By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: હવાઈ ભાડામાં દિવાળી પહેલા 374 ટકાનો વધારો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ભારત > હવાઈ ભાડામાં દિવાળી પહેલા 374 ટકાનો વધારો
ભારત

હવાઈ ભાડામાં દિવાળી પહેલા 374 ટકાનો વધારો

અમદાવાદ-બાગડોગરા હવાઈ ભાડું 374 ટકા વધ્યું : અમદાવાદ જયપુર હવાઈ ભાડું 125.5 ટકા વધ્યું

Hotline News
Last updated: October 18, 2024 6:22 PM
Hotline News - Editor Published October 18, 2024
SHARE

તહેવારોની સિઝનમાં દિવાળીની રજામાં વિમાની ભાડા આસમાને પહોંચી ગયાં હોવાથી મુસાફરી કરવી મોંઘી બની છે. સામાન્ય દિવસોની સરખામણીમાં, અમદાવાદથી વિવિધ સ્થળો માટે 31 ઑક્ટોબરથી 5 નવેમ્બર વચ્ચે હવાઈ ભાડામાં 374 ટકાનો વધારો થયો છે.બાગડોગરાની રિટર્ન ટિકિટની કિંમત વ્યક્તિ દીઠ સામાન્ય ભાડાનાં રૂ. 12500 સામે હવે રૂ. 59356 થઈ છે.

તેવી જ રીતે જયપુર (125.5 ટકા), જોધપુર (94.3 ટકા), જમ્મુ (87.8 ટકા) અને કોચી (79.7 ટકા) માટે ટિકિટના ભાવ આસમાને છે, કારણ કે આ એરપોર્ટ પ્રવાસીઓને અમદાવાદથી વિવિધ સ્થળો સાથે સીધી ફ્લાઇટ જોડે છે. ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા ગુજરાત ચેરપર્સન વીરેન્દ્ર શાહે જણાવ્યું હતું કે “દિવાળી પહેલાં હવાઈ મુસાફરીની એકંદર માંગ નોંધપાત્ર રીતે ઊંચી હોય છે.

અમુક દેશો માટે વિઝાની સમસ્યાને કારણે ઘરેલુ મુસાફરીમાં પણ વધારો થયો છે, ગયાં વર્ષની દિવાળીની સરખામણીમાં બુકિંગ લગભગ 25 ટકા વધ્યાં છે. શાહે જણાવ્યું હતું કે, આ વખતે ઉત્તરપૂર્વ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ અને તમિલનાડુના સ્થળો અમદાવાદ અને ગુજરાતનાં લોકોમાં પ્રવાસ માટે ખૂબ જ લોકપ્રિય છે.

રસપ્રદ વાત એ છે કે, તહેવારો સિવાયના દિવસોની સરખામણીમાં હવાઈ ભાડા એકદમ ઊંચા હોવા છતાં, ગયાં વર્ષની સામે તે હજુ પણ એકદમ સસ્તાં છે. જ્યારે દિવાળી 2023 ના પખવાડિયા પહેલાં બુકિંગ કરવામાં આવ્યું હતું.

ત્યારે રિટર્ન ટિકિટ માટે કોચીનું હવાઈ ભાડું વ્યક્તિદીઠ રૂ. 57400 જેટલું ઊંચું હતું. તેવી જ રીતે, બાગડોગરા (રૂ.45389), જયપુર (રૂ. 24963), દેહરાદૂન (રૂ. 33763), ચંડીગઢ (રૂ. 36998), અને કોલકાતા (રૂ. 41830) પણ આ વર્ષના હવાઈ ભાડાં કરતાં 30-60 ટકા વધુ હતાં.

ઉદ્યોગોના નિષ્ણાતોને મતે એર ટિકિટનાં ભાવમાં ઘટાડા માટે ક્ષમતામાં વધારો અને તેલના ભાવમાં તાજેતરનાં ઘટાડાને પરિબળો ગણવામાં આવે છે. એક ઓનલાઈન ટ્રાવેલ પોર્ટલ દ્વારા કરવામાં આવેલ વિશ્લેષણ દર્શાવે છે કે દેશભરમાં ડોમેસ્ટિક રૂટ પર સરેરાશ હવાઈ ભાડું 20-25 ટકાની રેન્જમાં ઘટ્યું છે.

You Might Also Like

બદ્રીનાથ ચઢાવા ચોરી વિવાદ: 28 વર્ષની સેવા પર લાલચ ભારે પડી, નોકરીના અંતિમ દિવસે લાગ્યો સૌથી મોટો કલંક

શું પીએમ મોદીના ગૃહ રાજ્યમાં નવીન જિંદલ ન્યુક્લિયર પ્લાન્ટ સ્થાપશે, નવ રાજ્યોમાં ગુજરાતનું નામ પણ સામેલ

‘સ્પેશિયલ 26’ સ્ટાઈલમાં ખુલ્લી નકલી બેંક, 200 ગ્રામ સોનું લઈને પાછળના દરવાજેથી ફરાર

અચાનક ગામમાં મુખ્યમંત્રીએ કાફલો રોકી દીધો, ગામવાસીઓ હેરાન રહી ગયા, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે ફરી ચોંકાવ્યા

8 વખત બનાવ્યા બોમ્બ, 2 વખત કર્યા વિસ્ફોટ… ગુજરાતમાંથી ઝડપાયેલા જૈશના શંકાસ્પદોના ચોંકાવનારા ખુલાસા

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાતવડોદરા
બાઇકરે યુવાનને ટક્કર મારી, 20 ફૂટ ઉછળ્યો… પોતે 50 ફૂટ ખેંચી ગયો
Hotline News Hotline News December 6, 2025
“જંગલરાજના લોકોને 65 વોલ્ટનો ઝટકો લાગ્યો છે, હવે કટ્ટા સરકારની જરૂર નથી” : PM મોદી
કાશ્મીરના માણસે છૂટાછેડા માટે પત્નીને સમજાવવા માટે જામીન માંગ્યા, પરંતુ અમદાવાદની NIA કોર્ટે અરજી ફગાવી દીધી
આ 7 એપિસોડની શ્રેણી 6 મહિનાથી Netflixની ટોપ 10માં છે, દરેક એપિસોડ રોમાંચથી ભરપૂર
નાસિકની શાળામાં બાળકોની બેગમાંથી કોન્ડોમ, ચાકુ અને ડ્રગ્સ મળી આવતા ખળભળાટ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

ગુજરાતની એક શાળામાં ફૂડ પોઇઝનિંગ: રાત્રિભોજન ખાધા પછી 147 વિદ્યાર્થિનીઓ બીમાર પડી…

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાત

દીકરી સતત પિતાનું લોકેશન આપતી રહી, ભાણિયાએ કારથી કચડીને કરી હત્યા; ચોંકાવનારો ખુલાસો

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાતસુરત

મોંઘી બાઈક અને મોજ-મસ્તી માટે ચેઇન સ્નેચર બન્યો, મોર્નિંગ વોક પર નીકળતા લોકોને બનાવતો હતો નિશાન, 19 વર્ષીય આરોપીની ધરપકડ

Hotline News Hotline News July 18, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?