By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    ગુજરાત વરસાદ સમાચાર, Gujarat cyclone alert, Arabian sea cyclone, Weather forecast Gujarat, Gujarat heavy rain, IMD warning Gujarat, Gujarat monsoon update, ચક્રવાતી પવન ગુજરાત, Gujarat weather change, Rainfall alert Gujarat
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    ગુજરાત વરસાદ સમાચાર, Gujarat cyclone alert, Arabian sea cyclone, Weather forecast Gujarat, Gujarat heavy rain, IMD warning Gujarat, Gujarat monsoon update, ચક્રવાતી પવન ગુજરાત, Gujarat weather change, Rainfall alert Gujarat
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    ગુજરાત વરસાદ સમાચાર, Gujarat cyclone alert, Arabian sea cyclone, Weather forecast Gujarat, Gujarat heavy rain, IMD warning Gujarat, Gujarat monsoon update, ચક્રવાતી પવન ગુજરાત, Gujarat weather change, Rainfall alert Gujarat
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    ગુજરાત વરસાદ સમાચાર, Gujarat cyclone alert, Arabian sea cyclone, Weather forecast Gujarat, Gujarat heavy rain, IMD warning Gujarat, Gujarat monsoon update, ચક્રવાતી પવન ગુજરાત, Gujarat weather change, Rainfall alert Gujarat
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    ગુજરાત વરસાદ સમાચાર, Gujarat cyclone alert, Arabian sea cyclone, Weather forecast Gujarat, Gujarat heavy rain, IMD warning Gujarat, Gujarat monsoon update, ચક્રવાતી પવન ગુજરાત, Gujarat weather change, Rainfall alert Gujarat
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ગુજરાતમાં બુધવારથી હવામાનમાં મોટો ફેરફાર, અરબી સમુદ્રમાં ચક્રવાત બનશે : ભારે વરસાદ પડશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ગુજરાતમાં બુધવારથી હવામાનમાં મોટો ફેરફાર, અરબી સમુદ્રમાં ચક્રવાત બનશે : ભારે વરસાદ પડશે
Top Newsગુજરાત

ગુજરાતમાં બુધવારથી હવામાનમાં મોટો ફેરફાર, અરબી સમુદ્રમાં ચક્રવાત બનશે : ભારે વરસાદ પડશે

અંબાલાલ પટેલની આગાહી : માવઠા - દરિયાકાંઠાના વિસ્તારો 23 થી 31 મે સુધી પ્રભાવિત રહેશે

Hotline News
Last updated: May 19, 2025 3:31 PM
Hotline News - Editor Published May 19, 2025
SHARE

ગુજરાતમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાનો પ્રકોપ હજુ શાંત થયો નથી, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મે મહિનાના અંતમાં રાજ્ય પર એક મોટા હવામાન સંકટની આગાહી કરી છે. તેમના મતે, અરબી સમુદ્રમાં ચક્રવાત સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ અને વિનાશક પવનો ફૂંકાઈ શકે છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 21 મે, 2025 થી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની શરૂઆત થશે. એક પછી એક સિસ્ટમ સક્રિય થશે અને અરબી સમુદ્રમાં ચક્રવાત (વાવાઝોડું) બનશે. ખાસ કરીને, મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બનશે, જે વાવાઝોડામાં પરિવર્તિત થશે.

આ ચક્રવાતની સીધી અસર દરિયાકાંઠાના વિસ્તારો પર જોવા મળશે. અંબાલાલ પટેલના મતે, દરિયામાં ઊંચા મોજા ઉછળશે અને દરિયાઈ કાંઠાના વિસ્તારો વાવાઝોડાથી વધુ પ્રભાવિત થશે. દરિયાઇ કાંઠે પવનની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની રહેવાની શક્યતા છે.

આ ચક્રવાત સક્રિય થવાને કારણે ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. મે મહિનાના અંતમાં, ખાસ કરીને 23 મે થી 31 મે સુધી ગુજરાતભરમાં કમોસમી માવઠાની આગાહી કરી છે, જેના કારણે ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાશે. અંબાલાલ પટેલના વરતારા મુજબ, રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની તીવ્રતા અલગ અલગ રહી શકે છે:
ભારેથી અતિભારે વરસાદ અને ભારે પવન: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો.
ભારે વરસાદનું અનુમાન: સુરત, નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, દાદરા નગર હવેલી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ.
અતિભારે વરસાદ (પવન સાથે): કચ્છ જિલ્લામાં પણ અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન (સૌરાષ્ટ્ર): જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, જુનાગઢ, અમરેલી, ચોટીલા સહિત સૌરાષ્ટ્રના ભાગો.
ગાજવીજ સાથે વરસાદનું અનુમાન (મધ્ય ગુજરાત): અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, નડિયાદ, પંચમહાલ, છોટાઉદેપુર સહિત મધ્ય ગુજરાતના ભાગો.
સામાન્યથી મધ્યમ વરસાદ (પવન સાથે): બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા, મહેસાણા, પાટણ સહિત ઉત્તર ગુજરાતના ભાગો.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ગુજરાત વરસાદ સમાચાર, Gujarat cyclone alert, Arabian sea cyclone, Weather forecast Gujarat, Gujarat heavy rain, IMD warning Gujarat, Gujarat monsoon update, ચક્રવાતી પવન ગુજરાત, Gujarat weather change, Rainfall alert Gujarat
આરોગ્ય
કાળી ,પીળી,લીલી કે લાલ ? કયા કિસમિસ સ્વાસ્થ્ય માટે સારા છે : તફાવત જાણો અને મૂંઝવણ દૂર કરો
Hotline News Hotline News January 28, 2025
વાયરલ ગર્લ મોનાલિસા બિગ બોસમાં કરશે ભવ્ય એન્ટ્રી, કહ્યું- હું જઈશ પણ…
બાળકોને બંધક બનાવનાર રોહિત આર્યની માંગ શું હતી? મુંબઈ પોલીસે તેને ઠાર માર્યો
ડેડ ઇકોનોમીનો અર્થ શું થાય છે? ટ્રમ્પ ભારત વિશે કેવી રીતે ખોટા છે?
અને અચાનક હરિદ્વારમાં બ્રેન સ્ટ્રોક આવતા સુરતી મહિલાને એરલિફ્ટ કરાયા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત વરસાદ સમાચાર, Gujarat cyclone alert, Arabian sea cyclone, Weather forecast Gujarat, Gujarat heavy rain, IMD warning Gujarat, Gujarat monsoon update, ચક્રવાતી પવન ગુજરાત, Gujarat weather change, Rainfall alert Gujarat
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
ગુજરાત વરસાદ સમાચાર, Gujarat cyclone alert, Arabian sea cyclone, Weather forecast Gujarat, Gujarat heavy rain, IMD warning Gujarat, Gujarat monsoon update, ચક્રવાતી પવન ગુજરાત, Gujarat weather change, Rainfall alert Gujarat
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
ગુજરાત વરસાદ સમાચાર, Gujarat cyclone alert, Arabian sea cyclone, Weather forecast Gujarat, Gujarat heavy rain, IMD warning Gujarat, Gujarat monsoon update, ચક્રવાતી પવન ગુજરાત, Gujarat weather change, Rainfall alert Gujarat
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?