By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: મહારાષ્ટ્રને લાંબા ગાળા માટે 1600 મેગાવોટ  વીજ પુરવઠો આપવા અદાણી પાવરને મહારાષ્ટ્ર વીજ કંપની તરફથી LoA મળ્યો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > મહારાષ્ટ્રને લાંબા ગાળા માટે 1600 મેગાવોટ  વીજ પુરવઠો આપવા અદાણી પાવરને મહારાષ્ટ્ર વીજ કંપની તરફથી LoA મળ્યો
બિઝનેસ

મહારાષ્ટ્રને લાંબા ગાળા માટે 1600 મેગાવોટ  વીજ પુરવઠો આપવા અદાણી પાવરને મહારાષ્ટ્ર વીજ કંપની તરફથી LoA મળ્યો

Hotline News
Last updated: March 16, 2026 1:03 PM
Hotline News - Editor Published March 16, 2026
SHARE

મુંબઈ: ખાનગી ક્ષેત્રના ભારતના સૌથી મોટા વીજ ઉત્પાદક અદાણી પાવર લિ.(AAPL)ને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની (MSEDCL) તરફથી તેના આગામી અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્રકલ્પો (USCTPP)માંથી ૧૬૦૦ મેગાવોટ વીજ  પુરવઠો આપવા સંબંધી લેટર ઓફ એવોર્ડ (LoA) મળ્યો હોવાની માહિતી આજે ​​આપી હતી.

        અદાણી પાવર અત્યંત સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયામાં પ્રતિ કીલોવ્હોટ દીઠ રુ.૫.30ના  સંયુક્ત ટેરિફ પર વીજળી ઓફર કરી કંપની સૌથી નીચા-ટેરિફ બિડર તરીકે ઉભરી આવી હતી. પ્રસ્તાવિત 25-વર્ષના પાવર સપ્લાય એગ્રીમેન્ટ (PSA) હેઠળ વીજ પુરવઠો નાણાકીય વર્ષ ૨૦૩૦-૩૧ થી શરું થશે.

          થર્મલ પાવર સેક્ટરમાં આવેલા રોકાણના નવા ઉછાળાના સમય દરમિયાન અદાણી પાવર માટે આ LoA વધુ એક PSAની જીત દર્શાવે છે.       

              નવી ઉત્પાદન ક્ષમતાના અગ્રણી પ્રદાતા તરીકે પ્રસ્થાપિત અદાણી પાવર ૨૦૩૨ સુધીમાં ૧00 ગીગાવોટ થર્મલ પાવર ક્ષમતા ઉમેરવાના રાષ્ટ્રના લક્ષ્યને હાંસલ કરવામાં અવિરત યોગદાન  આપી રહી છે. નાણા વર્ષ ૨૫-૨૬ દરમિયાન અદાણી પાવરએ ૧૦,૪૦૦ મેગાવોટની સંયુક્ત ક્ષમતા સાથે લાંબા ગાળાના પાંચ PSA માટેની બિડ જીતી છે.

      અદાણી પાવરના સી.ઇ.ઓ શ્રી એસ.બી. ખયાલિયાએ જણાવ્યું હતું કે ભારતની વીજળીની માંગમાં થઈ રહેલા સતત વધારાને ધ્યાને રાખી ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લાંબા ગાળા માટે વિશ્વસનીય ક્ષમતામાં વધારા મહત્વના છે. તેમણે ઉમેર્યું કે MSEDCL તરફથી હાંસલ થયેલો આ LoA અદાણી પાવરના ખર્ચના માળખાની સ્પર્ધાત્મકતા, લાંબા ગાળાની ભાગીદારી મારફત વિશ્વસનીય બેઝલોડ પાવર પહોંચાડવાની ક્ષમતા સહિત ભારતની વધતી જતી વીજળી જરૂરિયાતોને ટેકો આપવાની કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ભારતના અગ્રણી ખાનગી વીજ ઉત્પાદક તરીકે, અદાણી પાવર વિશ્વસનીય અને સસ્તી વીજળી સાથે મહારાષ્ટ્ર અને દેશના મહત્વાકાંક્ષી વિકાસ લક્ષ્યોને ટેકો આપવા ઉત્સુક છે.     

