By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: નક્ષલ પ્રભાવિત રાજ્યોના 250 આદિવાસી યુવાનોએ અદાણી દહેજ પોર્ટની મુલાકાત લીધી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > ભરૂચ > નક્ષલ પ્રભાવિત રાજ્યોના 250 આદિવાસી યુવાનોએ અદાણી દહેજ પોર્ટની મુલાકાત લીધી
બિઝનેસભરૂચસિટી ન્યૂઝ

નક્ષલ પ્રભાવિત રાજ્યોના 250 આદિવાસી યુવાનોએ અદાણી દહેજ પોર્ટની મુલાકાત લીધી

Hotline News
Last updated: January 24, 2026 6:11 PM
Hotline News - Editor Published January 24, 2026
SHARE

ગુજરાત આવેલા છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા અને મહારાષ્ટ્રના યુવાનો અદાણી દહેજ પોર્ટની ઔદ્યોગિક મુલાકાતે આવ્યા

દહેજ પોર્ટ, ભરૂચ : નક્ષલ પ્રભાવિત ક્ષેત્રના યુવા આદાન પ્રદાન કાર્યક્રમ હેઠળ ગુજરાતની મુલાકાતે આવેલા છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા અને મહારાષ્ટ્રના યુવાનો અદાણી દહેજ પોર્ટ અને દરિયો જોઈને ખૂબ પ્રભાવિત થયા હતા. દેશની આયાત અને નિર્યાતના મહત્વના સ્થળ ઉપર પહોચીને અનેક યુવાનો આશ્ચર્યચકિત હતા. એમણે દેશની પ્રગતિના એક કેન્દ્રની મુલાકાતથી અત્યંત પ્રભાવિત થઈને પોર્ટની કામગીરી અને સંચાલન અંગે અનેક પ્રશ્નો પૂછી પોતાની કુતૂહલતા વ્યક્ત કરી હતી.

યુવાનો કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સહયોગથી કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત માય ભારત-ભરૂચ દ્વારા આયોજિત યુવા આદાન પ્રદાન કાર્યક્રમ હેઠળ ગુજરાતની મુલાકાતે છે. છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા અને મહારાષ્ટ્ર રાજ્યના નક્ષલ પ્રભાવિત જિલ્લાના 250 યુવાનો ગુજરાતમાં પ્રથમ કેવડીયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટની મુલાકાત લઈને ઔદ્યોગિક મુલાકાત માટે ભરૂચના દહેજ ખાતે આવેલા અદાણી પોર્ટની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત અદાણી ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ઉડાન હેઠળ આયોજન થયું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય એકતા સુદૃઢ બનાવવી તથા યુવાનોનું સશક્તિકરણ કરવાનું છે. આ અવસરે છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા અને મહારાષ્ટ્રના કુલ 250 આદિવાસી યુવાનો તેમજ રાજ્ય સરકારના ૨૫ અધિકારીઓ, એમ કુલ ૨૭૫ પ્રતિનિધિઓએ આદાણી પેટ્રોનેટ (દહેજ) પોર્ટ લિમિટેડની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અંડર સેક્રેટરી રાજકુમાર, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના ડીન મિનલ વસાવા, માય ભારતના ડેપ્યુટી ડિરેક્ટર પંકજ યાદવ સહિત અનેક અધિકારી પણ હાજર હતા.

આદાણી ફાઉન્ડેશન અને આદાણી પોર્ટ દ્વારા મહેમાનોને આવકાર આપી એમની મુલાકાતને યાદગાર બનાવવા પોર્ટ પરિસરમાં 100થી વધુ વૃક્ષોનું સામૂહિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ કરે છે. યુવાનોએ સેફ્ટી એક્સેલન્સ સેન્ટર, જેટી, મરીન કન્ટ્રોલ રૂમ, ઓપરેશન્સ કન્ટ્રોલ રૂમ તથા સાયલો જેવી મુખ્ય સુવિધાઓની મુલાકાત લીધી હતી, જેના દ્વારા તેમને પોર્ટ કામગીરી, સલામતી પ્રણાલીઓ અને સંચાલન પ્રક્રિયાઓ વિશે વ્યાપક સમજ મેળવી હતી. અદાણી દહેજ પોર્ટ દ્વારા આવા કાર્યક્રમો મારફતે સમાવેશક વિકાસ, યુવા સશક્તિકરણ અને સામાજિક વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા પુનઃ દૃઢ કરવામાં આવી છે, જે ભારતના રાષ્ટ્રીય વિકાસ લક્ષ્યો સાથે સંકળાયેલ છે.

You Might Also Like

‘બ્રાન્ડ ફાઇનાન્સ 2026’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપનો નવો રેકોર્ડ: માત્ર 3 વર્ષમાં ટોપ-10 માં આવનારી સૌથી ઝડપી કંપની બની

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsઆરોગ્ય
ચાંદી અને જડીબુટ્ટીઓમાંથી બનાવેલ અનોખી દવા : ઘા ઝડપથી રૂઝાય છે
Hotline News Hotline News January 2, 2025
ડૉ. રમીઝના સહાયકોની તપાસ માટે STFને ભલામણ, અન્ય કોઈની ભૂમિકા મળી નથી
સસ્પેન્ડેડ CID હેડ કોન્સ્ટેબલના જામીન રદ, કોર્ટે અરજી પરનો ચુકાદો અનામત રાખ્યો
ગુજરાતમાં દારૂબંધી ફક્ત નામની જ છે! દર 4 સેકન્ડે દારૂની એક બોટલ પકડાય છે
શેખ હસીનાને કયા આરોપમાં મોતની સજા ફટકારવામાં આવી હતી?
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝના QIP ને જોરદાર પ્રતિસાદ મળ્યો, કંપનીએ ₹15,000 કરોડ એકત્ર કરવા માટે 3.8 ગણી બોલી લગાવ્યા પછી ઇશ્યૂનું કદ વધાર્યું

Hotline News Hotline News July 3, 2026
બિઝનેસ

ઓડિશા પૂર્વ ભારતનું ‘આર્થિક હૃદય’ બનશે – કરણ અદાણીએ કહ્યું ₹1.08 લાખ કરોડનું રોકાણ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત

Hotline News Hotline News July 2, 2026
ટેકનોલોજીબિઝનેસભારત

અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે

Hotline News Hotline News July 1, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?