By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    અદાણી ડિફેન્સ, યુદ્ધ સિસ્ટમ, સમુદ્રી સુરક્ષા, ભારતનું સમુદ્રિય શક્તિશાળી, ડિફેન્સ ટેકનોલોજી, ભારતનું રક્ષા ઉત્પાદન
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ડિફેન્સ, યુદ્ધ સિસ્ટમ, સમુદ્રી સુરક્ષા, ભારતનું સમુદ્રિય શક્તિશાળી, ડિફેન્સ ટેકનોલોજી, ભારતનું રક્ષા ઉત્પાદન
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    અદાણી ડિફેન્સ, યુદ્ધ સિસ્ટમ, સમુદ્રી સુરક્ષા, ભારતનું સમુદ્રિય શક્તિશાળી, ડિફેન્સ ટેકનોલોજી, ભારતનું રક્ષા ઉત્પાદન
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    અદાણી ડિફેન્સ, યુદ્ધ સિસ્ટમ, સમુદ્રી સુરક્ષા, ભારતનું સમુદ્રિય શક્તિશાળી, ડિફેન્સ ટેકનોલોજી, ભારતનું રક્ષા ઉત્પાદન
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    અદાણી ડિફેન્સ, યુદ્ધ સિસ્ટમ, સમુદ્રી સુરક્ષા, ભારતનું સમુદ્રિય શક્તિશાળી, ડિફેન્સ ટેકનોલોજી, ભારતનું રક્ષા ઉત્પાદન
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સમુદ્રમાં ભારતનો કોઈ મુકાબલો નહીં કરી શકે, અદાણી ડિફેન્સે વિકસાવશે આ યુદ્ધ સિસ્ટમ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ટેકનોલોજી > સમુદ્રમાં ભારતનો કોઈ મુકાબલો નહીં કરી શકે, અદાણી ડિફેન્સે વિકસાવશે આ યુદ્ધ સિસ્ટમ
ટેકનોલોજીબિઝનેસબ્રેકીંગભારત

સમુદ્રમાં ભારતનો કોઈ મુકાબલો નહીં કરી શકે, અદાણી ડિફેન્સે વિકસાવશે આ યુદ્ધ સિસ્ટમ

Hotline News
Last updated: May 19, 2025 11:26 AM
Hotline News - Editor Published May 19, 2025
SHARE

અમદાવાદ: ભારતના સંરક્ષણ અને એરોસ્પેસ ઇકોસિસ્ટમ ક્ષેત્રની ભારતની અગ્રણી કંપની અદાણી  ડિફેન્સ એન્ડ એરોસ્પેસએ એલબિટ સિસ્ટમની એક ગૃપ કંપની અને આધુનિક સબ મરીન વિરોધી વોરફેર સિસ્ટમ્સ પુરી પાડતી સ્પાર્ટન (ડીલીઓન સ્પ્રિંગ્સ એલએલસી) સાથે સહયોગ માટે બંધન કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે. ભારતીય અને વૈશ્વિક બજારો માટે જટિલ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ અને અદ્યતન એન્ટિ-સબમરીન વોરફેર (એએસડબ્લ્યુ)ના ઉપાયોની સ્થાનિક કક્ષાએ એકત્રીકરણની દીશામાં આ ભાગીદારી નોંધપાત્ર પગલું છે.

આ સહયોગ સાથે અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ ભારતમાં સ્વદેશી સોનોબ્યુઓસ ઉપાયો ઓફર કરનારી ભારતના ખાનગી ક્ષેત્રની પ્રથમ કંપની બનીને ભારતના આત્મ નિર્ભર તરફના પ્રયાણમાં યોગદાન આપવાના તેના સંકલ્પને અંકીત કરે છે. આ ભાગીદારી ભારતીય નૌકાદળ માટે વિકાસ, ઉત્પાદન અને નિર્વાહમાં અદાણી સંરક્ષણની સ્થાપિત કુશળતા સાથે સ્પાર્ટનની અગ્રણી એન્ટી સબ મરીન વોરફેર ટેકનોલોજીને જોડશે.

