By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી ગ્રીન એનર્જીએ ભરોસાપાત્ર અને સ્વચ્છ ઉર્જાની પહોંચને મજબૂતી બક્ષતી એક જ સ્થળે વિશ્વની સૌથી મોટી ૩.૩૭ GWhક્ષમતાની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ શરૂ કરી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > અદાણી ગ્રીન એનર્જીએ ભરોસાપાત્ર અને સ્વચ્છ ઉર્જાની પહોંચને મજબૂતી બક્ષતી એક જ સ્થળે વિશ્વની સૌથી મોટી ૩.૩૭ GWhક્ષમતાની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ શરૂ કરી
Top Newsપ્રેસ રિલીઝબિઝનેસ

અદાણી ગ્રીન એનર્જીએ ભરોસાપાત્ર અને સ્વચ્છ ઉર્જાની પહોંચને મજબૂતી બક્ષતી એક જ સ્થળે વિશ્વની સૌથી મોટી ૩.૩૭ GWhક્ષમતાની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ શરૂ કરી

Hotline News
Last updated: May 26, 2026 12:39 PM
Hotline News - Editor Published May 26, 2026
SHARE

અમદાવાદ, ૨૬ મે ૨૦૨૬: ભારતની સૌથી મોટી નવીનીકરણીય ઉર્જા કંપની અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) એ પ્રતિ કલાક ૩.૩૭ ગીગાવોટ ક્ષમતાની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) કાર્યરત કરી છે, જે ચીનની બહાર તૈનાત વિશ્વની સૌથી મોટી અને વૈશ્વિક સ્તરે સૌથી ઝડપી અમલમાં મુકાયેલી સિંગલ-લોકેશન બેટરી સ્ટોરેજ છે આ તૈનાતીમાં માર્ચ ૨૦૨૬ માં આરંભ કરાયેલ પ્રતિ કલાક ૧.૩૭ ગીગાવોટની ક્ષમતા શામેલ છે. આ સ્ટોરેજ કાર્યરત થવા સાથે ગુજરાતના ખાવડામાં કંપનીના કામકાજની કુલ ક્ષમતા પ્રતિ કલાક ૩.૩૭ ગીગાવોટે પહોંચી છે. વૈશ્વિક સ્તરે સૌથી ઝડપી યુટિલિટી-સ્કેલ બેટરી સ્ટોરેજની તૈનાતીમાંનો એક એવો આ પ્રકલ્પ ઓન-સાઇટ બાંધકામ શરૂ થયાના માત્ર ૧૦ મહિનામાં જ  શરુ કરવામાં આવ્યો હતો.

આ કમિશનિંગ ગ્રીડ વિશ્વસનીયતા, પીક-અવરમાં વીજ પુરવઠાને મજબૂત બનાવવા અને સ્કેલ પર ચોવીસ કલાક અવિરત વીજ પહોંચાડવા માટે નવીનીકરણીય ઊર્જાને સક્ષમ બનાવવાની દીશામાં એક મુખ્ય સીમાચિહ્ન છે. અદાણી ગ્રીનનો ઇરાદો નાણા વર્ષ ૨૭માં પ્રતિ કલાક ૧૦ ગીગાવોટથી વધુ બેટરી સ્ટોરેજ ક્ષમતા ઉમેરવાની અને આગામી પાંચ વર્ષમાં તેને પ્રતિ કલાક ૫૦ ગીગાવોટ સુધી લઇ જવાનો છે.

પ્રતિ કલાક ૩.૩૭ ગીગાવોટની ક્ષમતાનું કંપનીનું બેટરી સ્ટોરેજ  સમગ્ર દિવસભર લગભગ દસ લાખ ઘરોને વીજળી આપવા માટે પૂરતા પ્રમાણમાં સ્વચ્છ ઉર્જા સંગ્રહ કરીને ઇન્દોર, ચંદીગઢ અથવા સમગ્ર ગોવા રાજ્ય જેવા શહેરોની ટોચની વીજળી માંગને પોષીને દસ કલાક સુધી સતત ૧૨ મિલિયનથી વધુ LED બલ્બને પ્રજ્વલિત રાખી શકે છે. બેટરી સ્ટોરેજ રિન્યુએબલ હેવી ગ્રીડને સ્થિર રાખી ચોવીસ કલાક હરીત ઉર્જા પહોંચાડવામાં મદદ કરનાર આ વ્યવસ્થા ગેમ ચેન્જર પુરવાર થશે.

અદાણી ગ્રીન એનર્જી લિ.ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સાગર અદાણીએ જણાવ્યું હતું કે સ્વચ્છ ઉર્જા સંક્રમણના આગામી તબક્કામાં મોટા પાયે ઊર્જા સંગ્રહના ક્ષેત્રમાં ભારત નિર્ણાયક ભૂમિકા ભજવશે.નવીનીકરણીય ઉર્જા ઉત્પાદનની ક્ષમતામાં ઝડપથી થઇ રહેલા વધારાના પરિપ્રેક્ષ્યમાં ભરોસાપાત્ર ચોવીસ કલાક સ્વચ્છ ઉર્જા પહોંચાડવા માટે સ્ટોરેજનું સુગ્રથિત માળખું મહત્વનું બની રહે છે. તેમણે કહ્યું હતું કે ખાવડામાં પ્રતિ કલાક ૩.૩૭ ગીગાવોટ ક્ષમતાની સ્ટોરેજ સિસ્ટમની શરુઆત સાથે સ્થિતિસ્થાપક, પ્રદાનપાત્ર અને લવચીક ઉર્જા પ્રણાલીઓનો પાયો કંપની મજબૂત કરી રહી છે ત્યારે બેટરી સ્ટોરેજમાં અમારા રોકાણો વૈશ્વિક સ્તરે ભવિષ્યના તૈયાર સ્વચ્છ ઉર્જા માળખાનું નિર્માણ કરવા માટે લાંબા ગાળાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ગુજરાતના ખાવડામાં વિશ્વની સૌથી મોટી સિંગલ-લોકેશન બેટરી સ્ટોરેજ અને વૈશ્વિક સ્તરે સૌથી ઝડપી અમલમાં મુકાયેલી સિસ્ટમોમાંની એકની તસ્વીરી ઝલક.

