By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ભારત દ્વારા એક જ ‘ઘા’માં પાકિસ્તાનના વાયુસેનાના 20% માળખું ‘સાફ’
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ભારત દ્વારા એક જ ‘ઘા’માં પાકિસ્તાનના વાયુસેનાના 20% માળખું ‘સાફ’
Top Newsભારત

ભારત દ્વારા એક જ ‘ઘા’માં પાકિસ્તાનના વાયુસેનાના 20% માળખું ‘સાફ’

અસંખ્ય યુદ્ધ વિમાનોને પણ ભારે નુકસાન થયું : ડઝનબંધ એરબેઝ અને લશ્કરી સ્ટેશનો કાટમાળમાં ફેરવાયા

Hotline News
Last updated: May 14, 2025 2:16 PM
Hotline News - Editor Published May 14, 2025
SHARE

પહેલગામ હુમલા બાદ ભારતે હાથ ધરેલા ઓપરેશન સિંદુર તથા ત્યારપછી મીની આક્રમણના ઘટનાક્રમમાં પાકિસ્તાનનો કચ્ચરઘાણ નિકળી ગયો હોવાની વિગતો બહાર આવવા લાગી છે. પાકિસ્તાની એરફોર્સ ઈન્ફ્રાસ્ટ્રકચરનો 20 ટકા સફાયો થયો હતો. ઉપરાંત એરફોર્સના અનેક યુદ્ધ વિમાનોને પણ ગંભીર નુકશાન થયુ હતુ.

માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે કે, ત્રાસવાદી અડ્ડાઓ પર ભારતના ઓપરેશન સિંદુર બાદ પાકિસ્તાને ભારત પર ડ્રોન અને મિસાઈલ એટેકનો પ્રયાસ કર્યો હતો. તેની સામે ભારતે વળતો આક્રમક પ્રહાર કર્યો હતો. ભારતે એફ-16 અને જે-17 યુદ્ધ વિમાનો ધરાવતા અરગોધા-ભેલારી સહિતના એરબેઝ તથા શસ્ત્રભંડારો પર ડ્રોન અને મિસાઈલથી પ્રહાર કર્યા હતા.

ભારતીય હુમલામાં 50થી વધુ સૈન્ય જવાનોના મોત થયા હતા. તેમાં સ્કવોડ્રન લીડર ઉસ્માન યુસુફ તથા એરફોર્સના અન્ય ચાર જવાનો ભોલારી એરબેઝ પર માર્યા ગયા હતા. પાક એરફોર્સના અનેક યુદ્ધવિમાનો પણ નષ્ટ થયા હતા.

આ સિવાય ચકાલાના નુરખાન, શરકોટના રફીકી, ચક્રવાલના મુરિદ, શકર, સિયાલકોટ, પસરૂર, ચુનિયાન સરગોધા, સ્કર્દૂ તથા જાકોદાબાદમાં એરબેઝ સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રકચરને નિશાન બનાવવામાં આવ્યા હતા.

ભારતના એટેક બાદ જકોદાબાદના શાહબાઝ એરબેઝની વિનાશક સેટેલાઈટ તસ્વીરો પણ બહાર આવી છે. ભારતની આ સ્ટ્રાઈકમાં પાકિસ્તાન વાયુદળનુ 20 ટકા ઈન્ફ્રાસ્ટ્રકચર નષ્ટ થયુ હતુ અને યુદ્ધવિમાનો રમકડા જેવા હોય તેમ નાશ પામ્યા હતા.

ભારતે ઓપરેશન સિંદુર હેઠળ પાકિસ્તાન પર કરેલા પ્રહાર બાદ પાકિસ્તાન ધીમે-ધીમે જાનમાલની નુકશાનીની એક પછી એક કબુલાત કરી જ રહ્યું છે. ભારતીય સૈન્યએ પાકના 35-40 સૈનિકો માર્યા ગયાનુ જાહેર કર્યુ હતુ તે સામે પાકિસ્તાને 11ના મોત સ્વીકાર્યા હતા અને 78 ઘાયલ હોવાનુ સ્વીકાર્યુ હતું.

ભારતે પાકિસ્તાન પર પ્રહાર કરવામાં રાફેલ યુદ્ધવિમાન તથા બ્રહ્મોસ જેવી ઘાતક મિસાઈલનો ઉપયોગ કર્યો જ હતો અને તે પછી જ ભયભીત બની ગયેલા પાકિસ્તાને સીઝફાયર કરવાની કાકલુદી કરી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે ભારતના એકાદ-બે પ્રહારમાં જ પાકિસ્તાની એરફોર્સની 20 ટકા તાકાત નાશ પામી હતી. જયારે યુદ્ધ વધુ ચાલે તો પાકિસ્તાન લાંબી ઝીક ઝીલી ન શકે તેવુ પારખી ગયેલા પાકિસ્તાને યુદ્ધવિરામની મુહાર ગુહાર લગાવી હતી અને ભારતે સ્વીકાર કર્યો હતો છતાં હવે કોઈપણ અટકળો થાય તો મોંઘો પડવાની ચેતવણી પણ આપી દેવામાં આવી હતી.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
ડીયુ વિદ્યાર્થી પર એસિડ હુમલાના આરોપો ખોટા છે; પિતાએ કેસ બનાવવા માટે ટોઇલેટ ક્લીનરથી પુત્રી પર હુમલો કર્યો
Hotline News Hotline News October 28, 2025
International Women’s day 2025: અદાણી ફાઉન્ડેશન દ્વારા 1,000 થી વધુ ‘લખપતિ દીદીઓ’નું સન્માન
દિલ્હી-મુંબઈ બાદ ગુજરાત પહોંચ્યો ધમકીનો રેલો : વડોદરાની સ્કૂલને ઉડાવી દેવાની ધમકી
આજની જન્માષ્ટમી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છેઃ રાશિ પ્રમાણે કરો કાન્હાનો શણગાર
Adani Ports: “હમ કરકે દિખાતે હૈ” વાર્તાઓના બગીચામાં વધુ એક ફૂલનો ઉમેરો કરતી શોર્ટ ફિલ્મ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?