By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ધારાવીના રહેવાસીઓ માટે ચારસ્તરીય ફરિયાદ નિવારણ વ્યવસ્થા કરાઈ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ભારત > ધારાવીના રહેવાસીઓ માટે ચારસ્તરીય ફરિયાદ નિવારણ વ્યવસ્થા કરાઈ
ભારત

ધારાવીના રહેવાસીઓ માટે ચારસ્તરીય ફરિયાદ નિવારણ વ્યવસ્થા કરાઈ

DRP CEO સિંગલ-વિન્ડો ફરિયાદ નિવારણ વ્યવસ્થા દ્વારા બધા માટે ન્યાયી સુનાવણી સુનિશ્ચિત; બધા રહેવાસીઓને આવાસ પૂરા પાડવાના મિશનનો પુનરોચ્ચાર

Hotline News
Last updated: June 23, 2025 12:55 PM
Hotline News - Editor Published June 23, 2025
SHARE

મુંબઈ: ધારાવીમાં સર્વેક્ષણ કાર્ય પૂર્ણ થવાના આરે છે અને ડ્રાફ્ટ પરિશિષ્ટ-II તૈયાર થઈ રહ્યો છે, ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ (DRP)/SRA એ સમાંતર રીતે ચાર-સ્તરીય ફરિયાદ નિવારણ વ્યવસ્થા સ્થાપિત કરવાનું શરૂ કર્યું છે, જે ધારાવીના રહેવાસીઓ દ્વારા ઉઠાવવામાં આવેલી કોઈપણ ચિંતાઓને ઉકેલવામાં મદદ કરવા માટે છે.

“અમારો ઉદ્દેશ્ય “બધા માટે આવાસ” છે. અમે ઇચ્છીએ છીએ કે ધારાવીના દરેક રહેવાસીને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો લાભ મળે. જો કોઈ રહેવાસીને લાગે છે કે તેમને અનુશિષ્ટ-II માંથી ખોટી રીતે બાકાત રાખવામાં આવ્યા છે, અથવા સર્વેક્ષણમાં કોઈ ભૂલ થઈ છે, તો અમે ખાતરી કરીશું કે તેમની ચિંતાઓ ન્યાયી રીતે સાંભળવામાં આવે અને તેમને અન્ય સ્થળે દોડાદોડ કર્યા વિના સિંગલ-વિન્ડો ફરિયાદ નિવારણ વ્યવસ્થા દ્વારા ઝડપથી ઉકેલવામાં આવે,” તેમ ડીઆરપી CEO એસ.વી.આર શ્રીનિવાસે જણાવ્યું હતું.

DRP CEO એ ફરિયાદ નિવારણ પ્રક્રિયા કેવી રીતે કાર્ય કરે છે તે સમજાવતાં કહ્યું કે, “ડ્રાફ્ટ પરિશિષ્ટ-II પ્રકાશિત થયા પછી, જો કોઈ ટેનામેન્ટ ધારક પાસે માન્ય ફરિયાદ હોય, તો તે તેને સક્ષમ ઓથોરીટી (CA) ના ધ્યાન પર લાવી શકે છે. જો અંતિમ પરિશિષ્ટ-II પ્રકાશિત થયા પછી પણ ફરિયાદનો ઉકેલ ન આવે, તો ચાર-સ્તરીય ફરિયાદ નિવારણ ઉપલબ્ધ થશે. એક અપીલ અધિકારી (AO) હશે, જે ફરિયાદ સાંભળશે અને નિર્ધારિત સમયમર્યાદામાં તેનું નિરાકરણ કરશે. જો ફરિયાદી AO ના નિર્ણયથી સંતુષ્ટ ન હોય, તો તેઓ તે પછીના સ્તર પર જઈ શકે છે જે ફરિયાદ નિવારણ સમિતિ (GRC) છે જેમાં વરિષ્ઠ DRP અધિકારીઓનો સમાવેશ થાય છે.” તેમણે વધુમાં સમજાવ્યું કે GRC અધિકારીઓ સર્વે પ્રક્રિયામાં સામેલ DRP અધિકારીઓથી સ્વતંત્ર છે.

જો ફરિયાદી તેમ છતાં હજુ પણ સંતુષ્ટ ન હોય, તો તેઓ અપીલ સમિતિનો સંપર્ક કરી શકે છે, જેનું નેતૃત્વ એડિશનલ કલેક્ટર કરે છે અને DRPના CEO ને રિપોર્ટ કરતા નથી.

જો અપીલ સમિતિ સ્તરે ફરિયાદનો ઉકેલ ન આવે તો, ફરિયાદી આખરે સર્વોચ્ચ ફરિયાદ નિવારણ સમિતિ (AGRC) નો સંપર્ક કરી શકે છે. “AGRC એક ન્યાયિક સંસ્થા જેમ કાર્ય કરે છે. જોકે તે કોર્ટની જેમ કાર્ય કરે છે, તેમ છતાં કેસોનો ઝડપથી નિકાલ થાય છે કારણ કે AGRC ફક્ત DRP સંબંધિત ચોક્કસ કેસો માટે બનાવવામાં આવે છે,” શ્રીનિવાસે નિર્દેશ કર્યો.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

અદાણી ગ્રુપે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

#dharaviAdani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ScienceTop News
આ નજારો જોવો મુશ્કેલ છે… 28 ફેબ્રુઆરીની સાંજે આકાશમાં 6 ગ્રહોની હરોળ
Hotline News Hotline News February 20, 2026
માત્ર 5.2 સેકન્ડમાં 4 ગોળીઃ શું બોન્ડી બીચ પર ગોળીબારમાં એકેડેમીમાં તાલીમ પામેલા આતંકવાદી હતા?
પાકિસ્તાનને બરબાદ કરવા માટે અગ્નિ-5 મિસાઇલ પૂરતી છે
અત્યાર સુધી, ભારતીયો વિદેશથી આઇફોન ખરીદતા હતા તે પરિસ્થિતિ બદલાશે
રસ્તા પર ઘેરી લીધો, દલીલ કરી અને પછી છરી વડે હુમલો કર્યો, એક સગીર સહિત બેની ધરપકડ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફેડએક્સે સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનું શિલાન્યાસ કર્યો

Hotline News Hotline News February 18, 2026
પ્રેસ રિલીઝ

અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે

Hotline News Hotline News February 18, 2026
બિઝનેસ

2035 સુધીમાં $100 બિલિયનના ડેટા સેન્ટરો બનાવશે અદાણી ગ્રુપ, ભારતમાં $250 બિલિયનનું AI ઇકોસિસ્ટમનું લક્ષ્ય

Hotline News Hotline News February 17, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?