By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી, મહિલા કર્મી માટે આ સપ્તાહ સાનુકૂળ જણાશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી, મહિલા કર્મી માટે આ સપ્તાહ સાનુકૂળ જણાશે
Top News

વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી, મહિલા કર્મી માટે આ સપ્તાહ સાનુકૂળ જણાશે

૯ નવેમ્બરથી ૧૫ નવેમ્બર ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક રાશિફળ

Hotline News
Last updated: November 10, 2025 4:30 PM
Hotline News - Editor Published November 10, 2025
SHARE

પં.ડો. હિતેષ એ. મોઢા

Contents
(૧) મેષ :(૨) વૃષભ :(૩) મિથુન :(૪) કર્ક :(૫) સિંહ :(૬) કન્યા :(૭) તુલા :(૮) વૃશ્ચિક :(૯) ધન :(૧૦) મકર :(૧૧) કુંભ :(૧૨) મીન :

(૧) મેષ :

ફાર્મસી ક્ષેત્રે, ખાસ કરીને મોટી ફાર્મસી તેમજ ફાર્મા-કેમિકલ ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહ થોડું નબળું નીવડે તેવી શક્યતા છે. ખાનગી શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી તથા હોદ્દેદારો માટે આ સપ્તાહ સાધારણ રહે તેવી પૂર્ણ સંભાવના છે. પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, ટ્રાવેલ્સ કે હોટેલ બુકિંગ સાથે જોડાયેલા તમામ જાતક માટે આ સપ્તાહ અર્ધ લાભકારી નીવડશે. વ્યાપાર-વાણિજ્યના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. વ્યવસાયિક કલા કે પરામર્શ વ્યવસાયના જાતક માટે આ સપ્તાહ પણ પ્રતિકૂળ રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ લાભકારી નીવડશે, જ્યારે ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે સરેરાશ સપ્તાહ. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી, મહિલા કર્મી માટે આ સપ્તાહ સાનુકૂળ જણાશે. ૧૪ તથા ૧૫ નવેમ્બર સાધારણ જણાશે. (પન્નોતિનો ઉપાય: ન્યાયિક માર્ગ)

(૨) વૃષભ :

સર્વિસ બિઝનેસના જાતક તેમજ મેનેજમેન્ટ/ફાઇનાન્સ રિલેટેડ કન્સલ્ટિંગ ફર્મ ના જાતક માટે આ સપ્તાહ પ્રવાસ વાળું તેમજ લાભકારી નીવડશે. ખાદ્ય તેલ તેમજ તૈલી પદાર્થના ઔદ્યોગિક એકમના જાતક તેમજ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. આ સિવાયના અન્ય ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી તથા ગૃહિણી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. કેવળ ૧૪ નવેમ્બર સાધારણ નીવડે તેવી સંભાવના છે.

(૩) મિથુન :

ગત વર્ષ દરમિયાન ધંધા-વ્યવસાયમાં અધૂરા તથા પેન્ડિંગ રહી ગયેલા કાર્ય પૂરાં થઈ જશે તેવી સંભાવના છે. પેટ્રોલિયમ-પેટ્રોકેમિકલ્સ પ્રોડક્ટના ઔદ્યોગિક તથા વાણિજ્યક એકમના જાતક માટે લાભદાયી તથા દોડધામ વાળું સપ્તાહ. અન્ય ઔદ્યોગિક એકમ તથા વાણિજ્યના એકમના જાતક માટે અર્ધ લાભદાયી સપ્તાહ. ધંધા-ઉદ્યોગમાં નવી નવી તક આવવાની પણ સંભાવના છે. સરકારી કર્મચારી માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ અથવા સાનુકૂળ નીવડી શકે છે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ દરમિયાન આર્થિક લાભ સાથે બઢતીના પણ સંયોગ. સગાં-સ્નેહી તથા મિત્ર સાથે તણાવ વાળું વાતાવરણ રહે. વિદ્યાર્થી, મહિલા કર્મી, ગૃહિણી તથા નિવૃત્ત માટે હળવું લાભદાયી સપ્તાહ. ૧૩ નવેમ્બર મધ્યમ રહેશે.