સોનોબ્યુઓસ એ અન્ડરસી ડોમેન અવેરનેસ (યુડીએ) ને વધારવા માટે એક મિશન-ક્રિટિકલ પ્લેટફોર્મ છે, જે સબમરીન અને  અંડરવોટર  અન્ય ધમકીઓને શોધવા અને તેનો પીછો કરવા માટે અસરકારક માધ્યમ પુરું પાડે છે. એન્ટિ-સબમરીન વોરફેર (એએસડબ્લ્યુ) અને અન્ય નૌકા કામગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવતી આ સિસ્ટમ નૌકા સુરક્ષા જાળવવામાં અને નૌકા કાફલા ઉપર ત્રાટકતા જૂથો સામે સુરક્ષિત રાખવામાં ટેકો આપે છે.

        વૈશ્વિક બજારોમાંથી આ નિર્ણાયક નૌકા ક્ષમતાની ભારત દાયકાઓથી આયાત કરવા સાથે વિદેશી OEM પરનું આપણું અવલંબન વધારી રહી છે. ‘આત્મ નિર્ભર ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ની પહેલ સાથે જોડાયેલા સ્પાર્ટનના ભારતીય નૌકાદળ સાથેના ઘનિષ્ઠ સંબંધો હવે ભારતમાં બનેલા આ ઉકેલોની ડિલિવરીને સ્વદેશી કરવા માટે અદાણી ડિફેન્સને સવલત આપશે.

અદાણી એન્ટરપ્રાઇઝના વાઇસ પ્રેસિડેન્ટ, જીત અદાણીએ આ અંંગે ટિપ્પણી કરી જણાવ્યું હતું કે, “વધુને વધુ અસ્થિર અને પ્રતિકૂળ દરિયાઇ હવામાનમાં  ભારતની અન્ડરસી યુદ્ધ ક્ષમતાઓને મજબૂત બનાવવી એ ફક્ત વ્યૂહાત્મક અગ્રતા નથી, પરંતુ આ૫ણા દેશના સાર્વભોમત્વ અને રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે અનિવાર્ય છે. ભારતીય નૌકાદળ માટે એક સંકલિત મિશન-રેડી આઇએસઆર અને સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતાઓ જરૂરી છે, જેમાં સોનોબ્યુઓસ જેવી જટિલ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે, જે સ્વદેશી રીતે વિકસિત, ઝડપથી તહેનાત કરી શકાય તેમજ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક છે. સ્પાર્ટન સાથેની આ ભાગીદારી મારફત સ્વદેશી સોનોબયુઓસ ઉપાયો ઓફર કરનારી અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેેસ ભારતની સર્વ પ્રથમ ખાનગી કંપની બની છે. ભારતમાં ડિઝાઇન, વિકસિત અને વિતરિત કરવામાં આવેલી વિશ્વ-કક્ષાની ક્ષમતાઓ સાથે ભારતના સશસ્ત્ર દળોને સશક્ત બનાવવાની અમારા સમૂહની દ્રષ્ટિને આ પહેલ ભારત અને વિશ્વ સમક્ષ પ્રતિબિંબિત કરે છે. એમ તેમણે કહ્યું હતું.

અદાણી ડિફેન્સ અને એરોસ્પેસના સીઈઓ આશિષ રાજવંશીએ કહ્યું હતું કે દાયકાઓથી ભારત આવી જટીલ ટેકનોલોજીની આયાત ઉપર નિર્ભર રહ્યું છે. વિશ્વ કક્ષાની સોનોબ્યુઓસ ટેક્નોલજી લાવવા અને તેને ભારતની સંરક્ષણ ઇકોસિસ્ટમ સાથે સંકલિત કરવા માટે આ જટિલ ડોમેનમાં આપણી  ક્ષતાઓને આત્મનિર્ભર બનાવવા તરફનું આ ભાગીદારી એક કદમ છે.

