By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: મુંબઈમાં પાર્કીંગની જગ્યા ન હોય તો કાર નહિં ખરીદી શકાય
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > મુંબઈમાં પાર્કીંગની જગ્યા ન હોય તો કાર નહિં ખરીદી શકાય
Top Newsભારત

મુંબઈમાં પાર્કીંગની જગ્યા ન હોય તો કાર નહિં ખરીદી શકાય

નવી નીતિ બનાવી મહારાષ્ટ્ર સરકારે

Hotline News
Last updated: May 22, 2025 11:41 AM
Hotline News - Editor Published May 22, 2025
SHARE

મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વાહનોની સંખ્યામાં છેલ્લાં કેટલાંક વર્ષમાં ધરખમ વધારો થયો છે જેને કારણે પાર્કિંગની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે સોમવારે નવી પાર્કિંગ પોલિસી બાબતે એક મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી હતી.

આ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય વિશે રાજ્યના પરિવહનપ્રધાન પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે ‘મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR) ક્ષેત્રમાં પાર્કિંગ અને ટ્રેફિકની વધી રહેલી મુશ્કેલી અને ઉકેલ બાબતે હાઈ લેવલની બેઠકમાં લાંબી કરવામાં આવી હતી.

અમે હાઉસિંગ સોસાયટીઓમાં પાર્કિંગની જગ્યાની વ્યવસ્થા થાય એ વિશે વિચારી રહ્યા છીએ. ડેવલપમેન્ટના નિયમ મુજબ ફ્લેટની સાથે ફરજિયાત પાર્કિંગની અને જગ્યા આપવામાં આવે એ જરૂરી છે.

સંબંધિત વિભાગ દ્વારા પાર્કિંગની જગ્યા અલોટ કરવામાં આવી હોવાનું સર્ટિફિકેટ નહીં હોય તો નવી કારનું રજિસ્ટ્રેશન નહીં કરીએ. આ ઉપરાંત MMRમાં વાહનો પાર્ક કરવા માટે પાર્કિંગ પ્લાઝા બનાવવાની વિચારણા કરવામાં આવી ચર્ચા રહી છે. અર્બન ડેવલપમેન્ટ વિભાગ હાઉસિંગ આના પર કામ કરી રહ્યો છે.’

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
10 લાખનો મેમો! હેલ્મેટ વગર બાઇક ચલાવતા સાવધાન! તમને પણ મળી શકે છે મસમોટો દંડનો મેમો
Hotline News Hotline News March 27, 2025
નવરાત્રિના ચોથા દિવસે દેવી કુષ્માંડાની આરાધના, જાણો પૂજા અને અર્પણ કરવાની રીત
ઉંચા ભાવે વેચાય છે કોબ્રાનું ઝેર: દેશનું સૌથી અસરકારક એન્ટિવેનોમ ગુજરાતમાં બની રહ્યું
મ્યુલ ખાતા, ATM કીટ, દુબઈ કનેક્શન… સુરતમાં સાયબર માફિયાનો પર્દાફાશ, 5 આરોપીની ધરપકડ
ખેલાડીઓ પણ ચોંકી ગયાઃ પાકિસ્તાનના રાષ્ટ્રગીતને બદલે વાગ્યું ‘જલેબી બેબી’…
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?