By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી એન્ટરપ્રાઇઝે વાર્ષિક 8.90% સુધી ઉપજ આપતા રુ.1000 કરોડના NCDનો પબ્લિક ઇસ્યુ જાહેર કર્યો  
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > અદાણી એન્ટરપ્રાઇઝે વાર્ષિક 8.90% સુધી ઉપજ આપતા રુ.1000 કરોડના NCDનો પબ્લિક ઇસ્યુ જાહેર કર્યો  
બિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝે વાર્ષિક 8.90% સુધી ઉપજ આપતા રુ.1000 કરોડના NCDનો પબ્લિક ઇસ્યુ જાહેર કર્યો  

Hotline News
Last updated: January 2, 2026 6:17 PM
Hotline News - Editor Published January 2, 2026
SHARE

અમદાવાદ: ૧૯૯૩ થી ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસાયોના નિર્માણનો બહોળો અનુભવ ધરાવતી અને  બજાર મૂડીકરણની દ્રષ્ટિએ ભારતના સૌથી મોટા લિસ્ટેડ બિઝનેસ ઇન્ક્યુબેટર્સ બની રહેલી અદાણી જુથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝીઝ લિ. (AEL)એ સુરક્ષિત, રેટેડ, લિસ્ટેડ રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના તેના ત્રીજા પબ્લિક ઇશ્યુની જાહેરાત કરી છે. આ ઇસ્યુ તા. ૬ઠ્ઠી જાન્યુઆરી, મંગળવારે ખુલશે અને તા.૧૯ જાન્યુઆરી-૨૬ના સોમવારે બંધ થશે. જેની વાર્ષિક ઉપજ8.90% સુધી હશે. આ એનસીડી ૨૪ મહિના, ૩૬ મહિના અને ૬૦ મહિનાના સમયગાળા માટે ઉપલબ્ધ છે, જેમાં આઠ શ્રેણીમાં ત્રિમાસિક, વાર્ષિક અને સંચિત વ્યાજ ચુકવણી વિકલ્પો છે.

અદાણી ગ્રુપના ગ્રુપ ચીફ ફાયનાન્સિયલ ઓફિસર જુગેશિન્દર ‘રોબી’ સિંઘે જણાવ્યું હતું કે કંપનીનો આ ત્રીજો NCD ઇશ્યુ ભારતના મૂડી બજારોમાં કંપનીના પ્રવેશને વિસ્તૃત કરવા અને લાંબા ગાળાના માળખાગત વિકાસમાં રિટેલ રોકાણકારોને હિસ્સેદાર બનાવવાના અમારા પ્રયાસમાં વધુ એક પગલું છે. તેમણે કહ્યું હતું કે આ પહેલાની અમારી બે ઓફરને મળેલો મજબૂત આવકાર અમારી વ્યૂહરચના અને નાણાકીય શિસ્તમાં વિશ્વાસને તાકાતવાન બનાવે છે.તેમણે ઉમેર્યું હતું કે AEL  ભારતના આર્થિક પરિવર્તનને શક્તિ આપતા ભારતના એરપોર્ટ અને રસ્તાઓથી લઈને ડેટા સેન્ટર્સ અને ગ્રીન હાઇડ્રોજન સુધીના વ્યવસાયો બનાવવા પર ઇન્ક્યુબેટર તરીકે ધ્યાન કેન્દ્રિત કરે છે.

ICRA લિ. અને CARE રેટિંગ્સ લિ. દ્વારા AA  અને ‘સ્થિર’ આઉટલુક રેટિંગ ધરાવતા પ્રસ્તુત આ NCD સમાન રેટિંગ ધરાવતા NCD અને ફિક્સ્ડ ડિપોઝિટની તુલનામાં સ્પર્ધાત્મક ઉપજ આપે છે. વહેલા તે પહેલાના ધોરણે ફાળવવામાં આવનાર રુ.૧૦૦૦ કરોડના આ ઇશ્યૂમાં રુ.૫૦૦ કરોડનો બેઝ ઇશ્યૂ અને ₹૫૦૦ કરોડ સુધીનો ગ્રીન શૂ વિકલ્પ શામેલ છે. આ ઇ્સ્યુ BSE અને NSE પર લિસ્ટેડ કરવાનો પ્રસ્તાવ છે.

