By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Dharavi Redevelopment, Mumbai Flooding, Dharavi Project News, Mumbai Slum Area, Urban Planning Dharavi, Monsoon Water Logging, Dharavi Slum Rebuild, Central Mumbai Flood Control, Dharavi Redevelopment Plan
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    Dharavi Redevelopment, Mumbai Flooding, Dharavi Project News, Mumbai Slum Area, Urban Planning Dharavi, Monsoon Water Logging, Dharavi Slum Rebuild, Central Mumbai Flood Control, Dharavi Redevelopment Plan
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    Dharavi Redevelopment, Mumbai Flooding, Dharavi Project News, Mumbai Slum Area, Urban Planning Dharavi, Monsoon Water Logging, Dharavi Slum Rebuild, Central Mumbai Flood Control, Dharavi Redevelopment Plan
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    Dharavi Redevelopment, Mumbai Flooding, Dharavi Project News, Mumbai Slum Area, Urban Planning Dharavi, Monsoon Water Logging, Dharavi Slum Rebuild, Central Mumbai Flood Control, Dharavi Redevelopment Plan
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    Dharavi Redevelopment, Mumbai Flooding, Dharavi Project News, Mumbai Slum Area, Urban Planning Dharavi, Monsoon Water Logging, Dharavi Slum Rebuild, Central Mumbai Flood Control, Dharavi Redevelopment Plan
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: મધ્ય મુંબઈમાં પૂરની સમસ્યા ઘટાડવા માટે ધારાવી રિડેવલપમેન્ટ અનિવાર્ય
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > મધ્ય મુંબઈમાં પૂરની સમસ્યા ઘટાડવા માટે ધારાવી રિડેવલપમેન્ટ અનિવાર્ય
બિઝનેસ

મધ્ય મુંબઈમાં પૂરની સમસ્યા ઘટાડવા માટે ધારાવી રિડેવલપમેન્ટ અનિવાર્ય

Hotline News
Last updated: May 27, 2025 8:22 PM
Hotline News - Editor Published May 27, 2025
SHARE

નવી વરસાદી પાણીની વ્યવસ્થા DNA કરતા બમણા વિસ્તારને આવરી લેશે

મુંબઈ XX 27 મે: દાદર પૂર્વમાં ખોદાદાદ સર્કલ, માટુંગામાં કિંગ્સ સર્કલ, સાયન રેલ્વે સ્ટેશન જેવા વિસ્તારોમાં ભારે વરસાદ અને ચોમાસામાં ભરતી દરમિયાન વારંવાર પાણી ભરાવાની સમસ્યા રહે છે. ધારાવીના રિડેવલમેન્ટથી આ વર્ષો જૂની ચાલતી સમસ્યાનો ઉકેલ આવશે તેવી અપેક્ષા છે. ધારાવી રિડેવલમેન્ટ પ્રોજેક્ટ (DRP) ના ભાગ રૂપે, આ ​​વિસ્તારમાં વરસાદી પાણીના ડ્રેનેજ નેટવર્કને બદલવામાં આવશે અને અપગ્રેડ કરવામાં આવશે, જેનાથી માત્ર ધારાવીમાં જ નહીં પરંતુ નજીકના વિસ્તારોમાં પણ પૂર જેવી સ્થિતી ઘટાડવામાં મદદ મળશે.

