By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સુરત શહેરની 55 શાળાના પ્રિન્સિપાલ્સ અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અદાણી હઝીરા પોર્ટ, ઓઇલ રિફાઇનરી અને સિમેન્ટ પ્લાન્ટની મુલાકાત
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > સુરત શહેરની 55 શાળાના પ્રિન્સિપાલ્સ અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અદાણી હઝીરા પોર્ટ, ઓઇલ રિફાઇનરી અને સિમેન્ટ પ્લાન્ટની મુલાકાત
સિટી ન્યૂઝસુરત

સુરત શહેરની 55 શાળાના પ્રિન્સિપાલ્સ અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અદાણી હઝીરા પોર્ટ, ઓઇલ રિફાઇનરી અને સિમેન્ટ પ્લાન્ટની મુલાકાત

Hotline News
Last updated: July 24, 2025 4:06 PM
Hotline News - Editor Published July 24, 2025
SHARE
  • શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે અદાણી ફેસિલિટીઝની મુલાકાત લેવાની તક – અદાણી ફાઉન્ડેશનની પહેલ ‘પ્રોજેક્ટ ઉડાન’

સુરત: અદાણી ફાઉન્ડેશનની રાષ્ટ્રીય સ્તરની પહેલ ‘પ્રોજેક્ટ ઉડાન’ અંતર્ગત આજે સુરત શહેરની ૫૫ શાળાના આચાર્ય અને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) શ્રી ભગીરથસિંહ પરમાર દ્વારા અદાણી હઝીરા પોર્ટ, ઓઇલ રિફાઇનરી અને સિમેન્ટ પ્લાન્ટની મુલાકાત લેવામાં આવી. સુરત વિસ્તારમાં પ્રથમ વખત શાળાના આચાર્યનો આટલો મોટો જૂથ એકસાથે ઔદ્યોગિક યુનિટની મુલાકાતે ગયો છે.

પ્રોજેક્ટ ઉડાન, અદાણી ગ્રૂપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીની પ્રેરણાદાયક યાત્રાથી પ્રેરિત શૈક્ષણિક પહેલ છે, જે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ તેમજ કોલેજ સ્તરની સંસ્થાઓને અદાણીની વિવિધ સાઇટ્સની મુલાકાત લઈને કંપનીના દૈનિક કાર્યપ્રણાલી અને જટિલ કામગીરીને સમજવાની તક આપે છે. સુરતમાં આ મુલાકાતો અદાણી હજીરા પોર્ટ, ઓઇલ રિફાઇનરી અને સિમેન્ટ પ્લાન્ટ જેવી ઓપરેશનલ સાઇટ્સ પર યોજાય છે. સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓ માટે આ પહેલ મફત છે, જ્યારે ખાનગી સંસ્થાઓ માટે નામમાત્ર ફી લાગુ પડે છે.

ભારતભરના લાખો વિદ્યાર્થીઓએ આ શૈક્ષણિક અનુભવનો લાભ લીધો છે. આ મુલાકાત ખાસ શાળાના આચાર્ય માટે યોજાઈ હતી જેથી તેઓ આ પહેલના મહત્વને સમજી શકે અને વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી શકે.આ આ મુલાકાત માટે ખૂબ જ પ્રશંસા વ્યક્ત કરી અને જણાવ્યું કે આ તેમની ઔદ્યોગિક કામગીરીની પ્રથમ પ્રત્યક્ષ અનુભૂતિ હતી. DEO શ્રી ભગીરથસિંહ પરમારએ અદાણી ગ્રૂપનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું, “આ પહેલ વિદ્યાર્થીઓને વાસ્તવિક ઔદ્યોગિક પ્રવૃત્તિઓ જોવા માટે અનોખી તક આપે છે. તે તેમના દૃષ્ટિકોણને વિસ્તૃત કરે છે, જિજ્ઞાસા જગાવે છે અને શીખવા માટે ઉત્સાહ વધારશે.”

