By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Dhanush as Abdul Kalam, biopic movie, Tamil actor
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    Dhanush as Abdul Kalam, biopic movie, Tamil actor
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    Dhanush as Abdul Kalam, biopic movie, Tamil actor
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    Dhanush as Abdul Kalam, biopic movie, Tamil actor
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    Dhanush as Abdul Kalam, biopic movie, Tamil actor
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: દક્ષિણના સુપરસ્ટાર ધનુષ બનશે અબ્દુલ કલામ : કલામની જીવનયાત્રા હવે એક ફિલ્મના રૂપમાં આવશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > મનોરંજન > દક્ષિણના સુપરસ્ટાર ધનુષ બનશે અબ્દુલ કલામ : કલામની જીવનયાત્રા હવે એક ફિલ્મના રૂપમાં આવશે
મનોરંજન

દક્ષિણના સુપરસ્ટાર ધનુષ બનશે અબ્દુલ કલામ : કલામની જીવનયાત્રા હવે એક ફિલ્મના રૂપમાં આવશે

Hotline News
Last updated: May 23, 2025 12:40 PM
Hotline News - Editor Published May 23, 2025
SHARE

ભારતનાં પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલ મેન ડો.એપીજે અબ્દુલ કલામનું જીવન લોકોને ઘણું પ્રેરિત કરે છે. મોટાભાગના લોકો પુસ્તકો દ્વારા તેમના જીવન વિશે જાણે છે, પરંતુ હવે આ હીરોની વાર્તાને મોટા પડદા પર જોવાની તક મળી રહી છે. 

ભારતનાં રાષ્ટ્રપતિ તરીકે ડો.એ.પી.જે. અબ્દુલ કલામની નિમણૂંક કરવામાં આવે તેવી ભારતમાં લાંબા સમયથી માંગ હતી. અબ્દુલ કલામ પર બાયોપિક બનાવવી જોઈએ જે લોકોને પ્રેરણા આપે. સાથે જ લોકોની આ ઈચ્છા નેશનલ ફિલ્મ એવોર્ડ વિનર અને સાઉથ સ્ટાર ધનુષે પૂરી કરી છે, જે ટૂંક સમયમાં આદિપુરુષના ડાયરેક્ટરના સહયોગથી આ ફિલ્મ પર કામ કરશે. 

ડો.એપીજે અબ્દુલ કલામ બનશે ધનુષ
તમે જાણો છો કે ધનુષ કેટલો સારો અભિનેતા છે ધનુષ ’રાંઝણા’ જેવી ફિલ્મોથી લઈને અત્યાર સુધીમાં અનેક સરસ પાત્રો ભજવી ચૂકયો છે. હવે તે પડદા પર ડો કલામનો રોલ કરશે. અભિનેતા તેની બાયોપિક “કલામ: ધ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા” માં અબ્દુલ કલામની ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે, જેનું અનાવરણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કરવામાં આવ્યું છે.

ધનુષે પણ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે, “હું ખૂબ જ ધન્યતા અનુભવું છું, કારણ કે મને અમારા ઉદાર અને પ્રેરણાદાયી નેતા ડો.એપીજે અબ્દુલ કલામની વાર્તાને મોટા પડદા પર લાવવાની તક મળે છે. 

આ પ્રોજેક્ટનું દિગ્દર્શન ઓમ રાઉત કરશે
આ પ્રોજેક્ટનું દિગ્દર્શન ઓમ રાઉત કરશે, જેમની છેલ્લી ફિલ્મ આદિપુરુષ ખૂબ જ ફ્લોપ નીવડી હતી અને એ માટે એની ઘણી ટીકા થઇ હતી. જો કે આ દરમિયાન તેની સારી ફિલ્મોને નજરઅંદાજ કરવી ખોટી વાત હશે. તેમણે “તાન્હાજી: ધ અનસંગ વોરિયર” માટે રાષ્ટ્રીય માન્યતા મેળવી હતી, જ્યારે “નીરજા” અને “મૈદાન” લેખક સૈવિન ક્વાડ્રાસ સ્ક્રિપ્ટ લખશે.

આ ફિલ્મમાં કલામની જીવનયાત્રા દર્શાવવામાં આવશે. આ ફિલ્મમાં કલામની નમ્ર શરૂઆતથી લઈને “ભારતના મિસાઇલ મેન” અને આખરે દેશના 11 મા રાષ્ટ્રપતિ બનવા સુધીની સફરને દર્શાવવામાં આવશે. આ બાયોપિક કલામના બેસ્ટ સેલિંગ સંસ્મરણ “વિંગ્સ ઓફ ફાયર”થી પ્રેરિત છે.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenewsentertainment
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Dhanush as Abdul Kalam, biopic movie, Tamil actor
Top Newsઅમદાવાદગુજરાત
યુવતી સાથે અફેરના કારણે યુવકનો લાઈવ આપઘાત, તેણે પહેલા પેટ્રોલ છાંટીને પોતાને આગ લગાવી, પછી હોસ્પિટલની છત પરથી કૂદી પડ્યો
Hotline News Hotline News November 29, 2025
ભારતીય સૈન્યએ કચ્છ સુધી પહોંચી ગયેલા પાકિસ્તાની છ ડ્રોન તોડી નાખ્યા
ગુજરાતમાં ભાજપ અધ્યક્ષનું પદ કોણ સંભાળશે? સીઆર પાટીલના ઉત્તરાધિકારીને લઈને ચળવળ તીવ્ર
મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા વક્ફ બિલના વિરોધમાં દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન
દસ લાખ વર્ષ જૂની ખોપરીએ માનવ ઉત્ક્રાંતિની વાર્તા બદલી નાખી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Dhanush as Abdul Kalam, biopic movie, Tamil actor
Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
Dhanush as Abdul Kalam, biopic movie, Tamil actor
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
Dhanush as Abdul Kalam, biopic movie, Tamil actor
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?