By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: APSEZએ ઓસ્ટ્રેલિયા NQXTનું સંપાદન પૂર્ણ કર્યું
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ગુજરાત > APSEZએ ઓસ્ટ્રેલિયા NQXTનું સંપાદન પૂર્ણ કર્યું
ગુજરાત

APSEZએ ઓસ્ટ્રેલિયા NQXTનું સંપાદન પૂર્ણ કર્યું

Hotline News
Last updated: December 23, 2025 6:28 PM
Hotline News - Editor Published December 23, 2025
SHARE

અમદાવાદ: ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન ઉપયોગિતા કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) એ ઓસ્ટ્રેલિયામાં NQXTના ૧00% હિસ્સાનું સંપાદન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે, જેમાં ‘બહુમતી’ શેરધારકો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ રિવ્યૂ બોર્ડ ઓફ ઓસ્ટ્રેલિયા, વગેરેની મંજૂરીઓનો સમાવેશ થાય છે. APSEZ એ વેચાણકર્તા, કાર્માઇકલ રેલ અને પોર્ટ સિંગાપોર હોલ્ડિંગ્સ પ્રા. લિ.ને પ્રેફરન્શિયલ ધોરણે રુ.૨ની ફેસ વેલ્યુના ૧૪,૩૮,૨૦,૧૫૩ ઇક્વિટી શેર ફાળવ્યા છે.

NQXT એ સંસાધનોથી સમૃદ્ધ ક્વીન્સલેન્ડના ઉત્પાદકો માટે એક મહત્વપૂર્ણ નિકાસ પ્રવેશદ્વાર છે જેની વર્તમાન ક્ષમતા વાર્ષિક ૫0 MT છે.
અદાણી પોર્ટસના પૂર્ણકાલિન ડિરેક્ટર અને સી.ઇ.ઓ. શ્રી અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું. ૨૦૩૦ સુધીમાં એક અબજ મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કરવાના પ્રયાણના માર્ગમાં NQXTનું પૂર્ણ સંપાદન એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. તેમણે જણાવ્યું હતું કે NQXT એક ઉત્તમ મિલકત છે જે વિશિષ્ટ ભૌગોલિક ફાયદા, મજબૂત વૃદ્ધિની વિપુલ સંભાવનાઓ અને ઈર્ષાભાવપૂર્ણ ટકાઉપણું ટ્રેક રેકોર્ડ ધરાવે છે. NQXT કંપનીના ઇઝરાયલ, કોલંબો અને તાંઝાનિયામાં આંતરરાષ્ટ્રીય બંદરો સાથે પૂર્વ-પશ્ચિમ વેપાર કોરિડોર પર અમારી હાજરી વધારશે. APSEZ પરિવારમાં NQXTને આવકારવાનો આનંદ છે. તેમણે વૈશ્વિક વેપાર લેન્ડસ્કેપ પર અમારા પ્રભાવને મજબૂત કરવાની આતુરતા વ્યક્ત કરી હતી.

ઉચ્ચ-વૃદ્ધિ, રોકડ ઉત્પન્ન કરતી સંપત્તિ NQXT મુખ્યત્વે ગ્રાહકો સાથેના ટેક-ઓર-પે કરારો દ્વારા સંચાલિત છે. નાણાકીય વર્ષ-25 દરમિયાન NQXT ની કરાર ક્ષમતા ૪0 મિલિયન ટનની હતી અને તેણે EBITDA ૨૨૮ મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરે પહોંચાડ્યો છે. પ્રોફોર્મા આધારે, NQXT, APSEZ ના વર્ષ-૨૫માં આવક અને EBITDA  અનુક્રમે ૬% અને ૭% પ્રસ્તુત કર્યો છે. જ્યારે પ્રોફોર્માના આધારે, નાણા વર્ષ-૨૬માં EBITDA માર્ગદર્શન હવે રુ.૨૧,000

You Might Also Like

‘બ્રાન્ડ ફાઇનાન્સ 2026’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપનો નવો રેકોર્ડ: માત્ર 3 વર્ષમાં ટોપ-10 માં આવનારી સૌથી ઝડપી કંપની બની

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ટેકનોલોજી
આકાશમાં મંગળ, ગુરૂ, શનિ ગ્રહોનો નિહાળવા મળતો અદ્ભૂત નઝારો
Hotline News Hotline News October 3, 2025
ભાગળ પર ભોપાળું વાળ્યા બાદ હવે Surat Metro કાપોદ્રામાં કરશે કાંડઃ આ રહ્યા વૈકલ્પિક રૂટ
સલમાન પછી, સારા તેંડુલકરે પાપારાઝી પર પ્રહાર કર્યા
છોડી દીધું કે આરામ આપ્યો? BCCIએ સંજુ સેમસન અંગે મૌન તોડ્યું, ઝિમ્બાબ્વે પ્રવાસમાંથી બહાર રહેવાનું કારણ જણાવ્યું
UNSC: ફ્રાન્સ પછી બ્રિટને UNGA પ્લેટફોર્મ પરથી સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી બેઠકની હિમાયત કરી, જાણો શું કહ્યું
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝના QIP ને જોરદાર પ્રતિસાદ મળ્યો, કંપનીએ ₹15,000 કરોડ એકત્ર કરવા માટે 3.8 ગણી બોલી લગાવ્યા પછી ઇશ્યૂનું કદ વધાર્યું

Hotline News Hotline News July 3, 2026
બિઝનેસ

ઓડિશા પૂર્વ ભારતનું ‘આર્થિક હૃદય’ બનશે – કરણ અદાણીએ કહ્યું ₹1.08 લાખ કરોડનું રોકાણ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત

Hotline News Hotline News July 2, 2026
ટેકનોલોજીબિઝનેસભારત

અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે

Hotline News Hotline News July 1, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?