By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી લોજિસ્ટિક્સની નવી પહેલ : વિરોચનનગર ICD ખાતે સેવાઓનું વિસ્તરણ; મલ્ટિમોડલ ક્ષમતામાં વધારો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > અદાણી લોજિસ્ટિક્સની નવી પહેલ : વિરોચનનગર ICD ખાતે સેવાઓનું વિસ્તરણ; મલ્ટિમોડલ ક્ષમતામાં વધારો
Top Newsપ્રેસ રિલીઝ

અદાણી લોજિસ્ટિક્સની નવી પહેલ : વિરોચનનગર ICD ખાતે સેવાઓનું વિસ્તરણ; મલ્ટિમોડલ ક્ષમતામાં વધારો

Hotline News
Last updated: May 9, 2026 7:33 PM
Hotline News - Editor Published May 9, 2026
SHARE

અમદાવાદ : ભારતના લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન ક્ષેત્રે અગ્રેસર અદાણી લોજિસ્ટિક્સે ગુજરાતના વિરોચનનગર ખાતે આવેલા તેના ઇનલેન્ડ કન્ટેનર ડેપો (ICD) માં સેવાનું વિસ્તરણ કરીને મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટેશનની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. આ વિસ્તરણ સાથે કંપની ખાસ તૈયાર કરેલા ‘ડોમેસ્ટિક ડ્વાર્ફ કન્ટેનર’ થકી માલસામાન પરિવહનને વધુ ઝડપી અને સરળ બનાવશે.

અદાણી લોજિસ્ટિક્સનું આ પગલું કાર્ગો પરિવહનને રોડથી રેલવે તરફ (‘રોડ-ટુ-રેલ’ શિફ્ટ) વાળવાના વ્યૂહાત્મક લક્ષ્યને વેગ આપશે. માર્ગ પરિવહનની સરખામણીમાં રેલવે મારફતે વધુ માલસામાન જવાથી ગ્રાહકોના એકંદર લોજિસ્ટિક્સ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે, જે ઉદ્યોગો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. વળી ગ્રીન લોજિસ્ટિક્સ મોડલ મોટા પાયે કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં અને હાઇવે પરનો ટ્રાફિક હળવો કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.

આધુનિક ડિઝાઇન ધરાવતા આ વિશિષ્ટ કન્ટેનર પરંપરાગત કન્ટેનરની તુલનામાં વધુ માલસામાન સમાવી શકે છે. ઉપરાંત સામાન્ય કન્ટેનર કરતાં જંગી પેલોડ વહન કરવાની ક્ષમતા ધરાવે છે. તેનો સૌથી મોટો ફાયદો ‘ડબલ-સ્ટેક’ ઓપરેશન છે. ઇલેક્ટ્રિફાઇડ ટ્રેક્સ પર તેને એકની ઉપર એક ગોઠવીને સરળતાથી દોડાવી શકાય છે, જેથી રેલવેના એક જ ફેરામાં બમણો કાર્ગો મોકલી શકાય છે.

વિરોચનનગર ICD ખાતેની નવી સુવિધાઓ અને ડ્વાર્ફ કન્ટેનરના આગમનથી મુખ્ય ડોમેસ્ટિક રૂટ્સ પર માલસામાનની હેરફેર વધુ સુવ્યવસ્થિત બનશે. તેનાથી નેટવર્કની વિશ્વસનીયતા વધશે અને પરિવહન સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે. ખાસ કરીને એવા ઉદ્યોગો કે જેમને મોટા જથ્થામાં માલની હેરફેર કરવાની જરૂર હોય છે, તેમને આ સેવાથી વધુ સુગમતા અને ક્ષમતા પ્રાપ્ત થશે.

આ પહેલ ભારતમાં ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ લોજિસ્ટિક્સ સિસ્ટમ ઊભી કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન છે. અદાણી લોજિસ્ટિક્સ આ પ્રોજેક્ટ દ્વારા એક એવી ઇકોસિસ્ટમ વિકસાવી રહી છે જે આર્થિક રીતે સધ્ધર હોવાની સાથે સાથે પર્યાવરણીય રીતે પણ જવાબદાર હોય. આ નવી પહેલથી FMCG, રસાયણો, મેટલ અને રિટેલ જેવા ઉદ્યોગોના ડોમેસ્ટિક ટ્રાન્સપોર્ટેશનમાં ક્રાંતિકારી બદલાવ આવશે.

વિરોચનનગર ખાતેનું આ વિસ્તરણ અને નવી તકનીકો તેમની કાર્યક્ષમતા વધારવા અને દેશના લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

You Might Also Like

મેદાન પર જુડ બેલિંગહામ લિયોનેલ મેસ્સી સાથે ઝઘડો થયો, ઝઘડાનું સાચું કારણ સામે આવ્યું

લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલમાંથી સરકાર ક્યારેય નહીં કાઢે, અમેરિકાની માંગ ક્યારેય પૂરી નહીં થાય

ભયાનક હિટ-એન્ડ-રન: 3 વિદ્યાર્થીઓને ટક્કર મારીને કાર છોડીને ડ્રાઈવર ભાગી ગયો; ટક્કર સીસીટીવીમાં કેદ

ખતરો આવતાં જ અવાજ આવશે… Key Chain Alarm બનશે મહિલાઓની સુરક્ષા કવચ, બાગપત ડીએમની અનોખી પહેલ

વર્ષો પછી ફરી અભ્યાસ શરૂ કર્યો, પુત્ર સાથે IIT મદ્રાસમાંથી ડિગ્રી લીધી, આ હૃદય સ્પર્શી વાર્તા દરેક માતા માટે પ્રેરણારૂપ

#hotlinenewsAdani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાત
ભયાનક અકસ્માત… ચાલતી બસ બની આગનો ગોળો, અનેક મુસાફરો દાઝી ગયા
Hotline News Hotline News March 13, 2026
ગુજરાત AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની ધરપકડ, કાર્યકરની ધરપકડના વિરોધમાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા
‘કુછ કુછ હોતા હૈ’ સાઈન કરતા પહેલા ડરી ગઈ હતી રાની મુખર્જી
પાકિસ્તાની સેના પ્રમુખે ફરી ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો
મોતિલાલ નગર મોરચો એક મોટી નિષ્ફળતા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઅમદાવાદગુજરાત

વિમાન દુર્ઘટનાની તપાસમાં વધુ 6 અઠવાડિયા લાગી શકે છે; AAIBએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે રિપોર્ટ ક્યારે આવશે

Hotline News Hotline News July 17, 2026
Top Newsગુજરાત

અયોધ્યા રામ મંદિર બાદ ગુજરાતના અંબાજી મંદિરમાં દાન ચોરીની ઘટના, કલેકટરે બદલી વ્યવસ્થા, જુઓ CCTV

Hotline News Hotline News July 17, 2026
ભારત

અદાણીના સૌથી મોટા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રહેવાસીઓની પહેલ

Hotline News Hotline News July 16, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?