સ્પાર્ટન ડેલિઓન સ્પ્રિંગ્સ એલએલસીના સીઈઓ અને પ્રેસિડેન્ટ ડોન્નેલી બોહનએ ઉમેર્યું હતું કે સ્પાર્ટન પાસે સમસ્યા હલ કરવા, આધુનિક ઇજનેરી અને અમેરિકાના શ્રેષ્ઠ દરિયાઇ સંરક્ષણ ઉકેલોના ઉત્પાદન માટે લાંબો અનુભવ અને વારસો છે. અમારી સફળ નિવડેલી એન્ટી સબમરીન વોરફેર ((ASW) ટેકનોલોજીને ભારતમાં લાવવા માટે અદાણી ડિફેન્સ અને એરોસ્પેસ સાથે ભાગીદારી કરવાનું અમોને ગૌરવ છે. આ ભાગીદારી અમોને સ્થાનિક કક્ષાએ એસેમ્બલી કરવા, ઉચ્ચ તકનીકી કુશળતા પ્રસ્થાપિત કરવા અને અને ભારતીય નૌકાદળની જરૂરિયાતોને અનુરૂપ વિશ્વસનીય એન્ટી સબમરીન વોરફેર ઉપાયો  પહોંચાડવા માટે અમોને સક્ષમ બનાવશે

You Might Also Like

તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ

અદાણીના સૌથી મોટા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રહેવાસીઓની પહેલ

‘બ્રાન્ડ ફાઇનાન્સ 2026’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપનો નવો રેકોર્ડ: માત્ર 3 વર્ષમાં ટોપ-10 માં આવનારી સૌથી ઝડપી કંપની બની

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
હવે હું ક્યારેય નહીં મળી શકું.. પતિને અંતિમ વિદાય આપતી વખતે દીપિકા પોતાના આંસુ રોકી શકી નહીં
Hotline News Hotline News June 17, 2025
મુખ્તાર દ્વારા ખાલી કરેલી જમીન પર ગરીબો માટે ફ્લેટ બાંધવામાં આવ્યા; માફિયાઓને ચેતવણી આપી
વજન વધારવા માટે, શક્કરીયાનો વપરાશ કરો, ધીમે ધીમે વજન વધવાનું શરૂ થશે
કઈ એપ્સ તમારા ફોનને ધીમો કરી રહી છે તે કેવી રીતે જાણી શકાય? અહીં જાણો સૌથી સહેલો રસ્તો
‘હું મારા બાળકોને ખૂબ પ્રેમ કરું છું, મને માફ કરો’, પત્નીના અફેરથી કંટાળીને પતિએ વીડિયો બનાવી આપઘાત કર્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અદાણી ડિફેન્સ, યુદ્ધ સિસ્ટમ, સમુદ્રી સુરક્ષા, ભારતનું સમુદ્રિય શક્તિશાળી, ડિફેન્સ ટેકનોલોજી, ભારતનું રક્ષા ઉત્પાદન
Top Newsબિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

Hotline News Hotline News July 7, 2026
અદાણી ડિફેન્સ, યુદ્ધ સિસ્ટમ, સમુદ્રી સુરક્ષા, ભારતનું સમુદ્રિય શક્તિશાળી, ડિફેન્સ ટેકનોલોજી, ભારતનું રક્ષા ઉત્પાદન
બિઝનેસ

અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

Hotline News Hotline News July 6, 2026
અદાણી ડિફેન્સ, યુદ્ધ સિસ્ટમ, સમુદ્રી સુરક્ષા, ભારતનું સમુદ્રિય શક્તિશાળી, ડિફેન્સ ટેકનોલોજી, ભારતનું રક્ષા ઉત્પાદન
બિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝના QIP ને જોરદાર પ્રતિસાદ મળ્યો, કંપનીએ ₹15,000 કરોડ એકત્ર કરવા માટે 3.8 ગણી બોલી લગાવ્યા પછી ઇશ્યૂનું કદ વધાર્યું

Hotline News Hotline News July 3, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?