By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    નવા ટ્રાફિક નિયમો, 1 જુલાઈ ટ્રાફિક નિયમો, વાહન ઝડપ દંડ, speeding rules India, ટ્રાફિક પેનલ્ટી, new traffic fines 2025
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    નવા ટ્રાફિક નિયમો, 1 જુલાઈ ટ્રાફિક નિયમો, વાહન ઝડપ દંડ, speeding rules India, ટ્રાફિક પેનલ્ટી, new traffic fines 2025
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    નવા ટ્રાફિક નિયમો, 1 જુલાઈ ટ્રાફિક નિયમો, વાહન ઝડપ દંડ, speeding rules India, ટ્રાફિક પેનલ્ટી, new traffic fines 2025
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    નવા ટ્રાફિક નિયમો, 1 જુલાઈ ટ્રાફિક નિયમો, વાહન ઝડપ દંડ, speeding rules India, ટ્રાફિક પેનલ્ટી, new traffic fines 2025
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    નવા ટ્રાફિક નિયમો, 1 જુલાઈ ટ્રાફિક નિયમો, વાહન ઝડપ દંડ, speeding rules India, ટ્રાફિક પેનલ્ટી, new traffic fines 2025
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: જો તમે ખૂબ ઝડપથી વાહન ચલાવશો, તો ‘આવી બનશે’! 1 જુલાઈથી નવા નિયમ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > જો તમે ખૂબ ઝડપથી વાહન ચલાવશો, તો ‘આવી બનશે’! 1 જુલાઈથી નવા નિયમ
Top Newsભારત

જો તમે ખૂબ ઝડપથી વાહન ચલાવશો, તો ‘આવી બનશે’! 1 જુલાઈથી નવા નિયમ

ઓવરસ્પીડિંગને કારણે થતા માર્ગ અકસ્માતોને રોકવા માટે સરકારનો નવો એક્શન પ્લાન : રડાર સિસ્ટમ કાર્યરત થશે

Hotline News
Last updated: April 19, 2025 1:29 PM
Hotline News - Editor Published April 19, 2025
SHARE

હવે ભારે સ્પીડથી કાર ચલાવી તો આવી બનવાનું. આવી ઓવર સ્પીડ કારના ચાલક સામે કાર્યવાહી થશે. 1 જુલાઈથી કેન્દ્ર સખ્ત નિયમ લાવી રહી છે. નવા માળખા અનુસાર બધા ગતિ માપક સાધનોએ વેરિફીકેશન હેઠળ પસાર થવું પડશે અને તૈનાતી પહેલા અધિકૃત વેરિફીકેશન અને મહોર હાંસલ કરવી પડશે. આ પ્રક્રિયાનો ઉદેશ ગતિ અને અંતર માપવા માટે ચોકકસ આંકડાની ગેરંટી દેવાની છે, જે પરિવહનના કાયદાને લાગુ કરવા માટે મહહત્વપૂર્ણ છે.

વધતા માર્ગ અકસ્માતોને ઘટાડવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. આ દોરમાં સરકાર તરફથી એક મોટું પગલું ઉઠાવવામાં આવી રહ્યુ છે. માર્ગ સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે અને ટ્રાફિકની મુશ્કેલીઓને ઘટાડવા માટે નવું સાધન લાવવામાં આવ્યું છે.

વાહનની ગતિને માપવા માટે હવે રડાર સીસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. સરકારે વિધિક માપ વિજ્ઞાન (સામાન્ય) નિયમ-2011 અંતર્ગત વાહનોની ગતિ માપતા રડાર માટે નિયમ સૂચિત કરાયા છે. તેને 1 જુલાઈથી લાગુ કરવામાં આવશે.

ગ્રાહક મામલાના મંત્રાલયે નિવેદનમાં કહ્યું હતું કે નવા નિયમ લાગુ થવાથી ઉદ્યોગો અને પ્રવર્તન એજન્સીઓને જોગવાઈઓનું પાલન કરવાનો પર્યાપ્ત સમય મળશે. તે રસ્તાઓ પર વાહનોની ગતિ માપવા માટે વ્યાપક રૂપે ઉપયોગ કરવામાં આવનાર ‘માઈક્રોવેવ ડોપલર રડાર ઉપકરણ’ પર લાગુ થશે.

આ નિયમ વિસ્તૃત ટેકનીક અને સુરક્ષા જરૂરિયાતોને પુરી કરે છે. આવા ઉપાયોથી ટેકનોલોજીની વિશ્વસનીયતા અને કાનુની જવાબદારીને પ્રોત્સાહન મળશે. એજન્સીએ નવા માળખા મુજબ બધા ગતિ માપક સાધનોના વેરિફીકેશનથી પસાર થવું પડશે અને તૈનાતીના પહેલા અધિકૃત વેરિફીકેશન અને મહોર મેળવવી પડશે.

આ પ્રક્રિયાનો ઉદેશ ગતિ અને અંતરના માપ માટે ચોકકસ આંકડાની ગેરંટી આપવાનો છે, જે પરિવહન કાનુન લાગુ કરવા માટે મહત્વપૂર્ણ છે. આ નિયમના કાર્યાન્વયનથી બધા પક્ષોને અને લાભ મળશે.

સામાન્ય લોકો માટે રડાર આધારિત ગતિ માપ ઉપકરણોનુ ફરજિયાત વેરિફીકેશન અને સ્ટેમ્પીંગ, ગતિની સીમાના ચોકકસ પ્રવર્તનને નિશ્ર્ચિત કરશે, જેથી અનુચીત દંડને રોકી શકાશે અને માર્ગ સુરક્ષામાં ઉલ્લેખનીય વૃદ્ધિ થશે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
નવા ટ્રાફિક નિયમો, 1 જુલાઈ ટ્રાફિક નિયમો, વાહન ઝડપ દંડ, speeding rules India, ટ્રાફિક પેનલ્ટી, new traffic fines 2025
Top Newsભારત
એમોનિયમ નાઈટ્રેટની માત્રા વધુ હોતો ઉડી જતે આખો ચાંદની ચોક
Hotline News Hotline News November 11, 2025
Aajnu Rashifal: તમારી આસપાસ રહેતા લોકોને ઓળખવાની જરૂર છે, આજના જન્માક્ષર
AAP ધારાસભ્ય પર હુમલા બાદ કેજરીવાલ અચાનક ગુજરાતની મુલાકાતે, રાજકોટમાં અસરગ્રસ્ત ખેડૂતોને મળશે
કુવૈત-દિલ્હી ઈન્ડિગો ફ્લાઈટને હાઈજેક અને બોમ્બની ધમકી મળી, અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
છોકરી બનવા માટે છોકરાએ પોતાનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો: 6 કલાક પછી આવી હાલત થઈ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

નવા ટ્રાફિક નિયમો, 1 જુલાઈ ટ્રાફિક નિયમો, વાહન ઝડપ દંડ, speeding rules India, ટ્રાફિક પેનલ્ટી, new traffic fines 2025
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
નવા ટ્રાફિક નિયમો, 1 જુલાઈ ટ્રાફિક નિયમો, વાહન ઝડપ દંડ, speeding rules India, ટ્રાફિક પેનલ્ટી, new traffic fines 2025
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
નવા ટ્રાફિક નિયમો, 1 જુલાઈ ટ્રાફિક નિયમો, વાહન ઝડપ દંડ, speeding rules India, ટ્રાફિક પેનલ્ટી, new traffic fines 2025
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?