(૪) કર્ક :

આ રાશિના જાતકના મોટા ઔદ્યોગિક એકમમાં વાયુ તત્ત્વને લઈને પ્રોબ્લેમ આવવાની પૂર્ણ સંભાવના. નાના ઔદ્યોગિક એકમ તથા કુટિર (હસ્ત) ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. મોટા ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. રસાયણ તેમજ સ્ટેશનરી સંબંધિત જથ્થાબંધ વેપારના જાતક માટે આ સપ્તાહ ચડાવ-ઉતાર વાળું જણાશે. આ સિવાયના વ્યાપારી જાતક માટે આ સપ્તાહ લાભકારક રહેશે. સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેશે. શિક્ષક તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી તથા સરકારી કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી, મહિલા કર્મી, નિવૃત્ત તથા ગૃહિણી માટે અર્ધ લાભદાયક સપ્તાહ. ૧૨ નવેમ્બર સામાન્ય રહેશે.

(૫) સિંહ :

પેરા-મેડિકલ ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહ પ્રતિકૂળ અથવા સરેરાશ રહે તેવી પૂર્ણ સંભાવના. મેડિકલ તેમજ ફાર્માસ્યુટિકલ્સ ના જાતક માટે આ સપ્તાહ હળવા ચડાવ-ઉતાર સાથે લાભદાયી રહેશે. ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ તેમજ હળવું લાભદાયક નીવડશે. કમિશન ગ્રેઇન મર્ચન્ટ, જથ્થાબંધ વ્યાપાર સાથે જોડાયેલા વ્યાપારી જાતક માટે આ સપ્તાહ મંદીવાળું અથવા મધ્યમ જોવા મળે તેવી સંભાવના. નાના તથા છૂટક વ્યાપારી માટે લાભકારી સપ્તાહ. સરકારી કર્મચારી તથા ખાનગી કર્મચારી માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક નીવડશે. વિજ્ઞાનની તમામ શાખાના વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી તથા મહિલા કર્મી માટે આ સપ્તાહ પણ લાભકારી નીવડશે. ૧૪ નવેમ્બર સામાન્ય રહેશે.

(૬) કન્યા :

આ સપ્તાહ દરમિયાન નજીકના સગા-સંબંધી સાથેના સંબંધમાં સાચવવું, શક્ય હોય તો વાણી-વર્તનમાં વિશેષ કાળજી રાખવી. ફેશન તેમજ ફેબ્રિકના જાતક માટે આ સપ્તાહ હળવું-હળવું પણ લાભકારક રહેશે. ઉદ્યોગ-ધંધા સંબંધિત અધૂરા રહેલા કામકાજ પૂરા થઈ જવાના સંયોગ. ઔદ્યોગિક તથા વ્યાપાર-વાણિજ્યના એકમના જાતક માટે આ સપ્તાહ હળવું ચડાવ-ઉતાર વાળું જણાશે. નાના તથા છૂટક વ્યાપારી માટે આ સપ્તાહ હળવી દોડધામ રહેશે, સાથોસાથ લાભદાયી પણ રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સરેરાશ અથવા સાનુકૂળ નીવડે તેવી પૂર્ણ સંભાવના છે. નિવૃત્ત, મહિલા કર્મી, ગૃહિણી, વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ લાભકર્તા નીવડશે. ૧૩ નવેમ્બર સરેરાશ જણાશે.