અદાણી ફાઉન્ડેશન, અદાણી ગ્રૂપની સામાજિક કલ્યાણ અને વિકાસની શાખા તરીકે, શાળા અને કોલેજના (ટેકનિકલ અને નોન-ટેકનિકલ) વિદ્યાર્થીઓ માટે અદાણી ગ્રૂપની ફેસિલિટીઝની મુલાકાત માટે exposure tours આયોજિત કરે છે. આ મુલાકાતોનું ઉદ્દેશ યુવાન મનને વિવિધ ઉદ્યોગોમાં રસ લેવાની પ્રેરણા આપવી અને તેમને જીવનમાં મોટા સપનાઓ જોવા માટે પ્રોત્સાહિત કરવું છે. ફાઉન્ડેશન માને છે કે જ્યારે યુવાનોને exposure મળે છે, ત્યારે તેઓ પોતાની ક્ષમતા સમજવા અને તેના માટે પ્રયત્ન કરવા માટે પ્રેરિત થાય છે. ઉડાન મુલાકાતમાં પોર્ટ ફેસિલિટીઝની માર્ગદર્શન સાથે મુલાકાત, ઇન્ટરએક્ટિવ સત્રો અને શાળાઓ સાથે ભવિષ્યની સહકારિતાની ચર્ચાઓનો સમાવેશ થયો હતો. વધુ માહિતી માટે મુલાકાત લો: www.projectudaan.in

અદાણી ફાઉન્ડેશન વિશે:
1996થી અદાણી ફાઉન્ડેશન (https://www.adanifoundation.org/) અદાણી ગ્રૂપની સામાજિક કલ્યાણ અને વિકાસની શાખા તરીકે ભારતભરમાં ટકાઉ પરિણામો માટે વ્યૂહાત્મક સામાજિક રોકાણો કરવા માટે પ્રતિબદ્ધ રહી છે. તે શિક્ષણ, આરોગ્ય અને પોષણ, ટકાઉ જીવનજરૂરીઓ, હવામાન ક્રિયા અને સમુદાય વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રોમાં બાળકો, મહિલાઓ, યુવાનો અને વંચિત સમુદાયોના જીવનને સશક્ત અને સમૃદ્ધ બનાવી રહી છે. ફાઉન્ડેશનની વ્યૂહરચનાઓ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને વૈશ્વિક ટકાઉ વિકાસ લક્ષ્યો સાથે સંકલિત છે. અદાણી ફાઉન્ડેશન હાલમાં 21 રાજ્યોના 7,060 ગામોમાં કાર્યરત છે અને 96 લાખ જીવનોને સકારાત્મક રીતે અસર પહોંચાડી રહી છે.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

ગર્લફ્રેન્ડ પૂનમ ભદૌરિયા કરતી હતી બ્લેકમેલ, સુરતના બિલ્ડરના આત્મહત્યા કેસમાં…

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

કુરિયર બોય બનીને ઘરમાં ઘૂસ્યો યુવક, છરી બતાવી લૂંટનો પ્રયાસ, ઘટના CCTVમાં કેદ

#AdaniSurat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsબિઝનેસ
અદાણીના આ રોકાણથી સમગ્ર દેશને ફાયદો થશે, પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ મળશે
Hotline News Hotline News December 26, 2025
કુરિયર બોય બનીને ઘરમાં ઘૂસ્યો યુવક, છરી બતાવી લૂંટનો પ્રયાસ, ઘટના CCTVમાં કેદ
લાઈફ ઈન્સ્યોરન્સ અને મેડિક્લેમ GST ફ્રી થઈ ગયા… ₹ 20000ના પ્રીમિયમ પર સીધા જ રૂ. 3600 બચશે, સંપૂર્ણ ગણતરી સમજો
પ્રેમી સાથે પતિના ટુકડા, રસોડામાં દફનાવવામાં આવ્યા અને ટાઇલ્સ લગાવી, 14 મહિના પછી ચોંકાવનારો ખુલાસો
ખેતરમાં ખેંચી ગયા બળાત્કારીઓઃ 14 વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કાર
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતસુરત

પ્રેમ, ધર્મ પરિવર્તન અને રૂ. 60 લાખની છેતરપિંડી… પરિણીત સેલ્સમેને NRI મહિલાને ફસાવી લૂંટી, આરોપીની ધરપકડ

Hotline News Hotline News February 20, 2026
બિઝનેસભારત

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

Hotline News Hotline News February 20, 2026
Top Newsઅમદાવાદગુજરાતસુરત

SIR પછી ગુજરાતમાં મતદાર યાદીમાંથી 13% નામો કાઢી નાખવામાં આવ્યા; અમદાવાદ, સુરત અને અન્ય સ્થળોએ કેટલા મતદારો છે તે શોધો

Hotline News Hotline News February 19, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?