By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી પાવર ઉત્તર પ્રદેશને આગામી ગ્રીનફિલ્ડ પાવર પ્લાન્ટમાંથી 1500 મેગાવોટ સપ્લાય કરશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > અદાણી પાવર ઉત્તર પ્રદેશને આગામી ગ્રીનફિલ્ડ પાવર પ્લાન્ટમાંથી 1500 મેગાવોટ સપ્લાય કરશે
બિઝનેસ

અદાણી પાવર ઉત્તર પ્રદેશને આગામી ગ્રીનફિલ્ડ પાવર પ્લાન્ટમાંથી 1500 મેગાવોટ સપ્લાય કરશે

Hotline News
Last updated: May 12, 2025 12:03 PM
Hotline News - Editor Published May 12, 2025
SHARE

અમદાવાદ: ભારતના ખાનગી ક્ષેત્રના સૌથી મોટી થર્મલ પાવર ઉત્પાદક કંપની અદાણી પાવર લિ.એ આજે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશને નેટ 1500 મેગાવોટ થર્મલ પાવર સપ્લાય કરવા માટે તેણે તીવ્ર સ્પર્ધાત્મક બિડ જીતી લીધી છે. આ કરારના ભાગ રૂપે કંપની રાજ્યમાં ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓન અને ઓપરેટ (ડીબીએફઓ) મોડેલ હેઠળ નિર્માણ થનારા ગ્રીન ફિલ્ડ 2×800 મેગાવોટ (1500 મેગાવોટ) ના અલ્ટ્રા-સુપરક્રિટિકલ પાવર પ્લાન્ટમાંથી યુનિટ દીઠ રુ. 5.383ના ઉંચા સ્પર્ધાત્મક દરે વીજળી પૂરી પાડશે.

​ઉત્તર પ્રદેશની કેબિનેટે ચાલુ મહિનાની શરૂઆતમાં આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.ત્યારબાદ કંપનીને આજે મળેલા લેટર ઓફ એવોર્ડ (એલઓએ) હેઠળ ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિ. (યુપીપીસીએલ) સાથે લાંબા ગાળાના પાવર સપ્લાય કરાર (પીએસએ) પર હસ્તાક્ષર કરશે.

​અદાણી પાવરના સી.ઇ.ઓ. એસ.બી. ખ્યાલિયાએ આ વિષે આનંદ વ્યકત કરતા જણાવ્યું હતું કે રાજ્યની ઝડપથી વિકસતી વીજ માંગને પહોંચી વળવા માટે અગ્રણી ભૂમિકા નિભાવવા માટે 1,500 મેગાવોટ વીજળી પૂરી પાડવા માટે યુપીમાં આધુનિક અને નીચા ઉત્સર્જન અલ્ટ્રા-સુપરક્રિટિકલ પ્લાન્ટનું નિર્માણ કરી નાણા વર્ષ-30 સુધીમાં વિશ્વસનીય અને ઉચ્ચ-ગુણવત્તાવાળી વીજળીનો પૂરવઠો પૂરો પાડવાનું અમાારું લક્ષ્ય છે. ​શ્રી ખ્યાલિયાએ કહ્યું કે પ્લાન્ટ અને સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવા માટે અદાણી પાવર 2 અબજ ડોલરનું રોકાણ કરશે. આ પ્રકલ્પના બાંધકામના તબક્કા દરમિયાન 8,000-9,000 જેટલી સીધી અને પરોક્ષ રોજગારીની તકો તેમજ આ પ્રકલ્પ કાર્યરત થયા બાદ 2,000 રોજગારીની તકોનું સર્જન કરશે તેવી અપેક્ષા છે.

ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને આધુનિકીકરણ જેવા પરિબળોને કારણે યુપીમાં 2033-34ના વર્ષ સુધીમાં થર્મલ પાવરની માંગમાં 11,000 મેગાવોટનો વધારો જોવા મળી શકે છે.1,500 મેગાવોટનો આ આદેશ એ ભવિષ્યની માંગને પહોંચી વળવા સરકારની દૂરંદેશી પહેલ દર્શાવે છે.

સપ્ટેમ્બર 2024માં મહારાષ્ટ્ર રાજ્ય વીજ વિતરણ કંપની લિ. તરફથી 1600 મેગાવોટ થર્મલ અને 5000 મેગાવોટ સોલર મળી કુલ 6,600 મેગાવોટ માટે એલઓઆઈ હાંસલ કર્યા બાદ અદાણી પાવર કંપનીએ છેલ્લા એક વર્ષમાં આ બીજી મોટી બિડ જીતી છે,જે ત્યારબાદ પીએસએમાં રૂપાંતરિત કરવામાં આવી છે.

You Might Also Like

તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ

અદાણીના સૌથી મોટા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રહેવાસીઓની પહેલ

‘બ્રાન્ડ ફાઇનાન્સ 2026’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપનો નવો રેકોર્ડ: માત્ર 3 વર્ષમાં ટોપ-10 માં આવનારી સૌથી ઝડપી કંપની બની

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાત
15 વર્ષ જેલમાં રહ્યા બાદ, હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા પતિ-પત્નીને IVF કરાવવા માટે પેરોલ મળ્યા
Hotline News Hotline News November 6, 2025
International Women’s day 2025: અદાણી ફાઉન્ડેશન દ્વારા 1,000 થી વધુ ‘લખપતિ દીદીઓ’નું સન્માન
શું બાથરૂમ અને રસોડાના સિંકમાંથી વારંવાર કાનખજૂરા બહાર આવે છે?
કોંગ્રેસ સાથે કોઈ લેવા-દેવા નથી, AAP એકલા હાથે લડશે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ
સિંહ, કન્યા અને મીન રાશિના લોકોને બિઝનેસમાં થશે જબરદસ્ત ફાયદો, જાણો અન્ય રાશિઓની સ્થિતિ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsબિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

Hotline News Hotline News July 7, 2026
બિઝનેસ

અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

Hotline News Hotline News July 6, 2026
બિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝના QIP ને જોરદાર પ્રતિસાદ મળ્યો, કંપનીએ ₹15,000 કરોડ એકત્ર કરવા માટે 3.8 ગણી બોલી લગાવ્યા પછી ઇશ્યૂનું કદ વધાર્યું

Hotline News Hotline News July 3, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?