By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: બિહારમાં 2400 મેગાવોટના ગ્રીનફિલ્ડ થર્મલ પાવર પ્લાન્ટ માટે અદાણી પાવરને LoA પ્રાપ્ત
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > બિહારમાં 2400 મેગાવોટના ગ્રીનફિલ્ડ થર્મલ પાવર પ્લાન્ટ માટે અદાણી પાવરને LoA પ્રાપ્ત
બિઝનેસ

બિહારમાં 2400 મેગાવોટના ગ્રીનફિલ્ડ થર્મલ પાવર પ્લાન્ટ માટે અદાણી પાવરને LoA પ્રાપ્ત

Hotline News
Last updated: August 29, 2025 12:12 PM
Hotline News - Editor Published August 29, 2025
SHARE

અમદાવાદ: ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી થર્મલ પાવર ઉત્પાદક  કંપની અદાણી પાવર લિ.એ આજે જણાવ્યું હતું કે તેને બિહાર સ્ટેટ પાવર જનરેશન કંપની લિ. તરફથી પચ્ચીસ વર્ષના લાંબા ગાળા માટે વીજળી પ્રાપ્ત કરવા સંબંધી લેટર ઓફ એવોર્ડ (LoA) પ્રાપ્ત થયો છે., જે બિહારના ભાગલપુર જિલ્લામાં પીરપૈંટી ખાતે નિર્માણ થનારા ૮૦૦ મેગાવોટના ત્રણ એકમો મળી કુલ ૨,૪૦૦ મેગાવોટ ક્ષમતાના ગ્રીનફિલ્ડ અલ્ટ્રા સુપર ક્રિટિકલ પ્લાન્ટમાંથી તેઓ સપ્લાય કરશે.

બિહાર સ્ટેટ પાવર જનરેશન કંપની લિ હસ્તકની બે કંપનીઓનોર્થ બિહાર પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની લિ.અને સાઉથ બિહાર પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની લિ. વતી અદાણી પાવર લિ.ને LoA  સુપ્રત કર્યો હતો. હવે પછી બંને કંપનીઓ વચ્ચે પાવર સપ્લાય એગ્રીમેન્ટ કરવામાં આવશે.

ઝડપી ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ અને વધતી જતી વસ્તીને કારણે આગામી વર્ષોમાં ભારતની વીજળીની માંગ ઝડપથી વધવાની ધારણા છે. એક અંદાજ મુજબ વર્ષ ૨૦૩૧–૩૨ સુધીમાં ટોચની માંગ ૨૫૦ ગિગાવોટથી વધી ૪૦૦ ગિગાવોટઅને વર્ષ ૨૦૪૭ સુધીમાં આ માંગ ૭૦૦ ગિગાવોટનીથશે. મોટા પાયે  વિશ્વસનીય અને ચોવીસ કલાક વીજળી પૂરી પાડવાની થર્મલ પાવરની સહજ ક્ષમતા સાથે  તે આપણી ઉર્જા સુરક્ષાનો આધાર બની રહેશેજે મહત્વનો બેઝ-લોડ અને ગ્રીડ સંતુલન માટે સપોર્ટ પૂરો પાડશે. સતત વધતી જતી વીજળીની માંગને પહોંચી વળવા માટેસરકારે 2035 સુધીમાં વધારાની ૧૦૦  ગિગાવોટથર્મલ ક્ષમતા ઉમેરવાની કલ્પના સાથે આગોતરું આયોજન કર્યું છે.

અદાણી પાવરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી એસ.બી. ખ્યાલિયાએ જણાવ્યું હતું કે ભારતના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના થર્મલ પાવર ઉત્પાદક બની રહેવાના નાતે અદાણી પાવરએસતત સ્કેલ પર વિશ્વસનીય ક્ષમતા પહોંચાડવાની ક્ષમતા પુરવાર કરી છે. બિહારમાં અમારા આગામી અલ્ટ્રા-સુપરક્રિટિકલ, ઉચ્ચ-કાર્યક્ષમતાવાળા પીરપૈંટી પ્રક્લ્પ સાથેઅમે શ્રેષ્ઠ કામગીરી અને ટકાઉપણાના નવા માપદંડો પ્રસ્થાપિત કરી રહ્યા છીએ. આ પ્લાન્ટ બિહારના લોકોને સસ્તી અને અવિરત વીજળી પૂરી પાડીઔદ્યોગિકીકરણને પ્રોત્સાહક વેગ આપવા સાથેરાજ્યના અર્થતંત્રને મજબૂત બનાવશે જેના પરિણામે રાજ્યના લોકોની સમૃદ્ધિને બળ મળશે. આવા પ્રકલ્પ મારફતઅદાણી પાવર ભારતના ઉર્જા ભવિષ્યને સુરક્ષિત કરવામાં અગ્રણી ભૂમિકા ભજવવા માટે પ્રતિબદ્ધ છેએમતેમણે કહ્યું હતું

અગાઉ બિહાર સ્ટેટ પાવર જનરેશન કંપની લિ. દ્વારા નિમંત્રિત કરી યોજવામાં આવેલી તીવ્ર સ્પર્ધાત્મક ટેરિફ આધારિત બિડિંગ પ્રક્રિયામાં અદાણી પાવર  વિજેતા નિવડી હતી.જેમાં પ્રતિ KWh રૂ. ૬.૦૭૫ ની સૌથી ઓછી સપ્લાય કિંમત ઓફર કરવામાં આવી હતી. પ્લાન્ટ અને સંબંધિત માળખાગત સુવિધાઓ સ્થાપિત કરવા માટે અદાણી પાવર ૩ બિલિયન ડોલરનું રોકાણ કરશે.

આ પ્રકલ્પના નિર્માણના તબક્કા દરમિયાન ૧૦થી  ૧૨ હજાર અને પ્રકલ્પ કાર્યાન્વિત થયા બાદ ત્રણ હજાર પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન કરશે.

વધુ જાણકારી માટે સંપર્ક: [email protected]

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

અદાણી ગ્રુપે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsઅમદાવાદગુજરાત
એમ્બ્યુલન્સમાં આગ લાગી, નવજાત શિશુ સહિત ચાર લોકોના બળીને મોત, ઘટના CCTVમાં કેદ
Hotline News Hotline News November 18, 2025
ઉનાળામાં આ ડ્રાયફ્રુટમાંથી બનાવેલ સ્પેશિયલ રાયતા ખાઓ, ઠંડકથી ભરપૂર, રેસીપી
ભારતના રસ્તાઓ અમેરિકાના માર્ગો જેવા થશે : કેન્દ્રીય મંત્રી ગડકરી
સાળી પર દાનત બગાડી જીજો વિફર્યો, સાસરિયાઓ લગ્ન માટે સહમત ન થયા તો 3 બાળકોના પિતાએ કરી સાળા-સાળીની હત્યા
‘સૈયારા’ એ ત્રણ દિવસમાં આ રેકોર્ડ બનાવ્યા, આ મામલે ‘રેડ 2’ અને ‘સ્કાય ફોર્સ’ ને પાછળ છોડી દીધા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફેડએક્સે સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનું શિલાન્યાસ કર્યો

Hotline News Hotline News February 18, 2026
પ્રેસ રિલીઝ

અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે

Hotline News Hotline News February 18, 2026
બિઝનેસ

2035 સુધીમાં $100 બિલિયનના ડેટા સેન્ટરો બનાવશે અદાણી ગ્રુપ, ભારતમાં $250 બિલિયનનું AI ઇકોસિસ્ટમનું લક્ષ્ય

Hotline News Hotline News February 17, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?