By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.એ નાણા વર્ષ-૨૬ના પહેલા ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.એ નાણા વર્ષ-૨૬ના પહેલા ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા
બિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.એ નાણા વર્ષ-૨૬ના પહેલા ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા

Hotline News
Last updated: August 1, 2025 11:53 AM
Hotline News - Editor Published August 1, 2025
SHARE

અમદાવાદ: અદાણી સમૂહની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ. (AEL) એ 30 જૂન, 2025 ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો આજે જાહેર કર્યા હતા.

એઈએલ હસ્તકના વિવિધ સ્થાપિત અને ઇનક્યુબેટીંગ વ્યવસાયોનો પોર્ટફોલિયો સ્થિરતા અને વૃદ્ધિ બંને પ્રદાન કરે છે. નાણાકીય વર્ષ-૨૬ના પ્રથમ ત્રિમાસિક દરમિયાન આ વ્યવસાયોમાંથી વાર્ષિક ધોરણે કંપનીનો એબિડ્ટા 5% વધીને રૂ.2,800 કરોડનો થવા સાથે તેનો ફાળો ૭૪% થયો છે જે અદાણી એન્ટરપ્રાઇઝના ઇન્કયુબેટીંગ બિઝનેસ મોડેલને માન્ય ઠરાવે છે. નાણાકીય વર્ષ દરમિયાન તેના પ્રકલ્પોના અમલીકરણની ક્ષમતાને પુરવાર કરતી અદાણી એન્ટરપ્રાઇઝ નાણાકીય વર્ષ દરમિયાન વિરાટકાય માળખાકીય અસ્ક્યામતોને કાર્યાન્વિત કરશે. જેના પરિણામ EBITDA માં વૃધ્ધિ સાથે લાંબા ગાળાના મૂલ્ય નિર્માણમાં જોવા મળશે.

અદાણી ગૃપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે “અદાણી એન્ટરપ્રાઇઝે પોતાને વિશ્વના સૌથી સફળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ક્યુબેટર્સ તરીકે સ્થાપિત કરી છે. અમારા ઇન્ક્યુબેટીંગ વ્યવસાયોથી એબિટ્ડાના યોગદાનમાં નોંધપાત્ર વધારો વ્યવસાયોના અમારા સંચાલનના મોડેલની તાકાત અને માપનીયતાને પ્રતિબિંબિત કરે છે. આ પ્રદર્શનનું નેતૃત્વ અમારા એરપોર્ટના વ્યવસાય દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેણે એબિડ્ટામાં વાર્ષિક ધોરણે 61% વૃદ્ધિ સાથે યોગદાન આપ્યું છે.” નવી મુંબઇ આંતરરાષ્ટ્રીય વિમાનમથક, કોપર પ્લાન્ટ અને ગંગા એક્સપ્રેસ વે જેવી મહામૂલી સંપત્તિઓ કાર્યાન્વિત થવાના આરે છે. અમે ભાવિ કાળને અનુરુપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ નિર્માણ કરવાના અમારા મિશનને પૂરી તાકાત સાથે વેગ આપી રહ્યા છીએ. જે વૈશ્વિક સ્તરે બેંચમાર્ક, તકનીકી રીતે અદ્યતન અને વ્યૂહાત્મક રીતે ભારતની વૃદ્ધિની સાફલ્ય ગાથા માટે મહત્વપૂર્ણ છે.” એમ તેમણે કહ્યું હતું.

કંપનીના કોન્સોલિડેટ નાણાકીય પ્રદર્શન અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં વાર્ષિક ધોરણે કુલ આવક રુ.૨૨૪૩૭ કરોડ થઇ છે જે ગત વર્ષના સમાન ગાળામાં રુ.૨૬,૦૬૭ કરોડ હતી. જેમાં ૧૪%નો ફેર છે. સમગ્ર નાણાકીય વર્ષ ૨૫માં કુલ આવક રુ.૧,૦૦,૩૬૫ કરોડ થઇ હતી. જ્યારે અહેવાલના સમયગાળામાં એબિડ્ટા રુ.૩૭૮૬ કરોડ રહ્યો છે. ગત નાણાકીય વર્ષના સમાન ગાળામાં એબિડ્ટાની આ રકમ રુ. ૪૩૦૦ કરોડ હતી જે ૧૨%નો ફેર દર્શાવે છે. ગત સમગ્ર વર્ષનો એબિડ્ટા રુ.૧૬,૭૨૨ હતો. અહેવાલના સમય ગાળામાં કર અગાઉનો નફો રુ.૧૪૬૬ કરોડ થયો છે ગત નાણાકીય વર્ષના સરખા સમયમાં રુ.૨૨૩૬ કરોડ હતો. જે ૩૪%નો તફાવત દર્શાવે છે. જ્યારે ગત સમગ્ર વર્ષમાં કર પહેલાનો નફો રુ.૧૦૪૭૯ હતો. જ્યારે કર બાદનો નફો રુ.૭૩૪ કરોડ થયો છે જે ગત વર્ષના આ ગાળામાં રુ.૧૪૫૮ કરોડ હતો. જે ૫૦%નો તફાવત દર્શાવે છે. ગત સમગ્ર નાણાકીય વર્ષના અંતે કર બાદનો નફો રુ.૭૧૧૨ થયો હતો.

