયોગના ક્ષેત્રમાં ડેટા સેન્ટર સામેલ છે. કોપર, પીવીસી, સંરક્ષણ અને વિશિષ્ટ ઉત્પાદન સહિતના AELના અન્ય વ્યવસાયો, આયાત અવેજીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને આત્મનિર્ભર ભારતના દેશના વિઝનને હાંસલ કરવા યોગદાન આપે છે.

QIP મારફત ઉભી કરવામાં આવેલી આવકનો ઉપયોગ મૂડી ખર્ચ, દેવાની ચુકવણી અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ભંડોળ પૂરું પાડવા કરવામાં આવશે.

સંપર્ક: [email protected]

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

અદાણી ગ્રુપે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
નવા વર્ષ 2026ના પ્રથમ દિવસે ચતુર્ગ્રહી રાજયોગની રચના થશે! આ 3 રાશિઓ ચાંદી જ ચાંદી
Hotline News Hotline News December 28, 2025
ઓનલાઈન ફોર્મમાં સમજ ના પડે તો અહીં થશે મતદારયાદીમાં નામની નોંધણી
ચાંદીનો પરપોટો ફૂટ્યો… એક દિવસમાં ₹ 1 લાખ સસ્તું, સોનું ₹ 33000 ઘટ્યું
ફાઇનલમાં અર્શદીપ સિંહની ભાગીદારી શા માટે મહત્વપૂર્ણ છે? ઇરફાન પઠાણની આ સલાહ ટીમ ઇન્ડિયાના સૌથી મોટા તણાવને દૂર કરશે
1971ના યુદ્ધમાં પાકિસ્તાનના શરણાગતિના ચિત્રને દૂર કરવાથી વિવાદ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફેડએક્સે સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનું શિલાન્યાસ કર્યો

Hotline News Hotline News February 18, 2026
પ્રેસ રિલીઝ

અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે

Hotline News Hotline News February 18, 2026
બિઝનેસ

2035 સુધીમાં $100 બિલિયનના ડેટા સેન્ટરો બનાવશે અદાણી ગ્રુપ, ભારતમાં $250 બિલિયનનું AI ઇકોસિસ્ટમનું લક્ષ્ય

Hotline News Hotline News February 17, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?