(૭) તુલા :

પેકિંગ-કેનિંગ ફૂડ તેમજ ફાસ્ટ ફૂડ એકમના જાતક માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. શૃંગારને સંબંધિત ઉદ્યોગ-ધંધાના જાતક માટે દોડધામ વાળું સપ્તાહ. જાહેર ક્ષેત્ર તથા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે સરેરાશ સપ્તાહ. ઔદ્યોગિક ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહે અણધાર્યા લાભ થવાના સંયોગ. વ્યાપાર-વાણિજ્ય તેમજ સર્વિસ બિઝનેસ ધરાવતા જાતક માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. સરકારી તેમજ અર્ધ-સરકારી ક્ષેત્રના કર્મચારી માટે સાનુકૂળ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે લાભકારી સપ્તાહ નીવડશે. પરિવાર તરફથી સાથ-સહકાર યથાવત રહેશે. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી માટે શુભ સપ્તાહ. ૧૨ તથા ૧૪ નવેમ્બર સામાન્ય જણાશે.

(૮) વૃશ્ચિક :

આ સપ્તાહ હળવું-હળવું પ્રતિકૂળ જણાશે, આથી, નિષ્ણાતની સલાહ-સૂચન અનુસાર ઉદ્યોગ-ધંધામાં નવા કામકાજનો પ્રારંભ કરવો તે લાભદાયક નીવડશે. મોટા ઉદ્યોગ તેમજ લોખંડ તથા અન્ય તમામ ધાતુ સંબંધિત તમામ ઉદ્યોગ-ધંધાના જાતક માટે આ સપ્તાહ સરેરાશ નીવડે તેવી પૂર્ણ સંભાવના. સેલિબ્રિટી તેમજ જાહેર ક્ષેત્રના વ્યક્તિ માટે આ સપ્તાહ અર્ધ પ્રતિકૂળ નીવડશે. વ્યાપાર-વાણિજ્યના તમામ જાતક માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ અથવા મિશ્ર નીવડશે. પરિવાર કે સ્નેહીઓ વચ્ચે ખટરાગ સર્જાવાના સંયોગ. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી, મહિલા કર્મી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ૧૫ નવેમ્બર સરેરાશ રહેશે.

(૯) ધન :

જાહેર ક્ષેત્રના વ્યક્તિ વિશેષ માટે આ સપ્તાહ પણ સામાન્ય જણાશે. ગ્રેઇન મર્ચન્ટ તેમજ જથ્થાબંધ વ્યાપારી જાતક માટે વિશેષ આ સપ્તાહ મધ્યમ અથવા તો મિશ્ર નીવડશે. આ સિવાયના અન્ય મોટા ઉદ્યોગ-વ્યાપાર કે વાણિજ્ય ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહ અર્ધ-સાનુકૂળ અથવા પ્રતિકૂળ પણ નીવડે તેવી પૂર્ણ સંભાવના. આ સપ્તાહે સરકારી ક્ષેત્રના કર્મચારી માટે બદલીના સંયોગ સર્જાય તેવી શક્યતા. અર્ધ-સરકારી ક્ષેત્રના કર્મચારી તથા અધિકારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. પરિવાર તેમજ સ્નેહીઓ સાથે ધાર્મિક યાત્રા થવાની સંભાવના. યુવાવર્ગ, મહિલા કર્મી, વિદ્યાર્થી તથા ગૃહિણી, નિવૃત્ત માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ૧૨ નવેમ્બર સામાન્ય જણાશે.

(૧૦) મકર :

સ્થાન બલી શનિ વાળા જાતક તેમજ શશ યોગ ધરાવતા જાતક માટે આ સપ્તાહ અત્યાધિક લાભદાયક નીવડશે. ફાસ્ટ ફૂડ, પેકિંગ ફૂડ તેમજ ફેશન તથા શૃંગારને સંબંધિત ઉદ્યોગ-ધંધાના જાતક માટે આ સપ્તાહ દરમિયાન હળવા તેમજ આકસ્મિક લાભના સંયોગ સર્જાય તેવી પૂર્ણ સંભાવના. ઔદ્યોગિક ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહે અણધાર્યા અથવા આકસ્મિક લાભ મળવાના સંયોગો. મધ્યમ કદના વ્યાપાર-વાણિજ્ય તેમજ સર્વિસ બિઝનેસ ધરાવતા જાતક માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. સરકારી કર્મચારી માટે સરેરાશ સપ્તાહ. આ સપ્તાહ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે લાભકારી જણાશે. પરિવારથી સાથ-સહકારના સંયોગ. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી માટે ઉત્તમ સપ્તાહ નીવડશે. ૧૧ નવેમ્બર મધ્યમ રહેશે.

