By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    અક્ષય તૃતીયા, ગજકેસરી રાજયોગ, રાશિ ભવિષ્ય
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અક્ષય તૃતીયા, ગજકેસરી રાજયોગ, રાશિ ભવિષ્ય
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    અક્ષય તૃતીયા, ગજકેસરી રાજયોગ, રાશિ ભવિષ્ય
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    અક્ષય તૃતીયા, ગજકેસરી રાજયોગ, રાશિ ભવિષ્ય
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    અક્ષય તૃતીયા, ગજકેસરી રાજયોગ, રાશિ ભવિષ્ય
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અક્ષય તૃતીયા પર રચાયો ગજકેસરી રાજયોગ : પાંચ રાશિના જાતકો માટે ફાયદાકારક
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > અક્ષય તૃતીયા પર રચાયો ગજકેસરી રાજયોગ : પાંચ રાશિના જાતકો માટે ફાયદાકારક
Top Newsભારત

અક્ષય તૃતીયા પર રચાયો ગજકેસરી રાજયોગ : પાંચ રાશિના જાતકો માટે ફાયદાકારક

વૃષભ, મિથુન, સિંહ, તુલા અને મીન રાશિના જાતકો માટે નોકરી, વ્યવસાય, મકાન, પ્લોટ અને ખરીદી માટે સારી તકો

Hotline News
Last updated: April 29, 2025 2:49 PM
Hotline News - Editor Published April 29, 2025
SHARE

આ વખતે અક્ષય તૃતિયા પર ગજકેસરી રાજયોગનો અદભુત સંયોગ બની રહ્યો છે. તા. 30ના અક્ષય તૃતિયાના દિવસે વૃષભ રાશિમાં ગુરૂ અને ચંદ્રના સંયોગથી ગજકેસરી રાજયોગ રચાઇ રહ્યો છે આ તહેવાર ઉદ્યોગપતિઓ માટે વધુ અનુકુળ રહેશે.

ગજકેસરી રાજયોગને જયોતિષમાં ખુબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે સોના ચાંદીના વેપારીઓને અણધાર્યો  નફો મળી શકે નહીં પાંચ રાશિના જાતકો માટે અક્ષય તૃતિયા લાભદાયી બને તેવી સંભાવના છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે અક્ષય નૃતિયાનો તહેવાર ખુબ જ શુભ રહેશે. દેવી લક્ષ્મી તથા કુબેરની કૃપા રહે અનેક ક્ષેત્રોમાં સફળતા મળે, અટકેલા કાર્યો પૂર્ણ થઇ શકે છે. નોકરીમાં તમારા કામની પ્રશંસા થાય, વાહન અથવા મિલ્કત ખરીદવાના યોગ છ.ે રોકાણ કરવા માટે ઉતમ સમય છે. નવો ધંધો કરવો ફાયદાકારક રહેશે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે અક્ષય તૃતિયા લાભદાયક રહેશે. વેપારમાં ઘણો ફાયદો થઇ શકે છે. નોકરીયાતો માટે લાભદાયક બેરોજગારોને નવી નોકરીની ઓફર મળી શકે છે. સ્વાસ્થ્ય સારૂ રહે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે અક્ષય તૃતિયા શુભ રહે ઘણા ક્ષેત્રોમાં સફળતા મળે, અધુરા કામ પુરા થાય, માન-સન્માન મળે ઘર કે પ્લોટ ખરીદવાના યોગ પ્રબળ બને.

તુલા રાશિ

તુલા રાશિના જાતકોને વ્યવસાયમાં અનેકગણો ફાયદો થશે. નોકરીમાં લાભ થાય, નવું મકાન કે કાર ખરીદવાનું સપનુ  પૂર્ણ થઇ શકે છે. અટવાયેલી રકમ પરત મળી શકે છે. કારકીર્દીમાં વધુ સારી તકો મળવાની સંભાવના છે. ધનના યોગ છે.

મીન રાશિ મીન રાશિના જાતકો માટે અક્ષય તૃતિયાના યોગો લાભદાયી નિવડે, નોકરીમાં ઘણો ફાયદો થાય, નવું ઘર તથા કાર રીદવાના યોગ સર્જાય, અટકેલા નાણા પરત મળે, નવી નોકરી મળી શકે છે. દેવી લક્ષ્મીની કૃપા વરસવાના યોગ છે.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#Indiahotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
અક્ષય તૃતીયા, ગજકેસરી રાજયોગ, રાશિ ભવિષ્ય
Top Newsગુજરાતસિટી ન્યૂઝસુરત
નવચેતન અદાણી વિદ્યાલય ખાતે બાળદિનની ઉત્સાહભેર ઉજવણી
Hotline News Hotline News November 14, 2024
કચ્છનું માલવાહક જહાજ અધવચ્ચે સળગી ગયું, તમામ 16 ખલાસીઓએ છલાંગ લગાવીને બચાવ્યો જીવ
કમલ હાસન અપર્ણા સેનના પ્રેમમાં પાગલ હતા, મારા તમિલ પિતા બંગાળી શીખ્યા હતા
શું પોપ સ્ટાર Selena Gomezએ તમને પણ ઇન્સ્ટાગ્રામ પર તેના ક્લોઝ ફ્રેન્ડની લિસ્ટમાં ઉમેર્યા છે?
ન પેન, ન પેન્‍સિલ … New generation લખવાની કળા ભૂલી રહી છે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અક્ષય તૃતીયા, ગજકેસરી રાજયોગ, રાશિ ભવિષ્ય
Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
અક્ષય તૃતીયા, ગજકેસરી રાજયોગ, રાશિ ભવિષ્ય
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
અક્ષય તૃતીયા, ગજકેસરી રાજયોગ, રાશિ ભવિષ્ય
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?