By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ઝાંખપભરી દ્રષ્ટિથી ઉજ્જવળ ભવિષ્ય સુધી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ભારત > ઝાંખપભરી દ્રષ્ટિથી ઉજ્જવળ ભવિષ્ય સુધી
ભારત

ઝાંખપભરી દ્રષ્ટિથી ઉજ્જવળ ભવિષ્ય સુધી

Hotline News
Last updated: May 15, 2025 6:34 PM
Hotline News - Editor Published May 15, 2025
SHARE
  • ધારાવીમાં આયોજિત અત્યાર સુધીના સૌથી મોટા આંખના કેમ્પનો 3000 રહેવાસીઓને લાભ લીધો

ધારાવી સોશિયલ મિશન (DSM) દ્વારા આયોજિત મોટા પાયે યોજાયેલા કેમ્પ દરમિયાન, ધારાવીના 3,000 રહેવાસીઓએ મફત આંખની તપાસ કરાવી હતી. ધારાવીમાં અત્યાર સુધીની આ સૌથી મોટી પહેલ છે, જે ધારાવી રિસોર્સ સેન્ટર સહિત અનેક સ્થળોએ યોજાઈ હતી, જે સંપુર્ણ આરોગ્યસંભાળ તરફનો એક મહત્વપૂર્ણ પગથિયો છે.

માર્ચ મહિના દરમિયાન યોજાયેલા આ કેમ્પમાં ધારાવીકરોમાં વિવિધ સેકટર અને સમુદાયને આવરી લીધો હતો. 83% લોકોને રીફ્રેક્ટિવ એરર અથવા પ્રેસ્બાયોપિયા હોવાનું જાણવા મળ્યું, જેમાં ઘણાને ખબર નહોતી કે એક સરળ ચશ્મા તેમના રોજિંદા જીવનમાં પરિવર્તન લાવી શકે છે. 1200 થી વધુ રહેવાસીઓને સ્થળ પર જ પ્રિસ્ક્રિપ્શન ચશ્મા પૂરા પાડવામાં આવ્યા હતા, જ્યારે 1000 થી વધુ લોકોને વાંચન માટેના ચશ્મા પ્રાપ્ત થયા હતા. આમ કુલ મળીને, 61% લાભાર્થીઓ પહેલી વાર ચશ્મા પહેરનારા હતા, જે ગીચ વસ્તીવાળા વિસ્તારમાં મૂળભૂત આંખની સંભાળની લાંબા સમયથી અભાવની બાબતને ઉજાગર કરે છે.

મહત્વપૂર્ણ વાત એ છે કે, આ પહેલથી આંખ સંબંધિત વધુ ગંભીર ચિંતાઓ સામે આવી છે. ૧૯૦ થી વધુ રહેવાસીઓને અદ્યતન સંભાળ માટે હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા હતા, જેમાંથી ૬૦% લોકોને ગંભીર મોતિયા અથવા દ્રષ્ટિ સંબંધિત અન્ય જટિલ ક્ષતિઓ હોવાની શંકા હતી. તપાસ કરાયેલા તમામ લોકોમાં ૫૪% મહિલાઓ હતી, જે એક એવા સમુદાયમાં નોંધપાત્ર સંખ્યા છે જ્યાં તબીબી સુવિધાઓ ઘણીવાર મહિલા રહેવાસીઓને અવગણતી હોય છે. NMDPL ના પ્રવક્તાના જણાવ્યા અનુસાર,” આ કેમ્પમાં પાયાના સ્તરે જાગૃતિના પ્રયાસો અને સ્થાનિક સ્વયંસેવકોના સમર્થન દ્વારા ઉચ્ચ ભાગીદારી શક્ય બની હતી.”

 તેમણે ઉમેર્યું કે, લોકો-કેન્દ્રિત પરિવર્તન આ રીતે દેખાય છે, અમે ફક્ત ધારાવીના ભૌતિક વાતાવરણને જ બદલી રહ્યા નથી, અમે વાસ્તવિક, મૂર્ત રીતે જીવનને વધુ સારૂ બનાવવા માટે પણ કામ કરી રહ્યા છીએ.”

69 વર્ષીય દરજી એવા  પી સેલ્વે નાયક લાભાર્થીઓમાંના એક હતા. શિબિરમાં  તેમને પ્રેસ્બાયોપિયા હોવાનું નિદાન થતાં, તેમને વાંચન ચશ્મા આપવામાં આવ્યા હતા. વર્ષોથી, નબળી દ્રષ્ટિને કારણે તેમના માટે તેમનું જટિલ સિલાઈનું કામ કરવું મુશ્કેલ બન્યું હતું. “આ ચશ્માએ મને મારું કામ, મારી દિનચર્યા અને મારી સ્વતંત્રતા પાછી આપી,” તેમ તેમણે કહ્યું.

