By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અમદાવાદ એરપોર્ટ શિયાળાની ઋતુમાં વિઝિબિલિટીના પડકારને પહોંચી વળવા તૈયાર
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > અમદાવાદ > અમદાવાદ એરપોર્ટ શિયાળાની ઋતુમાં વિઝિબિલિટીના પડકારને પહોંચી વળવા તૈયાર
અમદાવાદગુજરાતસિટી ન્યૂઝ

અમદાવાદ એરપોર્ટ શિયાળાની ઋતુમાં વિઝિબિલિટીના પડકારને પહોંચી વળવા તૈયાર

Hotline News
Last updated: December 16, 2025 6:48 PM
Hotline News - Editor Published December 16, 2025
SHARE

અમદાવાદ: અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (AIAL) સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે (SVPIA) મુસાફરો અને એરલાઇન્સને સરળ, અવિરત કામગીરી સુનિશ્ચિત કરવા તૈયાર છે. આગામી શિયાળાની ઋતુમાં ઉત્તરીય પ્રદેશોમાં ઓછી વિઝિબિલિટીના પરિણામે ઘણીવાર ફ્લાઇટ વિલંબ અને રદ કરાતી હોય છે.  

અમદાવાદ એરપોર્ટ એ જૂજ એરપોર્ટ્સમાંનું એક છે જે ઓછી વિઝિબિલિટીમાં પણ કામગીરીનું સફળ સંચાલન કરવા સક્ષમ છે. AAI ના સહયોગથી SVPIA એ ખાતરી કરી છે કે તમામ નેવિગેશનલ એઇડ્સ (NAVAIDS) અને એરફિલ્ડ લાઇટિંગ સિસ્ટમ્સની સર્વિસ અને કેલિબ્રેટ કરવામાં આવી છે, જેમાં સિઝનની શરૂઆત પહેલાં અગમચેતીની તપાસ કરવામાં આવી છે. રનવે 05-23 ના દક્ષિણમાં નવા ગ્લાઇડ પાથ માટે કેલિબ્રેશન ફ્લાઇટ ઓપરેશનલ તૈયારીને વધુ મજબૂત બનાવે છે. ડાયવર્ઝનનું સંચાલન કરવાની એરપોર્ટની ક્ષમતામાં પણ વધારો કરવામાં આવ્યો છે. કેટલાક એરક્રાફ્ટ સ્ટેન્ડ (કોડ C) હંમેશા આવનારી ડાયવર્ટ ફ્લાઇટ્સ માટે આરક્ષિત રાખવામાં આવ્યા છે. ડિસેમ્બર 2024 થી ઓક્ટોબર 2025 ના સમયગાળા દરમિયાન એરપોર્ટે નજીકના એરપોર્ટ પરથી 90 થી વધુ ડાયવર્ઝન સફળતાપૂર્વક સમાવી લીધા છે, જે તેની વિશ્વસનીયતા અને કાર્યકારી સ્થિતિસ્થાપકતા દર્શાવે છે.

ટેકનોલોજીકલ તૈયારીઓ ઉપરાંત, અમદાવાદ એરપોર્ટે ગ્રાઉન્ડ પરની સંપૂર્ણ તૈયારીઓ હાથ ધરી છે, જેમાં નવા રનવે માર્કિંગ, રનવે લાઇટ અને એપ્રોચ લાઇટની સંપૂર્ણ જાળવણી તેમજ ઓછી વિઝિબિલિટીની પરિસ્થિતિઓ દરમિયાન વિમાનના સીમલેસ ઓપરેશનને સુનિશ્ચિત કરવા ગ્રાઉન્ડ સ્ટાફ વધારવા જેવા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે.

ટર્મિનલ્સ પર વધારવામાં આવેલી બેઠક વ્યવસ્થા અને F&B આઉટલેટ્સ મોડી ફ્લાઇટ્સથી પ્રભાવિત થતા મુસાફરોને ઉપયોગી થશે. તમામ હિસ્સેદારોને ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા પૂરી પાડવામાં આવેલી ત્રણ વર્ષની ધુમ્મસની આગાહી અને વિશ્લેષણના આધારે તેમની આકસ્મિક યોજનાઓની સમીક્ષા કરવા કહેવામાં આવ્યું છે.

મુસાફરોને એરપોર્ટના સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને વેબસાઇટ પર સત્તાવાર સંદેશાવ્યવહાર દ્વારા ફ્લાઈટ્સના વિલંબ અને ડાયવર્ઝન વિશે માહિતગાર રાખશે. મુસાફરો અને પાર્કિંગ કામગીરીને ટેકો આપવા સુરક્ષા અને લેન્ડસાઇડ સ્ટાફ સ્તરમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પડકારજનક ધુમ્મસની ઋતુ દરમિયાન SVPIA મુસાફરોની અવરજવરને સરળ બનાવવા ઓપરેશનલ સ્થિતિસ્થાપકતા, મુસાફરોને પ્રાથમિકતાનો અભિગમ તેમજ એરલાઇન્સ અને અન્ય એરપોર્ટ હિસ્સેદારો સાથે સહયોગ કરવા પ્રતિબદ્ધ છે.

You Might Also Like

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

હિન્ડનબર્ગ દ્વારા થયેલા નુકસાનને ભરપાઈ કરવા માટે અદાણી કંપનીઓએ તેજીનો વધારો કર્યો

અદાણી પાવરે એક મોટો ઉછાળો, એક વર્ષમાં 126%નો ઉછાળો, માર્કેટ કેપમાં ઇન્ફોસિસને પાછળ છોડી દીધું

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsઆરોગ્ય
શું શિંગોડા કાચા ખાવા જોઈએ કે બાફેલા? જાણોસંપૂર્ણ ફાયદા
Hotline News Hotline News November 26, 2025
અદાણી ગ્રુપે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી
પીએમ મોદીને ‘ભેટ’ આપવામાં આવેલ વિક્રમ 32-બીટ પ્રોસેસર શું છે?
અમદાવાદ  flower showમાં વિશ્વનો સૌથી મોટો બૂકે : ગીનીસ બુકમાં સ્થાન
ધારાવીમાં ઉપરના માળના રહેવાસીઓને ચકાસવા માટે જ સોગંદનામું (Affidavit) માંગવામાં આવે  છે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsપ્રેસ રિલીઝબિઝનેસ

અદાણી ગ્રીન એનર્જીએ ભરોસાપાત્ર અને સ્વચ્છ ઉર્જાની પહોંચને મજબૂતી બક્ષતી એક જ સ્થળે વિશ્વની સૌથી મોટી ૩.૩૭ GWhક્ષમતાની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ શરૂ કરી

Hotline News Hotline News May 26, 2026
Top News

મુંબઈ ૨૦૪૭ સુધીમાં ઝૂંપડપટ્ટી મુક્ત બનવાનું લક્ષ્ય રાખે છે; SRA ૨૦૩૦ સુધીમાં ૭ લાખ પુનર્વસન ઘરોનું લક્ષ્ય રાખે છે

Hotline News Hotline News May 24, 2026
અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ ખાતે અદાણી એરપોર્ટ અને બાસ્ટિયન હોસ્પિટાલિટી દ્વારા મેઇસન ટ્વેન્ટી-સેવનની શરુઆત

Hotline News Hotline News May 22, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?