(૧૧) કુંભ :

આ સપ્તાહ સર્વિસ બિઝનેસના જાતક માટે બહુ લાભદાયક નીવડશે. આ સપ્તાહે ધંધા-વ્યવસાય હેતુ પ્રવાસ થવાની પૂર્ણ સંભાવના. જાહેર ક્ષેત્ર સાથે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સંકળાયેલા વ્યક્તિ  માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. કમિશન મર્ચન્ટ માટે આ સપ્તાહે ચડાવ-ઉતારની સાથે લાભદાયી પણ નીવડે તેવી સંભાવના. ઔદ્યોગિક એકમ વાળા જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. વ્યાપાર-વાણિજ્યના જાતક માટે આ સપ્તાહ ચડાવ-ઉતાર સાથે લાભકારી નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી તેમજ સરકારી કર્મચારી માટે આ સપ્તાહ સરેરાશ તથા હળવું લાભકર્તા જણાશે. મહિલા કર્મી, નિવૃત્ત, ગૃહિણી, વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ રહેશે. ૧૩ તથા ૧૪ નવેમ્બર સાવ સરેરાશ નીવડશે. (પન્નોતિનો ઉપાય: પરિશ્રમિકોને પૂરતું વળતર આપવું)

(૧૨) મીન :

લલિત કલા વ્યવસાયના જાતક માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. રાજકીય ક્ષેત્રની વ્યક્તિ વિશેષ માટે આ સપ્તાહ લાભકારક જણાશે. સૌંદર્ય પ્રસાધન તેમજ ફેશન સંબંધિત ઉદ્યોગ-ધંધા-વ્યવસાયના જાતક તેમજ પેકિંગ ફૂડ, કેનિંગ ફૂડ તથા ફાસ્ટ ફૂડ એકમના જાતક માટે આ સપ્તાહ હળવું મંદ કે સુસ્ત રહેવાના સંયોગ. આ સિવાયના અન્ય ઔદ્યોગિક ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહ દરમિયાન અણધાર્યા ફાયદા થવાની પૂર્ણ સંભાવના રહેશે. લઘુ ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર-વાણિજ્ય એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ બહુ લાભકારી જણાશે. સગા તથા મિત્ર વર્તુળ સાથે સુમેળ વધી શકે તેવા સંયોગ. ૧૩ તથા ૧૫ નવેમ્બર પ્રતિકૂળ રહેશે. (પન્નોતિનો ઉપાય: દાન + અભ્યંગ સ્નાન)

પં.ડો. હિતેષ એ. મોઢા

જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ, ત્રિપલ ગોલ્ડ મેડાલિસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત

૧૦૧ આરડી ચેમ્બર્સ છાયા ચોકી પોરબંદર

ફોન: ૦૯૮૭૯૪૯૯૩૦૭ – https://wa.me/+919879499307

www.ishanastrovastu.in
www.ishanastrovastu.blogspot.com              

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાત
ગોધરામાં એક ઘરમાં આગ લાગી, એક જ પરિવારના ચાર સભ્યોના મોત
Hotline News Hotline News November 21, 2025
ઇન્ડિગો અને અદાણી એરપોર્ટ્સ ભાગીદારી થતા ડ્યુટી-ફ્રી શોપિંગ માટે બ્લુચિપ રિવોર્ડ્સ મળશે
BEST સ્માર્ટ મીટરિંગ ટીમે ધારાવીના વિદ્યાર્થીઓ માટે જાગૃતિ અભિયાન હાથ ધર્યું
શિક્ષક ગણ તેમજ  કર્મચારી વર્ગ  માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે
ચઢ્ઢા પર મૌન, ન્યાયાધીશ વિરુદ્ધ સત્યાગ્રહ – કેજરીવાલની રણનીતિ ખરેખર શું છે?
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?