અહીંના ૫૩ વર્ષીય ડ્રાઇવર કુમાર થંગરાજ માટે, ચશ્માનો અર્થ સલામતી અને આત્મવિશ્વાસ પાછો ફરવાનો હતો. “રસ્તાના ચિહ્નો અને દસ્તાવેજો વાંચવાનું મુશ્કેલ બની ગયું હતું. હવે, હું ખચકાટ વિના વાહન ચલાવવાનું શરૂ કરી રહ્યો છું. મને હવે બીજા પર નિર્ભરતા રાખવી નથી પડતી,” તેમણે કહ્યું.

ધારાવીમાં ઘણા લોકો માટે, સ્પષ્ટતા હવે દૂર સુધી રહેતી નથી. તે તેમની આંખોની સામે જ છે.

ચોકાવનારા  આંકડા:

• ૮૩% ધારાવીકરોમાં રીફ્રેક્ટિવ એરર અથવા પ્રેસ્બાયોપિયા હોવાનું જણાયું હતું

• ૧,૦૩૨ વ્યક્તિઓને વાંચન ચશ્મા આપવામાં આવ્યા, અને ૧,૨૩૫ લોકોને પ્રિસ્ક્રિપ્શન ચશ્મા આપવામાં આવ્યા

• ૬૧% પ્રાપ્તકર્તાઓ પહેલી વાર ચશ્મા વાપરનારા હતા

• ૧૯૦ થી વધુ રહેવાસીઓને હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા, જેમાં ૬૦% લોકોને ગંભીર મોતિયા અથવા અન્ય જટિલ પરિસ્થિતિઓ હોવાની શંકા છે.

• ૩,૦૦૦ લોકોની તપાસ કરવામાં આવી, જેમાં ૫૪% મહિલાઓ હતી.

— END —

For more information, please contact:  

Rakhi Kankane: [email protected] | NMDPL

Makarand Gadgil: [email protected] | NMDPL

Pankaj Mudholkar: [email protected] | Aakriti Promotions and Media Limited

You Might Also Like

ધારાવી બસ ડેપોના સ્થાને બે આધુનિક અને બહુમાળી ડેપો બનશે

તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ

અદાણીના સૌથી મોટા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રહેવાસીઓની પહેલ

‘બ્રાન્ડ ફાઇનાન્સ 2026’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપનો નવો રેકોર્ડ: માત્ર 3 વર્ષમાં ટોપ-10 માં આવનારી સૌથી ઝડપી કંપની બની

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

#AdanidharaviMumbai
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsદુનીયા
મુનીરનું ગળું ૧૨ દિવસ સુધી સુકાયેલું રહેશે! પાકિસ્તાન સરહદ પર તોપો ગર્જના કરશે
Hotline News Hotline News October 27, 2025
નીચે મેટ્રો, ઉપર બુલેટ ટ્રેન, વચ્ચે રેલ, 16 માળના રેલ્વે સ્ટેશન પર કેટલું કામ પૂર્ણ થયું? જુઓ ડ્રોનનો ફોટો
ગાઢ ધુમ્મસ, ઓછી વિઝિબિલિટી અને… અજિત પવારના વિમાનના લેન્ડિંગ સમયે શું હતું દ્રશ્ય
સોમનાથમાં પહેલીવાર નહીં યોજાય ઉર્સ, મુસ્લિમ પક્ષની અરજી ફગાવી, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું? સરકારે શું દલીલ આપી?
જોરહાટ એરબેઝ પર ઉતરાણ કરતી વખતે IAFનું વિમાન બે ભાગમાં વિભાજીત
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

PoliticsTop Newsરાજકારણ

અજિત પવાર પ્લેન ક્રેશ કેસની તપાસ CBIને કેમ ન સોંપાઈ, AAIB રિપોર્ટ ક્યારે આવશે? સીએમ ફડણવીસે જવાબ આપ્યો

Hotline News Hotline News July 11, 2026
PoliticsTop Newsરાજકારણ

પાર્થ પવાર સગાઈ કરવા જઈ રહ્યા છે, કોણ છે કાયનાત ધાર, ડેપ્યુટી સીએમ સુનેત્રા પવારની ભાવિ પુત્રવધૂ

Hotline News Hotline News July 14, 2026
Uncategorizedબિઝનેસ

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

Hotline News Hotline News July 10, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?