          આ સાથે અદાણી પાવરે હાલની ૨૩.૮ ગીગાવોટની અમલીકરણ હેઠળની તેની પાઇપલાઇનમાંથી ૧૩.૩ ગીગાવોટના ક્ષમતા માટે લાંબા ગાળાના PSA  કરીને તેની લગભગ સંપૂર્ણ ક્ષમતા સુરક્ષિત કરવાના તેના હેતુની પરીપૂર્તિ માટે એક મહત્વનું પગલું ભર્યું છે. અદાણી પાવરની હાલની ૧૮.૧૫ ગીગાવોટની કાર્યકારી ક્ષમતામાંથી હવે ૯૫% થી વધુ ક્ષમતા મધ્યમ-થી-લાંબા ગાળાના PSA હેઠળ આવરી લીધી છે. આગામી પ્રસ્તાવિત ૨૩.૮ ગીગાવોટની ક્ષમતામાંથી ૫૫% થી વધુ ક્ષમતા ૨૫-વર્ષના PSAથી સુરક્ષિત છે. આ બાબત વોલ્યુમ અને આવકની મજબૂત દૃશ્યતા અને સ્થિરતા પ્રદાન કરે છે.

        MSEDCLના બિડમાં પૂર્વ-નિર્ધારિત કોલ લિન્કેજ  લાંબા ગાળાની ઇંધણ સુરક્ષા સુનિશ્ચિત કરીને વિશ્વસનીય અને ખર્ચ-અસરકારક વીજ પુરવઠાને બળ આપે છે.

       ભારતનો ખાનગી ક્ષેત્રનો સૌથી મોટો થર્મલ પાવર મૂડી ખર્ચ કાર્યક્રમ અદાણી પાવર હાથ ધરી રહી છે તે અંતર્ગત નાણાકીય વર્ષ ૩૧-૩૨ સુધીમાં તેની વર્તમાન ક્ષમતા ૧૮.૧૫ ગીગાવોટથી વધારીને ૪૧.૮૭ ગીગાવોટ કરી રહી છે, જેમાં  આશરે રૂ.૨  લાખ કરોડનું રોકાણ છે. ભારતની ઝડપથી વધતી વીજળીની માંગ સાથે આ પ્રકલ્પો સુસંગત છે.

વિશેષ જાણકારી માટે સંપર્ક : રોય પૌલ [email protected]

You Might Also Like

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

હિન્ડનબર્ગ દ્વારા થયેલા નુકસાનને ભરપાઈ કરવા માટે અદાણી કંપનીઓએ તેજીનો વધારો કર્યો

અદાણી પાવરે એક મોટો ઉછાળો, એક વર્ષમાં 126%નો ઉછાળો, માર્કેટ કેપમાં ઇન્ફોસિસને પાછળ છોડી દીધું

#AdaniMumbai
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
આ અકસ્માત દુઃખદ છે, હાથરસ અકસ્માતના પીડિતોના ઘરે પહોંચ્યા રાહુલ ગાંધી
Hotline News Hotline News July 5, 2024
મહિલાને હોટલમાં લઈ જઈ શોષણ કરતાં મોહસીને ‘મોહિત’ના નામે બનાવટી આધાર બનાવ્યો હતો
હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સ ફૂડ બિલમાં ફરજિયાતપણે સર્વિસ ચાર્જ વસૂલી શકે નહીં
હું શાક રોટલીને બદલે ઈંડા ચાઉમીન ખાઈશ, જેલમાં બંધ બળાત્કારના આરોપી સંજય રોયની વિચિત્ર માગ
સીટ વહેંચણી કરાર વિના વિપક્ષી ગઠબંધને ઉમેદવારોને મંજૂરી આપી, કોંગ્રેસ પણ આગળ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsપ્રેસ રિલીઝબિઝનેસ

અદાણી ગ્રીન એનર્જીએ ભરોસાપાત્ર અને સ્વચ્છ ઉર્જાની પહોંચને મજબૂતી બક્ષતી એક જ સ્થળે વિશ્વની સૌથી મોટી ૩.૩૭ GWhક્ષમતાની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ શરૂ કરી

Hotline News Hotline News May 26, 2026
Top News

મુંબઈ ૨૦૪૭ સુધીમાં ઝૂંપડપટ્ટી મુક્ત બનવાનું લક્ષ્ય રાખે છે; SRA ૨૦૩૦ સુધીમાં ૭ લાખ પુનર્વસન ઘરોનું લક્ષ્ય રાખે છે

Hotline News Hotline News May 24, 2026
અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ ખાતે અદાણી એરપોર્ટ અને બાસ્ટિયન હોસ્પિટાલિટી દ્વારા મેઇસન ટ્વેન્ટી-સેવનની શરુઆત

Hotline News Hotline News May 22, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?