            ગયા વર્ષે જુલાઈમાં  AELનો રુ.૧,000 કરોડનો બીજો NCD ઇશ્યૂ પહેલા દિવસે માત્ર 3 કલાકમાં સંપૂર્ણપણે ભરાઈ ગયો હતો. છૂટક રોકાણકારો માટે લિસ્ટેડ ડેટ પ્રોડક્ટ (NBFCs સિવાય) ઓફર કરતી AEL એકમાત્ર ખાનગી કોર્પોરેટ છે. તાજેતરના વ્યાજ દરમાં ઘટાડા અને નરમ વ્યાજ દર ચક્રના સંદર્ભમાં સ્થિર નિશ્ચિત-આવકના માર્ગો શોધતા રોકાણકારો માટે AELનો NCD ઇશ્યૂ યોગ્ય સમયે આવ્યો છે.

            પ્રત્યેક એનસીડીની મૂળ કિંમત રુ.૧000 છે. દરેક અરજી ઓછામાં ઓછી 10 એનસીડી માટે અને ત્યારબાદ 1 એનસીડીના ગુણાંકમાં અને ઓછામાં ઓછી અરજી રુ.૧0,000ની કરવાની રહેશે.

            ઇશ્યુની રકમના ઓછામાં ઓછા ૭૫%નો ઉપયોગ કંપની દ્વારા મેળવેલા ઋણની પૂર્વ ચુકવણી કે ચુકવણી અથવા સંપૂર્ણ કે આંશિક ચુકવણી માટે અને/અથવા આવા દેવા પરના કોઈપણ વ્યાજ અને બાકીની રકમ (મહત્તમ ૨૫% સુધી) સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરાશે.

છેલ્લા છ માસમાં AELએ તેના હસ્તકના નવી મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને નાનાસા-પીડગાંવ HAM  જેવા મોટા પ્રક્લપોને સમયસર    

કાર્યાન્વિત કરી કાર્યક્ષમતાની તેની મુખ્ય તાકાત પુરવાર કરી છે. તદુપરાંત ગૂગલ અને અદાણીકોનેક્સે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ભારતના સૌથી મોટા AI ડેટા સેન્ટર કેમ્પસ અને નવા ગ્રીન એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે ભાગીદારી કરી છે. ઉપરાંત ઉત્તરાખંડમાં સોનપ્રયાગ અને કેદારનાથ વચ્ચેનો રોપવે અને બિહારમાં બે પ્રકલ્પ મુંગેર (સફિયાબાદ) થી સુલતાનગંજ રોડ અને સુલતાનગંજ રોડથી સબૌર રોડને હાઇબ્રિડ એન્યુઇટી મોડ મોડેલ હેઠળ જોડવાનો ત્રણ નવા પ્રોજેક્ટ્સ માટે એવોર્ડ લેટર પ્રાપ્ત થયો છે.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

અદાણી ગ્રુપે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
અથાણા વર્ષો સુધી તાજા રહેશે! ફક્ત આ 4 કામ કરો
Hotline News Hotline News June 2, 2025
કેન્સર અને ડાયાબિટીસની દવા મોંઘી થશે?
ચોથા દિવસે પણ મરાઠા અનામતની માંગ સાથે જરાંગેની ભૂખ હડતાળ યથાવત
પ્લેન ક્રેશના 2 મહિના પહેલા જ બોઈંગ કોકપીટમાં બેઠા હતા વિજય રૂપાણી
15 વર્ષ જેલમાં રહ્યા બાદ, હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા પતિ-પત્નીને IVF કરાવવા માટે પેરોલ મળ્યા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફેડએક્સે સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનું શિલાન્યાસ કર્યો

Hotline News Hotline News February 18, 2026
પ્રેસ રિલીઝ

અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે

Hotline News Hotline News February 18, 2026
બિઝનેસ

2035 સુધીમાં $100 બિલિયનના ડેટા સેન્ટરો બનાવશે અદાણી ગ્રુપ, ભારતમાં $250 બિલિયનનું AI ઇકોસિસ્ટમનું લક્ષ્ય

Hotline News Hotline News February 17, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?