દાદર પૂર્વ, માટુંગા અને સાયન જેવા વિસ્તારોમાંથી વરસાદી પાણી માહિમ ક્રીક દ્વારા અરબિયન સમુદ્રમાં વહે છે, જે ધારાવીમાં ડ્રેનેજ સિસ્ટમમાંથી પસાર થાય છે. જોકે, ધારાવીમાં હાલનું નેટવર્ક જૂનું અને ખરાબ રીતે આયોજનબદ્ધ છે. આના કારણે ચોમાસા દરમિયાન, ખાસ કરીને ભરતી દરમિયાન પાણી ભરાઈ જાય છે. “ધારાવીમાં ડ્રેનેજ સિસ્ટમને મજબૂત અને વિસ્તૃત કરવામાં આવશે,” પુનર્વિકાસ પ્રોજેક્ટથી માહિતગાર સૂત્રએ જણાવ્યું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, “ધારાવીમાં હાલની વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સાયન્ટીક પ્લાનીંગ આધારિત નથી અને વર્ષોથી અસ્તવ્યસ્ત રીતે વિકસિત થઈ છે. ઘણા ભાગોમાં, યોગ્ય વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કાં તો અસ્તિત્વમાં નથી અથવા ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. આનાથી ધારાવીમાં પૂર આવે છે એટલું જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોને પણ અસર થાય છે. DRP હેઠળની નવી ડ્રેનેજ વ્યવસ્થા યોગ્ય એન્જીનીયરીંગ આધરિત વિકસાવવામાં આવશે અને આ સમસ્યાને ઉકેલવામાં મદદ કરશે,”
“ધારાવીમાં વરસાદી પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થાને ગૂંગળાવી દેવામાં આવી છે અને કાંપ, કાદવ, કચરો અને અન્ય વસ્તુઓથી ભરાઈ ગઈ છે, જે તેની વહન ક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે,” તેમણે ઉમેર્યું.
ધારાવી નોટિફાઇડ એરિયા (DNA) 620 એકરમાં ફેલાયેલો છે. નવી વ્યવસ્થા માં ધારાવી નોટિફાઇડ એરિયા DNA કરતા બમણા કદના વિસ્તારને આવરી લેશે. “નવી વરસાદી નિકાલ પાણી વ્યવસ્થામાં ફલ્ડ ગેટનો સમાવેશ થશે, અને ભારે વરસાદ અથવા હવામાન પરિસ્થિતિઓને સમાયોજિત કરવા અને પૂરને રોકવા માટે એક પમ્પિંગ સ્ટેશન વિકસાવવામાં આવશે. સમગ્ર વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા મુંબઈ ક્લાઇમેટ એક્શન પ્લાન 2034 ની માર્ગદર્શિકા અનુસાર વિકસાવવામાં આવી છે,” તેમ સૂત્રોએ જણાવ્યું.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

અદાણી ગ્રુપે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

#Adanidharavi
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Dharavi Redevelopment, Mumbai Flooding, Dharavi Project News, Mumbai Slum Area, Urban Planning Dharavi, Monsoon Water Logging, Dharavi Slum Rebuild, Central Mumbai Flood Control, Dharavi Redevelopment Plan
Top Newsદુનીયાભારત
જાણો, ભારત સિવાય ક્યાં દેશો 15ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવે છે ?
Hotline News Hotline News August 15, 2024
ન પેન, ન પેન્‍સિલ … New generation લખવાની કળા ભૂલી રહી છે
સુરતઓ માટે ખુશીના સમાચાર, ગોલ્ડન અને સિલ્વર નંબરોનું થશે ઓક્શન
મહારાષ્ટ્રના ભિવંડીમાં ભીષણ આગ: 22 ગોદામો બળીને ખાખ, ભારે નુકસાન
ગુજરાતમાં વસ્તી ગણતરી ક્યારે થશે? તારીખ જાહેર, અધિકારીઓની પણ નિમણૂક
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Dharavi Redevelopment, Mumbai Flooding, Dharavi Project News, Mumbai Slum Area, Urban Planning Dharavi, Monsoon Water Logging, Dharavi Slum Rebuild, Central Mumbai Flood Control, Dharavi Redevelopment Plan
બિઝનેસ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફેડએક્સે સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનું શિલાન્યાસ કર્યો

Hotline News Hotline News February 18, 2026
Dharavi Redevelopment, Mumbai Flooding, Dharavi Project News, Mumbai Slum Area, Urban Planning Dharavi, Monsoon Water Logging, Dharavi Slum Rebuild, Central Mumbai Flood Control, Dharavi Redevelopment Plan
પ્રેસ રિલીઝ

અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે

Hotline News Hotline News February 18, 2026
Dharavi Redevelopment, Mumbai Flooding, Dharavi Project News, Mumbai Slum Area, Urban Planning Dharavi, Monsoon Water Logging, Dharavi Slum Rebuild, Central Mumbai Flood Control, Dharavi Redevelopment Plan
બિઝનેસ

2035 સુધીમાં $100 બિલિયનના ડેટા સેન્ટરો બનાવશે અદાણી ગ્રુપ, ભારતમાં $250 બિલિયનનું AI ઇકોસિસ્ટમનું લક્ષ્ય

Hotline News Hotline News February 17, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?