અનિલ ઇકોસિસ્ટમ અંતર્ગત ઇન્ક્યુબેટીંગ વ્યવસાયોની કુલ આવક ગત નાણાકીય વર્ષ-૨૫ના પ્રથમ ત્રિમાસિકમાં રુ.૪૫૧૯ની સામે ચાલુ વર્ષના સમાન સમયમાં રુ.૪૦૩૫ થઇ છે. જે ગત સમગ્ર વર્ષ દરમિયાન રુ.૧૪,૨૩૬ કરોડ થઇ હતી. ગત નાણાકીય વર્ષ-૨૫ના પ્રથમ ત્રિમાસિકમાં એબિડ્ટા રુ.૧૬૪૨ કરોડ હતો જે ચાલુ વર્ષના સરખા સમયમાં રુ.૧૨૧૨ કરોડ રહ્યો છે. ગત સમગ્ર વર્ષનો એબિડ્ટા રુ.૪૭૭૬ કરોડ હતો. કર પહેલાનો નફો ગત વર્ષના સમાન ગાળાના રુ.૧૪૨૫ કરોડ સામે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં રુ. ૯૬૦ કરોડ હતો. જ્યારે સમગ્ર ગત નાણાકીય વર્ષમાં કર પહેલાનો કુલ નફો રુ.૩૯૫૮ હતો.

એરપોર્ટ્સના વ્યવસાયમાંથી ચાલુ વર્ષના અહેવાલના ગાળામાં કુલ આવક રુ.૨૭૧૫ કરોડ થઇ છે જે ગત વર્ષના સરખા ગાળામાં રુ.૨૧૭૭ કરોડ હતી. જે ૨૫%નો તફાવત દર્શાવે છે. જ્યારે ગત સમગ્ર વર્ષમાં કુલ આવક રુ.૧૦,૨૨૪ કરોડ થઇ હતી. વાર્ષિક ધોરણે એબિટ્ડા ચાલુ વર્ષના સમીક્ષાના ગાળામાં રુ.૧૦૯૪ કરોડ રહ્યો છે જે ગત વર્ષના સમાન ગાળામાં રુ.૬૮૨ કરોડ હતો. આ તફાવત ૬૧% છે. ગત સમગ્ર વર્ષમાં કુલ એબિટ્ડા રુ.૩૪૮૦ કરોડ હતો. કર બાદનો નફો ચાલુ નાણાકીય વર્ષના સમીક્ષા હેઠળના સમયમાં રુ.૨૦૪ કરોડ હતો જે ગત વર્ષના આ જ સમય દરમિયાન રુ.૮૯ કરોડ હતો.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

અદાણી ગ્રુપે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ગુજરાત
ભારતકેર્સ અને અદાણી સિમેન્ટે કિશોર સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે સ્વાસ્થ્ય મંચ પહેલ શરૂ કરી
Hotline News Hotline News December 2, 2024
કારગિલ યુદ્ધના વીરોને શ્રધ્ધાંજલિ અર્પણ 5000 કિ.મી. માર્ગ યાત્રા
ગુજરાતમાં ટૂંક સમયમાં શરૂ થશે બુલેટ ટ્રેનની ટ્રાયલ, PM મોદીએ સુરત સ્ટેશનનું કર્યું નિરીક્ષણ
ASI એ આત્મહત્યા કરી: ‘પત્ની IAS… સંબંધી MLA, એડીજીપી પર સંદીપની નોંધમાં આ ચાર મહત્વપૂર્ણ બાબતો
મિટ્ટી કાફેની સફળતા પાછળ જીત અદાણી પ્રેરણામૂર્તી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફેડએક્સે સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનું શિલાન્યાસ કર્યો

Hotline News Hotline News February 18, 2026
પ્રેસ રિલીઝ

અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે

Hotline News Hotline News February 18, 2026
બિઝનેસ

2035 સુધીમાં $100 બિલિયનના ડેટા સેન્ટરો બનાવશે અદાણી ગ્રુપ, ભારતમાં $250 બિલિયનનું AI ઇકોસિસ્ટમનું લક્ષ્ય

Hotline News Hotline News February 17, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?