By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: આજે મંત્રીમંડળ : મોદી 3.0ના એક વર્ષનો રિપોર્ટ કાર્ડ –  જાતિ વસ્તી ગણતરીનો એજન્ડા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > આજે મંત્રીમંડળ : મોદી 3.0ના એક વર્ષનો રિપોર્ટ કાર્ડ –  જાતિ વસ્તી ગણતરીનો એજન્ડા
Top Newsરાજકારણ

આજે મંત્રીમંડળ : મોદી 3.0ના એક વર્ષનો રિપોર્ટ કાર્ડ –  જાતિ વસ્તી ગણતરીનો એજન્ડા

લશ્કરી નુકસાન; સંસદના ખાસ સત્ર માટે સરકાર પર દબાણ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળને હવે 2029 સુધીનો રોડમેપ તૈયાર કરવાની કામગીરી : અમેરિકા સાથે વેપાર કરાર - વિદેશ ગયેલા પ્રતિનિધિમંડળની સફળતા પર પણ ચર્ચા થશે

Hotline News
Last updated: June 4, 2025 1:22 PM
Hotline News - Editor Published June 4, 2025
SHARE

દેશમાં ઓપરેશન સિંદુર બાદના બનેલા વાતાવરણ અને આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા સાથેના ટેરીફ સહિતના મુદે વાટાઘાટો, ઘરઆંગણે પાક સાથેની અથડામણ મુદે અમરિકાની દરમ્યાનગીરી સહિતના ચગી રહેલા મુદાઓ વચ્ચે આજે મળનારી કેન્દ્રીય કેબીનેટમાં આ અંગે વિચારણા થશે.

ખાસ કરીને વિપક્ષ હવે ઓપરેશન સિંદુર મુદે ચર્ચા કરવા માટે સંસદના ખાસ સત્રની માંગણી કરી રહ્યો છે અને 16 વિપક્ષોએ આ અંગે સરકારને પત્ર લખ્યો છે.

જો કે સરકારના સૂત્રોએ હાલ કોઈ ખાસ સત્ર બોલાવાશે નહી તેવો જવાબ પાઠવી દીધા છે તે વચ્ચે હવે સરકાર જાતિ જનગણનાની ફોર્મ્યુલા મુદે પણ નિર્ણય લેશે અને કેન્દ્રની મોદી-3.0 સરકાર 1 વર્ષ તથા એકંદરે એનડીએ શાસનને 11 વર્ષ પુરા થઈ રહ્યા છે તો સરકારની કામગીરીનો રિપોર્ટ કાર્ડ પણ કેબીનેટમાં રજુ કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ વિદેશમંત્રી શ્રી એસ.જયશંકર કેબીનેટને હાલમાંજ જે સાંસદોનું પ્રતિનિધિમંડળ વિદેશ ગયુ હતું તેનો રિપોર્ટ કાર્ડ રજુ કરશે તો કેબીનેટ સચીવ ટી.વી.સત્યનાથન સરકારની 1 વર્ષની કામગીરીનો રિપોર્ટ આપશે.

સૌથી મહત્વનુ મોદી સરકારે જાતિ જનગણનાનો અમલ કરવા સ્વીકાર કર્યો છે અને હવે તેની ફોર્મ્યુલા નિશ્ર્ચિત કરાશે. દેશમાં 2021ની વસ્તી ગણતરીનું કામ જે શરૂ કરાતુ હતુ તે અટકયુ છે અને વસતિ ગણતરી- જાતિ જનગણનાને કઈ રીતે સાથે જોડી શકાય. આ ઉપરાંત જે રીતે નવા લોકસભા સિમાંકન પણ કર્યુ છે અને એક વખત વસતિ ગણતરી પુરી થયા બાદ તે એજન્ડા હાથ પર લેવાશે.

આમ છેક 2029નો રોડમેપ અત્યારથી જ તૈયાર કરવો પડશે. જેમાં હવે 33% મહિલા અનામતનો મુદો પણ 2029થી અમલમાં મુકવાનો છે. આમ સરકાર પાસે મોટી કામગીરી રાહ જુએ છે અને હવે તે હાથ ધરાશે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ગુજરાતમાં ભાજપ અધ્યક્ષનું પદ કોણ સંભાળશે? સીઆર પાટીલના ઉત્તરાધિકારીને લઈને ચળવળ તીવ્ર
Hotline News Hotline News August 6, 2025
પર્યાવરણને ધ્યાનમાં રાખીને થશે ધારાવીનો પુનઃવિકાસઃ દેવેન્દ્ર ફડણવીસ
BB18: અવિનાશે અડધી રાત્રે ઈશા સમક્ષ વ્યક્ત કરી પોતાની લાગણી, બદલામાં મળ્યો આ જવાબ
બાળકોની ડિજિટલ સલામતી માટે YouTube ની પહેલ
શહેરના વિવિધ વિસ્તારોમાં ફટાકડાના સ્ટોલનું લાયસન્સ ફરજીયાત
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?