By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    જીમેલ, ગૂગલ ચેતવણી, સુરક્ષા
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    જીમેલ, ગૂગલ ચેતવણી, સુરક્ષા
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    જીમેલ, ગૂગલ ચેતવણી, સુરક્ષા
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    જીમેલ, ગૂગલ ચેતવણી, સુરક્ષા
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    જીમેલ, ગૂગલ ચેતવણી, સુરક્ષા
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: જીમેલ વપરાશકર્તાઓ માટે ગૂગલની મોટી ચેતવણી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > જીમેલ વપરાશકર્તાઓ માટે ગૂગલની મોટી ચેતવણી
Top Newsદુનીયાભારત

જીમેલ વપરાશકર્તાઓ માટે ગૂગલની મોટી ચેતવણી

એક ક્લિક અને તમારી બધી માહિતી ઉડી શકે છે

Hotline News
Last updated: April 28, 2025 3:56 PM
Hotline News - Editor Published April 28, 2025
SHARE

જો તમે જીમેલનો ઉપયોગ કરો છો, તો સાવચેત રહેજો. ગૂગલે પોતાની ઈમેલ સર્વિસના 3 અબજથી વધુ યૂઝર્સ માટે મહત્વની ચેતવણી જાહેર કરી છે. આ ચેતવણી એક ખતરનાક ફિશિંગ કૌભાંડની છે, જેમાં સ્કેમર્સ યુઝર્સ પાસેથી લોગિન ડિટેલ્સ ચોરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

આ ફિશિંગ એટેકનો ખુલાસો એક સોફ્ટવેર ડેવલપર દ્વારા કરવામાં આવ્યો છે, જેણે એક્સ પર કહ્યું હતું કે, તેને ’NoReplyGoogle.com’ તરફથી એક શંકાસ્પદ ઇમેઇલ મળ્યો છે.

ઇમેઇલમાં દાવો કરવામાં આવ્યો છે કે, યુઝરના ગૂગલ એકાઉન્ટ ડેટાને લઇને સમન જારી કરવામાં આવ્યું છે. 

આ કૌભાંડ કેવી રીતે કામ કરે છે ? :-
આ ફેક ઈમેઈલમાં એક લિંક હોય છે, જે ગૂગલના રિયલ સપોર્ટ પેજ જેવી લાગતી હોય છે, પરંતુ વાસ્તવમાં આ એક ફિશિંગ સાઈટ હોય છે. આ મેઈલમાં ગૂગલની ઘણી ઓથેન્ટિકેશન ચેક પાસ થઈ ગઈ હતી, જેનાં કારણે યૂઝર્સને લાગતું હતું કે આ અસલી છે.

જ્યારે યુઝર્સ તે લિંક પર ક્લિક કરે છે, ત્યારે તેઓ એક વેબસાઇટ પર પહોંચે છે જે બિલકુલ ગૂગલ લોગિન પેજ જેવી જ દેખાય છે. ત્યાં લોગ ઇન કરતાં જ તેમનો ઇમેલ અને પાસવર્ડ સ્કેમર્સના હાથમાં આવી જાય છે. 

તે કેટલું જોખમી છે ? :-
ગૂગલના રિપોર્ટ મુજબ આ ફિશિંગ એટેકને ખૂબ જ ચાલાકીથી ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેથી યૂઝર્સને છેતરી શકાય. આ વિશ્વભરનાં જીમેલ વપરાશકર્તાઓની સુરક્ષાને જોખમમાં મૂકી શકે છે.

ગૂગલે આ ધમકીનો સ્વીકાર કર્યો છે અને કહ્યું છે કે તે ટૂંક સમયમાં તેનો સામનો કરવા માટે નવા સુરક્ષા પગલાં લાગંત કરશે. વપરાશકર્તાઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ કોઈપણ અજાણી લિંક્સ પર ક્લિક ન કરે અને હંમેશાં ઇમેઇલ્સની માન્યતાઓને તપાસે. આવા ફિશિંગ કૌભાંડોથી કેવી રીતે બચવું ? :-
:- કોઈપણ શંકાસ્પદ ઇમેઇલ્સ પર ક્લિક કરવાનું ટાળો.
:- ઇમેઇલમાં આપેલી લિંકને સીધાં બ્રાઉઝરમાં ટાઇપ કરો.
:- ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરો.
:- પાસવર્ડ મેનેજર વાપરો. 
:- ગૂગલની સિક્યોરિટી ચેકઅપ સર્વિસનો ઉપયોગ કરો.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#Indiahotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Vadodara Bridge Collapse: 4 અધિકારીઓ સસ્પેન્ડ, CM પટેલે આપ્યા આ નિર્દેશ
Hotline News Hotline News July 11, 2025
અદાણી ગ્રૂપે હિંડનબર્ગના અહેવાલને સખત રીતે નકારી કાઢ્યો, તેને ‘દુર્ભાવનાપૂર્ણ’ ગણાવ્યો
ફડણવીસ સીએમની રેસમાં સૌથી આગળ; ભાજપના નેતાનો દાવો
વિદાયનું વર્ષ સૌથી મોંઘુ સાબિત થવાનું છે : એક વર્ષમાં ભોજન થાળીની કિંમત બમણી થઈ ગઈ
હોટલમાં હથિયારો પહોંચાડવાના હતા, ગુજરાતમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગના શાર્પશૂટરો વચ્ચે એન્કાઉન્ટર, જાણો શું થયું?
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જીમેલ, ગૂગલ ચેતવણી, સુરક્ષા
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
જીમેલ, ગૂગલ ચેતવણી, સુરક્ષા
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
જીમેલ, ગૂગલ ચેતવણી, સુરક્ષા
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?