લિથિયમ-આયન બેટરી ટેકનોલોજી સાથે અદ્યતન ઉર્જા વ્યવસ્થાપન પ્રણાલીઓ સાથે સંકલિત આ પ્રકલ્પ કાર્યક્ષમતા, વિશ્વસનીયતા અને ગ્રીડની પ્રતિભાવને શ્રેષ્ઠ બનાવવાની દીશામાં ક્રાંતિકારી છે. ગુજરાતના ખાવડા ખાતે વ્યૂહાત્મક રીતે સ્થિત કંપનીનો બેટરી સ્ટોરેજ પ્રકલ્પ મારફત ૨૦૨૯ની સાલ સુધીમાં ૩૦ ગીગાવોટની ક્ષમતા વિકસાવી રહ્યું છે. જેમાંથી 9.9 GW પહેલેથી જ કાર્યરત છે.

વૈશ્વિક સ્તરે નવીનીકરણીય ઉર્જા ઝડપથી સ્વીકાર્ય બની રહી છે, તેની સાથો સાથ ઉપયોગિતા-સ્કેલ બેટરી સ્ટોરેજ વિશ્વસનીય સ્વચ્છ ઉર્જા વિતરણ માટે મહત્વના માળખા તરીકે ઉભરી રહ્યું છે. ત્યારે નવીનીકરણીય ઉર્જા ઉત્પાદન સમય, આબોહવા, ઋતુ અથવા ભૌગોલિક સ્થાન સાથે બદલાતું રહે છે. આ સ્થિતિમાં વધારાની ઉર્જાનો સંગ્રહ કરી અને ટોચની માંગ દરમિયાન સપ્લાય કરે છે તે દ્રષ્ટીએ સ્ટોરેજ એક ઉત્તમ વિકલ્પ તરીકે ઉભરી રહ્યો છે.

માધ્યમોની વિશેષ જાણકારી માટે સંપર્ક:રોય પૌલ: [email protected]

You Might Also Like

મેદાન પર જુડ બેલિંગહામ લિયોનેલ મેસ્સી સાથે ઝઘડો થયો, ઝઘડાનું સાચું કારણ સામે આવ્યું

લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલમાંથી સરકાર ક્યારેય નહીં કાઢે, અમેરિકાની માંગ ક્યારેય પૂરી નહીં થાય

ભયાનક હિટ-એન્ડ-રન: 3 વિદ્યાર્થીઓને ટક્કર મારીને કાર છોડીને ડ્રાઈવર ભાગી ગયો; ટક્કર સીસીટીવીમાં કેદ

ખતરો આવતાં જ અવાજ આવશે… Key Chain Alarm બનશે મહિલાઓની સુરક્ષા કવચ, બાગપત ડીએમની અનોખી પહેલ

વર્ષો પછી ફરી અભ્યાસ શરૂ કર્યો, પુત્ર સાથે IIT મદ્રાસમાંથી ડિગ્રી લીધી, આ હૃદય સ્પર્શી વાર્તા દરેક માતા માટે પ્રેરણારૂપ

#hotlinenewsAdani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
TMC સાંસદ મહુઆને હાઈકોર્ટમાંથી મોટી રાહતઃ લોકપાલનો આદેશ રદ, CBIને ચાર્જશીટ દાખલ કરવાની મંજૂરી મળી
Hotline News Hotline News December 19, 2025
PM મોદીના પ્રયાસોથી ગુજરાતમાં દીકરીઓનું ડ્રોપઆઉટ ઘટ્યું, CMએ વિદ્યાર્થીઓને 354 કરોડ આપ્યા
સ્ટેટ બેંકે વરિષ્ઠ નાગરિકો માટે થાપણમાં વ્યાજ વધાર્યા
વિઝા મેળવવા માટે અમેરિકામાં નકલી લૂંટના ગુનામાં ગુજરાતના શખ્સને 20 મહિનાની જેલની સજા, બાદમાં દેશનિકાલ કરાશે
“શાળા એ તકોની દૂરબીન છે”: નવચેતન અદાણી વિદ્યાલયના “પ્રવેશ-ઉત્સવ”માં જિલ્લા શિક્ષણ અધિકારીએ લાગણી વ્યક્ત કરી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઅમદાવાદગુજરાત

વિમાન દુર્ઘટનાની તપાસમાં વધુ 6 અઠવાડિયા લાગી શકે છે; AAIBએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે રિપોર્ટ ક્યારે આવશે

Hotline News Hotline News July 17, 2026
Top Newsગુજરાત

અયોધ્યા રામ મંદિર બાદ ગુજરાતના અંબાજી મંદિરમાં દાન ચોરીની ઘટના, કલેકટરે બદલી વ્યવસ્થા, જુઓ CCTV

Hotline News Hotline News July 17, 2026
ભારત

અદાણીના સૌથી મોટા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રહેવાસીઓની પહેલ

Hotline News Hotline News July 16, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?